Just In
- 536 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 537 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 538 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 539 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનલાઈન ચેક કરો PF અકાઉન્ટ બેલેન્સ, સાવ સરળ છે રીત
જો તમે સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી રહ્યા છો, તો તમને પગાર મળતા પહેલા પીએફ જરૂર કપાતો હશે. આ EPF કે પછી કર્મચારી ભવિષ્ય નિધિ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે, જે ઓર્ગેનાઈઝ્ડ કંપનઈોના કર્મચારીઓને નિવૃત્તિ પછી લાભ કરાવે છે. સારી વાત એ છે કે EPFમાં જમા રકમ પર વ્યાજ પણ મળે છે. ચાલો જાણીએ કે તમે પીએફ અકાઉન્ટ બેલેન્સ ઘરે બેઠા બેઠા ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો.

EPF બેલેન્સ ઓનલાઈન ચેક કરવાની બે રીત છે, જેના વિશે અમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આગળ જણાવી રહ્યા છીએ.
પહેલી રીત છે, UANનો ઉપયોગ કરવાની, જે નીચે પ્રમાણે છે.
સ્ટેપ 1: સૌથી પહેલા EPFOની વેબસાઈટ https://epfindia.gov.in/પર જાવ.
સ્ટેપ 2: હવે અહીં for Employees > Services > Know your EPF account Balance પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ ઈન્સર્ટ કરો.
સ્ટેપ 4: હવે Sign In પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે Passbook ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમારું PF અકાઉન્ટ સિલેક્ટ કરો.
સ્ટેપ 7: હવે EPF બેલેન્સ સ્ક્રીન પર દેખાશે.
UAN વગર ચેક કરવા માટે, નીચે પ્રમાણે સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: જો UAN નથી તો તમારા ફોનમાં સૌતી પહેલા UMANG એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: હવે તેમાં EPFO સિલેક્ટ કરો.
સ્ટેપ 3: EPF Balance વિકલ્પ પર ક્લિક કરો
સ્ટેપ 4: હવે આધાર નંબર અને મોબાઈલ નંબર ઈનપુટ કરો.
સ્ટેપ 5: હવે ઓટીપી એન્ટર કરો.
સ્ટેપ 6: હવે EPF બેલેન્સ્ સ્ક્રીન પર દેખાવા લાગશે.
આ ઉપરાંત તમે અન્ય રીતે પણ ઈપીએફ અકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો, જેનું લિસ્ટ નીચે આપેલું છે.
તમે 9966044425 પર મિસ્ડ કોલ આપો. તમને મેસેજમાં બેલેન્સ મળી જશે.
આ ઉપરાંત તમે SMS દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે EPFO UAN 7738299899 પર મેસેજ કરો.
તમને જણાવી દઈએ કે UAN એટલે કે યુનિવર્સલ અકાઉન્ટ નંબર એક 12 આંકડાનો નંબર છે. જે દરેક ઈપીએફ અકાઉન્ટ હોલ્ડરને આપવામાં આવે છે. જો તમે તમારો UAN ભૂલી ગયા છો, તો તમારા EPFOની વેબસાઈટ પરથી પાછો નંબર પણ મેળવી શકો છો. આ ઉપરાંત EPFOની વેબસાઈટ પર જઈને UMANG એપ પરતી ઈપીએફ પાસબૂક પણ ડાઉનલોડ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications