Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppપર જ ચેક કરી શકો છો, ટ્રેનનું PNR સ્ટેટસ, આ રહ્યા સ્ટેપ્સ
Metaની જાણીતી ચેટિંગ એપ વ્હોટ્સ એપનો ઉપયોગ હવે માત્ર ચેટિંગ જ નહીં, બીજા ઘણા કામમાં થઈ રહ્યો છે. વ્હોટ્સ એપ પાસે મોટી સંખ્યામાં યુઝર્સ છે. હવે દરકે બીજા સ્માર્ટફોન યુઝરના ફોનમાં વ્હોટ્સ એપ હોય છે. એટલે જ હવે જુદી જુદી કંપનીઓ પોતાના યુઝર્સ સાથે કનેક્ટ થવા માટે વ્હોટ્સ એપનો ઉપયોગ કરી રહી છે.
જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છો, અને PNR સ્ટેટસ ચેક કરવું છે, આગળનું સ્ટેશન ચેક કરવું છે, તો તમે જુદી જુદી એપ્સનો ઉપયોગ કરતા હશો. પરંતુ હવે આટલો બધો લોડ લેવાની જરૂર નથી. તમને તમારા ફોનમાં વ્હોટ્સ એપમાં જ આ બધી માહિતી મળી શકે છે.

વ્હોટ્સ એપમાં ચેક કરો PNR સ્ટેટસ
IRCTC ટ્રેન દ્વારા મુસાફકરી કરતા મુસાફરોને પીએનઆર સ્ટેટસ ચેક કરવા માટે વ્હોટ્સ બોટ બેઝ્ડ સુવિધા પુરી પાડે છે. ભારતીય રેલવેના મુસાફરો માટે વ્હોટ્સ એપ બેઝ્ડ આ સર્વિસ મુંબઈ બેઝ્ડ સ્ટાર્ટઅપ Railofy (Rodeo Travel Technologies) દ્વારા આપવામાં આવી છે.
આ સુવિધા દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માત્ર એક ટેપ દ્વારા પોતાની ટ્રેનનું સ્ટેટસ ચેક કરી શકે છે. એટલે કે તમારે અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. Railofy IRCTCનું ઓથોરાઈઝ્ડ પ્રીમિયમ પાર્ટનર છે.
મુસાફરો માટે વ્હોટ્સ એપ ચેટબોટની સાથે સાથે તેમાં PNR સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસ, પાછલા સ્ટેશન, આગળ આવનારા સ્ટેશન અને ટ્રેનની મુસાફરી સહિત જુદા જુદા ઘણા મુદ્દાની માહિતી મળી જાય છે.
વ્હોટ્સ એપ પર આ રીતે ચેક કરો ટ્રેનનું પીએનઆર સ્ટેટસ
સ્ટેપ 1: આના માટે સૌથી પહેલા તમારે Railofyનો વ્હોટ્સ એપ ચેટબોટ નંબર 9881193322 ફોનમાં સેવ કરી લો.
સ્ટેપ 2: હવે વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 3: Railofyના વ્હોટ્સ એપ ચેટબોટ નંબર ઓપન કરીને તેના ચેટ પેજને ખોલો.
સ્ટેપ 4: હવે તમારો 10 ડિજિટનો PNR નંબર ટાઈપ કરો અને સેન્ડ કરી દો.
સ્ટેપ 5: મેસેજ સેન્ડ કરવાની સાથે જ વેલિડ પીએનઆર નંબર હસે, તો તમને જવાબમાં બધી જ ડિટેઈલ્સ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications