Just In
- 673 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 674 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 675 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 676 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોટ્સએપ બ્લુ ટીક ફીચર ઓફ હોવા છતાં તમારો મેસેજ વાંચ્યો કે નહીં તે કઈ રીતે જાણવું
વોટ્સએપ દ્વારા વર્ષ 2014ની અંદર બ્લુ ટીક ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓ યુઝર્સને તે જાણવાની અનુમતિ આપતા હતા કે તમે જે વ્યક્તિને મેસેજ મોકલ્યો છે તેમને તમારો મેસેજ વાંચ્યો છે કે નહીં. આ ફીચર લોન્ચ થયા બાદ જ્યારે તમે કોઇપણ વ્યક્તિને મેસેજ મોકલો છો તેની અંદર માત્ર સિંગલ ટીક નો અર્થ એ થાય છે કે મેસેજ પહોંચી ગયો છે ડબલ એક્સ નો અર્થ એ થાય છે કે જે તે વ્યક્તિને મેસેજ મળી ગયો છે પરંતુ તેમને હજુ સુધી જોયો નથી અને બ્લુ ટીક નો અર્થ એમ થાય છે કે તેઓએ મેસેજ વાંચી લીધો છે.

પરંતુ બધા જ લોકો એવું ઇચ્છતા નથી હોતા કે કોઈપણ વ્યક્તિ તે જાણે કે તેમણે મેસેજ વાંચ્યો છે કે નહીં તેની કારણે તેઓ આબરુ ટીચરને of રાખે છે. અને આ સંજોગ ની અંદર તમે પણ નથી જાણી શકતા કે તમે જે વ્યક્તિને મેસેજ મોકલ્યો છે તેમણે તમારો મેસેજ વાંચ્યો છે કે નહીં પરંતુ બ્યુટીફુલ ટીચર ઓફ હોવા છતાં તમે કઈ રીતે તે વસ્તુ જાણી શકો છો તેના માટે નીચે જણાવેલ પદ્ધતિનો ઉપયોગ કરો.
-જે વ્યક્તિએ બ્લુ ટીક ના પીચર ને of રાખ્યું હોય કેવા કોઈ વ્યક્તિના વોટ્સએપ ચેટ ને ઓપન કરો.
-ત્યારબાદ તે વ્યક્તિને એક વોઇસ નોટ મોકલો.
-ત્યારબાદ જો તે વ્યક્તિ તમે મોકલેલ ઇન્વોઇસ નોટ સાંભળશે તો તેના પર બ્લુ કલરનું માઇક્રોફોન આવી જશે. તેના પરથી તમને જાણ થઈ શકશે કે જે તે વ્યક્તિ દ્વારા તમે મોકલેલા મેસેજ વાંચવામાં આવી રહ્યા છે પરંતુ તમને રીપ્લાય આપવામાં આવી રહ્યો નથી.
અને આ પ્રકારે વોટ્સએપ ની અંદર બ્લુ ટીક of હોવા છતાં કોઈ વ્યક્તિ તમારા મેસેજ વાંચી રહ્યું છે કે નહીં તે જાણવા માટેની આ પદ્ધતિ ખૂબ જ જૂની છે જેને માર્ચ 2018 ની અંદર શોધવામાં આવ્યું હતું પરંતુ વોટ્સએપ દ્વારા આવું ફિક્સ હજુ સુધી મોકલવામાં આવ્યું નથી.
છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ દ્વારા ઘણી બધી કોન્ટ્રોવર્સી ની અંદર પોતાનું નામ આવી રહ્યું છે. જેની અંદર છે જેફ બેઝોઝ ના ફોન હેક થયું અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ના કન્ટેન્ટને ગુગલ દ્વારા ઇન્ડેક્સ કરવામાં આવ્યું હતું તેનો પણ સમાવેશ કરવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
