તમે ઓનલાઇન જે લિકર ખરીદી છે તે સાચી છે કે નહીં અને તેની મૂળ કિંમત શું છે તે તપાસો

By Gizbot Bureau
|

જેમ જેમ લોકો વધુ ને વધુ ઇન્પોર્ટેડ આલ્કોહોલ ની માંગ કરી રહ્યા છે તેમ તેમ બુટલેગરો ને પૈસા કમાવા નો સારો મોકો પણ મળી ગયો છે કેમ કે તેઓ સાચી બોટલ ની અંદર ખોટો દારૂ ભરી અને પૈસા કમાતા હોઈ છે. અને જયારે તમે જોની વોકર અથવા શીવાસ રીગલ ખરીદી રહ્યા હોવ ત્યારે એવું શક્ય છે કે તમે જેની પાસે થી બોટલ ખરીદી છે તે તમને કોઈ લોકલ ચિપ દારૂ તેની અંદર ભરી અને આપી રહ્યા હોઈ. અને મોટા ભાગ ના લોકો સ્ટોર ની અંદર બોટલ ને માત્ર જોઈ ને ખબર ના પડી શકે જે તેની અંદર જે દારૂ આપવા માં આવ્યો છે તે સાચો છે કે નહીં. અને અમુક બુટલેગરો ખુબ જ હોશિયાર હોઈ છે તેઓ અમુક પ્રકાર નું આલ્કોહોલ તેની અંદર ભેળવી દે છે જેના કારણે તેનો ટેસ્ટ પણ સાચા મોંઘા દારૂ જેવો જ આવતો હોઈ છે.

તમે ઓનલાઇન જે લિકર ખરીદી છે તે સાચી છે કે નહીં અને તેની મૂળ કિંમત શું

અને તમે જે લિકર ની ખરીદી કરી છે તે જેન્યુઈન છે કે નહીં તે તપાસવા માટે સરકાર ની એક ઓફિસિહયલ વેબસાઈટ પણ બનાવી છે. અને દિલ્હી સરકાર દ્વારા એક ઓનલાઇન સર્વિસ આપવા માં આવે છે જેની અંદર જો તમે દિલ્હી રીજીઅન ની અંદર કોઈ પણ જગ્યા પર થી લિકર ની ખરીદી કરી છે તો તેના એક મહિના ની અંદર તમે તે વેબસાઈટ પર જય અને તે લિકર જેણુઇં છે કે નહીં તેની તાપસ કરી શકો છો. અને આવું તમે તેના સીરિલ નંબર પર થી તપાસી શકો છો.

અને આવી જ સર્વિસ નો લાભ લેવા માટે એન્ડ્રોઇડ પર એક એપ પણ આપવા માં આવેલ છે જેનું નામ 'એમલિકરસેલ ચેક' રાખવા માં આવેલ છે. અને આ એપ નો ફાયદો એ છે કે તમારે બોટલ ના સીરીઅલ નંબર ને જાતે અલહવુ નહીં પડે પરંતુ બોટ ની અંદર જે બારકોડ છે તે એપ દ્વારા સ્કેન કરી લેવા માં આવશે.

બારકોડ અથવા સીરીઅલ નંબર ને કઈ રીતે ગોતવા

બારકોડ અથવા સીરીઅલ નંબર ને કઈ રીતે ગોતવા

દિલ્હી ની અંદર જેટલી પણ લિકર બોટલ વહેંચવા માં આવી રહી છે તેની અંદર તે બોટલ ના ઢાંકણા પર સીરિલ નંબર અને બારકોડ બંને એક સ્ટીકર પર આપવા માં આવે છે. અને આ સ્ટીકર બોટલ અને ઢાંકણા વચ્ચે સીલ નું પણ કામ કરે છે. તેથી આ સ્ટીકર પર થી તમે આલ્કોહોલ ની જાણેયુઈન ને તે ક્યાં થી આવે છે તેના સોર્સ પર થ નક્કી કરી શકો છો જે તે સીરીઅલ નંબર અથવા બારકોડ દ્વારા જાણી શકાય છે. અને દિલ્હી ની અંદર ક્યારેય પણ એવી બોટલ ના ખરીદવી કે જેના પર આ પ્રકાર નું સ્ટીકર લગાવેલું ના હોઈ.

વેબસાઈટ પર મૂળ કિંમત અને જેન્યુઈન નેસ કઈ ઈરતે જોવી

વેબસાઈટ પર મૂળ કિંમત અને જેન્યુઈન નેસ કઈ ઈરતે જોવી

સૌથી પહેલા https://delhiexcise.gov.in/Portal/liquorsalecheck વેબસાઈટ પર જાવ ત્યાર બાદ, સ્ટીકર પર જે સીરીઅલ નંબર આપવા માં આવેલ છે તેને નાખો. અને તે નંબર 28 કરતા ઓછા અકળાનો હશે. અને સ્ટીકર પર જે બ્રેકેટ અથવા બીજા કોઈ સિમ્બોલ આપવા માં આવેલ હોઈ તેને નંબર ની સાથે અથવા વેબસાઈટ પર નાખવા ની જરૂર નથી. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ વેબસાઈટ જે સ્ટેટ્સ હશે તેને રીવીલ કરશે. અને જો તે બોટલ ઓરીજનલ હશે તો સ્ટેટ્સ ની અંદર જણાવ્યું હશે કે 'આ લિકર ઓથોરાઈઝડ સપ્લાયર પાસે થી આવે છે.' અને તેની સાથે સાથે તે બોટલ નું નામ, સાઈઝ, કિંમત અને તે કઈ દુકાન પર થી અને કયારે ખરીદવા માં આવ્યું છે તે પણ બતાવશે. અને તમે આ બોટલ ની સાચી વેચાણ કિંમત પણ જાણી શકો છો.

'એમલિકરસેલ ચેક' એપ દ્વારા કઈ રીતે જાણવું

'એમલિકરસેલ ચેક' એપ દ્વારા કઈ રીતે જાણવું

આ એપ ને ગુલ પ્લે પર શોડવી થોડી અઘરી છે, તેથી અમે યુઝર્સ ને સર્ચ બોક્સ ની અંદર એપ નું નામ લખવા ના બદલે 'દિલ્હી એક્સસાઈઝ' સર્ચ કરવા ની સલાહ આપતા હોઈએ છીએ. આ એપ ને એક્સાઇઝ, મનોરંજન અને વૈભવી કરના ડીપીટી દ્વારા ઓફર કરવા માં આવી છે. તેથી એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું કે તમે સાચી એપ ને જ ડાઉનલોડ કરી રહ્યા છો.

એમલિકર સેલ ચેક એપ ને ડાઉનલોડ કરો, સ્કેન બારકોડ વિકલ્પ પર ટેપ કરો. કૅમેરો વિંડો ખુલશે અને કૅપ પર જોડાયેલા સ્ટીકરના QR કોડને સ્કેન કરશે. જો બારકોડ સ્કેનર વાંચવામાં નિષ્ફળ જાય, તો તમારે સીરીયલ નંબર લખવો પડશે. તે 28 અંક કરતા ઓછું હોવું જોઈએ. ઉપરાંત, સ્ટીકર પર છાપેલ કોઈપણ વિશિષ્ટ અક્ષરો અથવા કૌંસને ટાઇપ કરશો નહીં. સીરીઅલ નંબર ને સાચા નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ એપ તે બોટલ નું સ્ટેટ્સ બતાવશે, અને તેની અંદર બ્રાન્ડ નું નામ, સાઈઝ અને કિંમત ની સાથે સાથે તે ઓથોરાઈઝડ સપ્લાયર પાસે થી છે કે નહીં તેના વિષે પણ જણાવશે, અને આ બોટલ ને ક્યાં થી ખરીદવા માં આવી છે તેનું એડ્રેસ પણ બતાવવા માં આવશે.

એપ અથવા વેબસાઈટ બોટલ ને ઓળખે નહીં ત્યારે શું કરવું?

આ એપ અથવા વેબસાઈટ દ્વારા જયારે બોટલ ને ઓળખવા માં નથી આવતી અને ઉપર જે રીતે જણાવ્યું તે મમુજબ ની વિગતો નથી બતાવી રહ્યું ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે બોટલ દિલ્હી સરકાર ના વેરિફાઇડ સોર્સ દ્વારા ખરીદવા માં આવેલ નથી. ઉપરાંત, તે શક્ય છે કે બોટલની ખરીદી અન્ય કેટલાક રાજ્ય અથવા યુટી દ્વારા કરવામાં આવી હતી અથવા ડિસ્ટ્રિબ્યુટરએ આવશ્યક કર ચૂકવ્યો નથી. નોંધ લો કે આ સેવા માત્ર દિલ્હીથી ખરીદવામાં આવેલ દારૂ માટે છે અને અન્ય કોઈ રાજ્ય અથવા યુટીથી નહીં.

Best Mobiles in India

English summary
Fake alcohol: How to check online the liquor you bought is authentic and know the actual price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X