Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
યુટ્યુબ ક્રિએટર્સ ને પોતાના ગુગલ એકાઉન્ટ ને બદલ્યા વિના ચેનલ ના નામ ને બદલવા ની અનુમતિ આપી રહ્યું છે
ગુગલ ની માલિકી વાળા વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર હવે ક્રિએટર્સ ને તેના ની ચેનલ ના નામ અને પ્રોફાઈલ ફોટોઝ બદલવા ની અનુમતિ આપવા માં આવે છે અને તેના માટે તેઓ એ તે ચેનલ ની સાથે જે ગુગલ એકાઉન્ટ ને લિંક કરવા માં આવેલ છે તેની અંદર કોઈ ફેરફાર કરવા ની જરૂર નથી.

અત્યાર સુધુ જો કોઈ યયુટ્યૂબ ક્રિએટર દ્વારા પોતાની ચેનલ ના નામ અને પ્રોફાઈલ ફોટા ની અંદર ફેરફાર કરવો હોઈ તો તેના માટે તેમના આખા ગુગલ એકાઉન્ટ ની અંદર ફેરફાર કરવા નું જરૂર પડતી હતી. અને હવે જયારે ક્રિએટર્સ માત્ર તેઓ ના યુટ્યુબ ચેનલ ના નામ અને પ્રોફાઈલ ફોટો ને અલગ થી બદલી શકશે જેથી તેઓ ને પોતાની ચેનલ ને અપડેટ કરવા ની અંદર વધુ સરળતા રહેશે.
પરંતુ આ નવા બદલવા ની અંદર એક ડાઉનસાઇડ પણ છે કે જયારે પણ ક્રિએટર્સ દ્વારા તેમના ગુગલ એકાઉન્ટ ની અંદર કોઈ પણ બદલાવ કરવા માં આવશે ત્યારે જો તેઓ ને કોઈ વેરિફિકેશન બેજ મળ્યો છે તો તે તેઓ ગુમાવી દેશે અને ત્યાર પછી તેઓ એ એ વેરિફિકેશન માટે અલગ થી એપ્લાય કરવું પડશે.
તમે કઈ રીતે તમારા મોબાઈલ તથા લેપટોપ પર થી તમારા ગુગલ એકાઉન્ટ માં ફેરફાર કર્યા વિના તમારી યુટ્યુબ ચેનલ ના નામ અને પ્રોફાઈલ ફોટા ને બદલવાઈ શકો છો તેના વિષે સ્ટેપ બાય સ્ટેપ હહી જણાવવા માં આવેલ છે.
મોબાઈલ માટે
- યુટ્યુબ એપ ને ઓપન કરો.
- તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.
- તમારી ચેનલ પર ક્લિક કરો.
- એડિટ ચેનલ પર ક્લિક કરો.
- નામ અને પ્રોફાઈલ પિક્સચર ની અંદર બદલાવ કરો
- સેવ પર ક્લિક કરો.
ડેસ્કટોપ માટે
- યુટ્યુબ સ્ટુડિયો ને ઓપન કરો.
- ડાબી બાજુ ની કોલમ માંથી કસ્ટમાઈઝેશન ના વિકલ્પ ને પસન્દ કરો.
- બેઝિક ઇન્ફો પર ક્લિક કરો.
- એડિટ કરવા માટે પેન્સિલ ના આઇકોન પર ક્લિક કરો.
- નામ અને પ્રોફાઈલ પિક્ચર ની અંદર બદલાવ કરો.
- પબ્લિશ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
