Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ સીમ ને કઈ રીતે એક્ટિવેટ કરવું
જો તમે નવું જીઓ નું ફોરજી સિમ લીધું હોય તો તે તમારા ફોનની અંદર ચાલુ થતા પહેલા તમારે તેને એક્ટિવેટ કરાવવું પડશે. Jio ના સીમ ને એક્ટિવેટ કરવું એ ખૂબ જ સરળ છે અને તમે નીચે જણાવેલ સ્ટેટસ ને અનુસરી અને તે કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તમે વોઇસ સર્વિસ અથવા ડેટા સર્વિસ અથવા બંને સર્વિસને એક્ટિવેટ કરવા માંગતા હોવ તો તેના માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરવા પડશે.

તમારા નવા jio sim ને નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરી અને એક્ટિવેટ કરો.
તમે જ્યારે નવું jio નો ફોરજી સિમ કાર્ડ મેળવો છો ત્યારે તેને તમારા ફોનની અંદર અથવા તમારા મોડેમ ની અંદર તેનો વપરાશ કરવા માટે તેની પહેલા તમારે તેને એક્ટિવેટ કરવું પડે છે.
ચાલુ કરવા માટે સૌથી પહેલાં તમારે jio નેટવર્ક માંથી કન્ફર્મેશન લેવું પડશે. અને આ પ્રક્રિયાને ટેલી વેરિફિકેશન દ્વારા કરવામાં આવે છે.
અને તમારી બંને વોઇસ અને ડેટા સર્વિસ ને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારા jio સીમ માંથી 1977 નંબર ડાયલ કરો.
અને ત્યારબાદ તમે જીઓ સિમ મેળવતી વખતે તેની એપ્લિકેશન માં આજે ચાર ડિજિટનો તમારો આઇડેન્ટિફિકેશન નંબર આપ્યો હોય તે તમારે તેની અંદર આપવાનો રહેશે.
અને ત્યારબાદ સામાન્ય રીતે એકથી બે કલાકની અંદર તમારા જીવ છે એમને જ એક્ટિવેટ કરી દેવામાં આવશે પરંતુ ઘણી બધી વખત આ પ્રોસેસ ની અંદર ચારથી પાંચ કલાક નો સમય પણ લાગતો હોય છે. તેથી તમારે તમારે જે સેવન એક્ટિવેટ કરતી વખતે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે.
તમે જ્યારે ડેટા સર્વિસ સ્ટેશન એક્ટિવેટ કરાવવા માંગો છો ત્યારે તમારે 1800-890-1977 નંબર ડાયલ કરવો પડશે. અને તમે તેને કોઈપણ મોબાઈલ માંથી કરી શકો છો.
અને તમારી ડેટા સર્વિસ ને ત્યારે જ એક્ટીવેટ કરવામાં આવશે જ્યારે તમે તમારો નવો લીધેલો જીયો નો નંબર આપશો. અને એક વખત જ્યારે આ ડેટા સર્વિસ એક્ટિવેટ થઈ જશે ત્યાર બાદ તમને 2જીબી ફ્રી ફોરજી ડેટા આપવામાં આવશે. અને ત્યારબાદ ઓટોમેટિક રીતે પ્લાનને અનલિમિટેડ ફોરજી પ્લાનની અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
