Just In
Don't Miss
ગુગલ ના ક્યાં પગલાં ના કારણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ સ્પામ થી બચી ગયો
ગૂગલે એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ એક નોટિફિકેશન ફીચર ને કાઢી રહ્યા છે. કંપનીએ 2015 માં ફ્રેંડ્સ નિયર બાય નામ ના ફીચર ને લોન્ચ કર્યું હતું અને હવે તે આ ફીચર ને કાઢી નાખવા જય રહ્યા છે,
કંપનીએ થોડા સમય પહેલા આ ફીચર ને એટલા માટે લોન્ચ કર્યું હતું ને નિયરબય જે કઈ પણ હોઈ તેના વિષે એપ દ્વારા યુઝર્સ ને જાણ પડી શકે, અને તેના કારણે ઘણી બધી એપ્સ પણ આવી હતી જેના દ્વારા તમે મ્યુઝયમ માં ગાઈડ ક્યાં છે, બસ સ્ટોપ રેસ્ટોરન્ટ વેગેરે જેવી સેવાઓ શરૂ થઇ પણ હતી પરંતુ ગૂગલે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું છે કે " નિયર બે નોટિફિકેશન ને ડેવલોપ કરી અને લોન્ચ કરવા માં અમને ઘણી બધી શીખ મળી છે, પરંતુ આ વર્ષ માં અમે ઘણા બધા એવા કિસ્સા જોયા જેની અંદર કામ વગર ના નિયરબય ના નોટિફિકેશન અને સ્પામ આવતા હતા જેના કારણે યુઝર્સ ના એક્સપિયન્સ ખરાબ થઇ રહ્યો હતો.
ટ્યુનીંગ કરી અને આ સમસયા નો હાલ કાઢી શકાય છે પરંતુ અમે અમારા ગ્રાહકો માટે ક્વાલિટી નો દર ખુબ જ ઉંચો રાખ્યો છે, અને ખાસ કરી ને નોટિફિકેશન કન્ટેન્ટ નો દર ખુબ જ ઉંચો છે અને આ ફીચર ના પ્રોબ્લેમ ને મળી નથી રહ્યા. અને તેના પરિણામે અમે નક્કી કર્યું છે કે અમે નિયર બાય નિતીફીકેશન ને ડિસકન્ટિન્યુ કરી રહ્યા છીએ. અમે 6th ડિસેમ્બર 2018 થી નિયરબાઈ નોટિફિકેશન ને બંધ કરી દઈશું.
" અમે આખી ડેવલોપર કમ્યુનિટી નો આભાર માણીયે છીએ કે જેમણે આ નિયર બાય ફીચર ને સુધારવા માં અને તેના ફાયદાઓ લોકોઓ સુધી પહોંચાડવા માં અમારી મદદ કરી હતી, અમે વપરાશકર્તાઓ માટે સંલગ્ન નિકટતા અનુભવો આપવાનું ચાલુ રાખીએ છીએ અને વિકાસકર્તાઓએ તેમની એપ્લિકેશન્સમાં અમારી એપ્લિકેશન્સમાં શું બનાવ્યું છે તે જોવાનું ચાલુ રાખીએ છીએ, "તેમ કંપનીએ ઉમેર્યું.
અને ગૂગલે જણાવ્યું હતું કે તેઓ એ બધા જ પોપ્યુલર સ્માર્ટફોન મેકર્સ ને આવતા 2 વર્ષ સુધી બધા જ સિકયુરિટી અપડેટ આપવા માટે પૂછ્યું હતું,
ધ વર્જ ના એક અહેવાલ મુજબ, "ગૂગલના ગોપનીય કરાર" દર્શાવે છે કે ઘણાં ઉત્પાદકો હવે તેમના ફોનને Google સાથેના કરારમાં લખેલા અપડેટ્સ વિશે સ્પષ્ટ જવાબદારી ધરાવે છે. અને તેઓ એ કરાર મુજબ પોતાના ફોન્સ ને રાખ્યા. "
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190