Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Hidden Camera પ્રાઈવસી સામે જોખમ, વૉશરૂમ, ચેન્જિંગ રૂમમાં આ રીતે શોધો
છેલ્લા કેટલાક દિવસોમાં પબ્લિક વૉશરૂમ કે ચેન્જિંગ રૂમમાંથી હિડન કેમેરા મળવાની ઘટનાઓ સામે આવી છે. જેને પગલે હવે જ્યારે પણ વૉશરૂમ કે ચેન્જિંગ રૂમમાં કપડા ચેન્જ કરવા કે ટ્રાય કરવા જઈએ ત્યારે મનમાં હંમેશા સવાલ રહે છે કે અહીં કોઈ હિડન કેમેરા તો નહીં હોય ને, જે છુપાઈને આપણા ફોટોઝ કે વીડિયોઝ લઈ શકે. આ ડર દૂર કરવો જરૂરી છે, અને આના માટે તમે કેટલાક સરળ સ્ટેપ્સ પણ ફોલો કરી શકો છો. જો કે તેના માટે હિડન કેમેરા શું છે, તે કેવી રીતે કામ કરે છે, તે કેવી રીતે શોધી શકાય છે તે જાણવું જરૂરી છે.

હિડન કેમેરા શું છે?
હિડન કેમેરા આ શબ્દો પરથી જ સમજાય છે કે આ એક છુપાવવામાં આવેલો કેમેરા છે. જે સામે હોવા છતાંય આપમને દેખાત નથી. આ કેમેરાનો ઉપયોગ લોકો પર નજર રાખવા માટે કે પછી છુપાઈને ફોટો વીડિયો કેપ્ચર કરવા માટે થાય છે. આ પ્રકારના કેમેરામાં ઈન્ફ્રારેડ બ્લાસ્ટર્સ લાગેલા હોય છે, જેથી તે અંધારામાં પણ રેકોર્ડિંગ કરી શકે છે.
હિડન કેમેરા એવી જગ્યાએ છુપાવવામાં આવે છે કે કોઈને ખ્યાલ જ ન આવી શકે. આ પ્રકારના કેમેરા ડસ્ટબિન જેવી જગ્યાએ પણ લગાવી શકાય છે. તેનો આકાર ખૂબ નાનો હોય છે, એટલે તે નજરે નથી ચડતા. આ પ્રકારના કેમેરા બ્લૂટૂથ કે વાઈફાઈ દ્વારા ચાલતા હોય છે.
વૉશરૂમ કે ચેન્જિંગ રૂમમાં છુપાયેલા હિડન કેમેરા શોધવા માટે નીચે આપેલી કેટલીક ટિપ્સ તમે અજમાવી શકો છો.
· પહેલા તો તમે જ્યાં છો તે રૂમની બધી જ લાઈટ બારી પડદા બંધ કરીને અંધારુ કરો. હવે ફોનની ફ્લેશ લાઈટ દ્વારા ખૂણે ખૂણે ચેક કરો. અંધારામાં હિડન કેમેરા શોધવા સરળ બની જાય છે. કારણ કે તેમાંથી લાઈટ રિફ્લેક્ટ થવા લાગે છે.
· બાથરૂમ, ચેન્જિંગ રૂમના મિરર ધ્યાનથી ચેક કરો. મિરરની પાછળ પણ હિડન કેમેરા હોઈ શકે છે. તમારી આંગળી મિરર પર રાખો, પછી તો રિફ્લેક્શન અને આંગળી વચ્ચે ગેપ દેખાય છે, તો ત્યાં હિડન કેમેરા નથી. પરંતુ જો આ ગેપ નથી, તો અહીં કેમેરા હોવાનું જોખમ છે.
· તમે જે હોટેલના રૂમમાં રોકાઈ રહ્યા છો, તે રૂમનું વાયરિંગ ચેક કરો. જો કોઈ એક્સ્ટ્રા વાયર કે કેબલ દેખાય તો તે હિડન કેમેરા સાથે જોડાયેલું હોઈ શકે છે.
· ફોનમાં હિડન કેમેરા ડિટેક્ટર એપ્સનો ઉપયોગ કરો. આ એપ્સની મદદથી જો ત્યાં કોઈ હિડન કેમેરા હશે, તો તેની લાઈટ રિફ્લેક્ટ થવા લાગશે.
આટલી વસ્તુઓમાં હિડન કેમેરા હોઈ શકે છે.
- પુસ્તકો
- દિવાલ પર લાગેલું પેઈન્ટિંગ
- ટિસ્યુ પેપરનું બોક્સ
- ફ્લાવર પોટ
- સ્મોક ડિટેક્ટર
- સેટ ટોપ બોક્સ
- અરીસો
- ઈલેક્ટ્રિક સ્વિચ
તમે હિડન કેમેરા શોધવા માટે નીચે આપેલી એપ્સનો ઉપયોગ કરી શકો છો.
· Hidden Spy Camera Detector
· Spy C
· Hidden Camera Detector
· Hidden Device Detector Camera
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications