Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmail પર Spam Email કરો બ્લોક, આ સ્ટેપ્સ કરો ફોલો
સ્પામ ઈમેઈલને મેનેજ કરવા અને તેના કારણે રોકાટી સ્ટોરેજ સ્પેસની સમસ્યાનો ઉકેલ લાવવામાં જીમેઈલ યુઝર્સનો ઘણો સમય જતો હોય છે. જો કે, કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે સ્પામ ઈમેઈલ્સને સરળતાથી બ્લોક કરી શકો છો સાથે જ કેલક્યુલેટર ફ્રી ઈનબોક્સ કરીને તમારા સ્ટોરેજને ખાલી કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા જીમેઈલમાં આવતા સ્પામ મેઈલ્સને રોકી શક્શો.

Gmailમાં સ્પામ ફિલ્ટરને એક્ટિવ કરો.
સ્પામ રોકવા માટે સૌથી પહેલું કામ જીમેઈલનું ઈનબિલ્ટ સ્પામ ફિલ્ટર છે. જેને એક્ટિવ કરવા માટે તમારે નીચે દર્શાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
1. સૌથી પહેલા જીમએઈલ ઓપન કરો અને સેટિંગ્સ સુધી પહોંચવા માટે જમણી તરફ ઉપરના ખૂણામાં રહેલા ગિયર આઈકન પર ક્લિક કરો.
2. હવે સેટિંગ્સ મેન્યુમાં જાવ અને અહીં See All Settings વિકલ્પ પર ક્લિક કરો.
3. અહીં Filters and Blocked Address ટેબ પર ક્લિકર કરો.
4. સ્પામ ફિલ્ટરને એક્ટિવ કરવા માટે Support Spam Filteringની બાજુમાં રહેલા બોક્સ પર ચેક કરો.
5. હવે પેજમાં સૌથી નીચેની બાજુ આપેલા Save Changes બટન પર ક્લિક કરો.
કોઈ પણ ઈમેઈલને સ્પામ માર્ક કરો.
જો આ સ્પામ ફિલ્ટર ઓન કરવા છતાંય, કોઈ મેઈલ તમારા ઈનબોક્સ સુધી પહોંચી જાય છે, તો તમે તેને મેન્યુઅલી ફિલ્ટરમાં ફેરફાર કરીને આ મેઈલને સ્પામ તરીકે માર્ક કરી શકો છો.
આ માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા સ્પામ ઈમેઈલ ઓપન કરો.
2. રિપ્લાય એરોની બાજુમાં રહેલા ત્રણ વર્ટિકલ ડોટ્સ પર ક્લિક કરો.
3. હવે ડ્રોપડાઉન મેન્યુમાંથી રિપોર્ટ સ્પામ ઓપ્શન પસંદ કરો.
4. જીમેઈલ તમને તેના સ્પામ ફોલ્ડરમાં લઈ જશે. અને ભવિષ્યમાં સ્પામના ફિલ્ટરને વધારે સારું બનાવવા માટે તમે જે સુધારા કરશો, તેને ધ્યાનમાં લેશે.
5. આ માટે કસ્ટમ ફિલ્ટર સેટ કરો.
જીમેઈલ તમને અલગ અલ મેઈલ્સ બ્લોક કરવા માટે અથવા તો કેટલાક ખાસ કીવર્ડ વાળા ઈમેઈલને ફિલ્ટર કરવા માટે કસ્ટમ ફિલ્ટરની સુવિધા આપે છે. કસ્ટમ ફિલ્ટર સેટ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
1. સૌથી પહેલા ગિયર આઈકન પર ક્લિક કરીને જીમેઈલના સેટિંગ્સ મેન્યુમાં જાવ.
2. See All settings વિકલ્પ પર ક્લિક કરો અને ફિલ્ટર ટેબ પર જાવ.
3. અહીં Create Filter પર ક્લિક કરો.
4. તમારા ફિલ્ટરના બેન્ચમાર્ક કે કી વર્ડ્ઝ અથવા સેન્ડરના મેઈલ આઈડી અહીં ઈનપુટ કરવાના છે.
5. આગળ વધવા માટે હવે Create Filter પર ક્લિક કરો.
6. હવે તમારે આ ફિલ્ટર દ્વારા મેઈલને અલગ ફોલ્ડરમાં રાખવા છે કે ડિલીટ કરવા છે, તે ઓપ્શન સિલેક્ટ કરો.
7. બાદમાં ક્રિએટ ફિલ્ટર પર ક્લિક કરીને સેવ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
