Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઈન્ટરનેટનો ઉપયોગ કરતા પહેલા કરો આ કામ, ફોનમાં નહીં આવે વાઈરસ
જો તમે રોજિંદા કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામની છે. શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે જ અચાનક એક નવી એડ વિન્ડો એની જાતે જ ઓપન થઈ જાય. જો હાં, તો આ આર્ટિકલમાં અમે તેનો ઉપાય દર્શાવી રહ્યા છીએ.
કેમ આવે છે અનવોન્ટેડ એડ્સ?
ગૂગલ ક્રોમનો ઉપયોગ કરીએ છે, ત્યારે અનવોન્ટેડ એડ્સ અને વેબસાઈટનો નવો ટેબ જાતે જ ખુલી જાય, તેના ઘણા કારણ હોઈ શકે છે. પોપ અપ એડ્સનું કારણ એડવેર કે પછી પીયુસી એટલે કે પોટેન્શિયલી અનવોન્ટેડ પ્રોગ્રામ્સ હોઈ શકે છે. આ પ્રકારની એડ્સના કારણે બ્રાઉઝર એક્સટેન્શન પણ થાય છે.

પોપ એડ આ કારણથી છે ખતરનાક
આ પ્રકારની પોપ અપ એડ્સ અને રિડાયરેક્ટ ઈન્ટરનેટ યુઝર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ પ્રકારની એડમાં ઘણી વાર એવું ક્ન્ટેન્ટ જોવા મળે છે, જે તમને બધાની વચ્ચે શરમજનક અવસ્થામાં મૂકી શકે છે. આ પ્રકારના પોપ અપ એડ્સની સૌથી મોટી મુશ્કેલી એ છે કે યુઝર એક અજાણી સાઈટ પર પહોંચી જાય છે. ઘણીવાર આ પ્રકારની સાઈટ માલવેર ધરાવતી પણ હોઈ શકે છે.
પોપ અપ એડ્સને કારણે ફોનમાં કેટલીકવાર એડવેર કે માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે, જેની જાણ યુઝરને પણ હોતી નથી. પોપ અપ એડ્સ અ રિડાયરેક્ટને કારણએ કેટલીકવાર ઈન્ટરનેટ યુઝરનો પર્સનલ ડેટા પણ કલેક્ટ થઈ શકે છે. આવી સ્થિતિ પ્રાઈવસી અને સિક્યોરિટી માટે નુક્સાનકારક બની શકે છે.
પોપ અપ એડ અને રિડાયરેક્ટ એડ બંધ કરવા માટેના સ્ટેપ્સ
સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ સાઈડ પર દેખાતા ત્રણ મેન્યુ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સેટિંગ્સ મેન્યુ પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે નેક્સ્ટ સાઈટ સેટિંગ પર ટેપ કરો.
સ્ટેપ 5: સ્ક્રોલ ડાઉન કરીને Pop Ups and redirects ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 6: આ ઓપ્શનની સામે એક ટોગલ દેખાશે, તેને પણ અનેબલ કરો.
બસ આટલું કરતા જ તમારી પોપ અપ એડ્સ બ્લોક થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications