Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમે કઈ રીતે રિલાયન્સ જીઓ ની અંદર પ્રીપેડ માંથી પોસ્ટપેડ ની અંદર શિફ્ટ થઇ શકો છો
રિલાયન્સ જીઓ દ્વારા નવા પોસ્ટપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા છે જેની અંદર કંપની દ્વારા ઘણા બધા લાભો આપવા માં આવી રહ્યા છે. જેની અંદર અંલીંટીએડી કોલિંગ, ઓટિટિ પ્લેટફોર્મ નું ફ્રી સબ્સ્ક્રિપશન, ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગ, ફ્રી ડેટા રોલ ઓવર, અને બીજા પણ ઘણા બધા લાભ આપવા માં આવી રહ્યં છે. અને આ પ્રકાર ના પોસ્ટપેડ પ્લાન ની કિંમત રૂ. 399 થી શરૂ કરી અને રૂ. 1499 સુધી જાય છે. અને તેની અંદર જીઓ દ્વારા 5 પોસ્ટપેડ પ્લાન ને ઓફર કરવા માં આવે છે.

તેથી જો તમે જીઓ ના પ્રીપેડ યુઝર્સ હો અને તમે આ બધા લાભ મેળવવા માટે જીઓ પોસ્ટપેડ ની અંદર શિફ્ટ થવા માંગતા હોવ તો, 180088998899 પર કોલ કરો અને તેની અંદર પ્રીપેડ માંથી પોસ્ટપેડ ની અંદર શિફ્ટ થવા માટે રિકવેસ્ટ કરો. અને તમે તમારી નજીક ના જીઓ સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ સ્ટોર ની મુલાકાત લઇ શકો છો. અને આ રિકવેસ્ટ ને જીઓ ની વેબસાઈટ પર થી પણ કરી શકાય છે.
શું જીઓ માટે નેક્સફ્લિક્સ ફ્રી છે?
રિલાયન્સ જીઓ ણ રૂ. 399 પોસ્ટપેડ પ્લાન ની અંદર કંપની ધ્વરા નેટફ્લિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, અને એમેઝોન પ્રાઈમ નું મન્થલી સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને સાથે સાથે ગ્રાહકો ને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને ફ્રી એસએમએસ અને એક મહિના માટે 75જીબી હાઈ સ્પીડ ડેટા પણ ઓફર કરવા માં આવે છે.
શું રિલાયન્સ જીઓ નો રૂ. 199 પોસ્ટપેડ પ્લાન માત્ર નવા ગ્રાહકો માટે જ છે?
રિલાયન્સ જીઓ દ્વારા ઓફર કરવા માં આવતો રૂ. 199 પોસ્ટપેડ પ્લાન બંને જુના અને નવા ગ્રાહકો માટે રાખવા માં આવેલ છે.
શું પોસ્ટપેડ ને પ્રીપેડ ની અંદર કન્વર્ટ રી શકાય છે?
તમે જીઓ ના પોસ્ટપેડ કનકેશન માંથી પ્રીપેડ કનેક્શન ની અંદર શિફ્ટ થઇ શકો છો. તેના માટે યુઝર્સ દ્વારા જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે. જેની અંદર તમારે તમારા માટે યોહ્ય પ્લાન ની પસન્દગી કરી અને પૈસા પે કરી દેવા ના રહેશે ત્યાર પછી તમારા નંબર ને પ્રીપેડ ની અંદર શિફ્ટ કરી દેવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications