એન્ડ્રોઇડ પર સ્ક્રીનશોટ કઈ રીતે લેવો

|

ઘણી વખત એવું બનતું હોઈ છે કે તમારી એન્ડ્રોઈસ સ્ક્રીન પર શું છે તેને તમે શેર કરવા માંગતા હોવ છો. અને તેવા સમય પર તમારે સ્ક્રીનશોટ ની જરૂર પડતી હોઈ છે. કે જે બીજું કઈ નહિ પણ તમારી સ્ક્રીન પર અત્યારે શું છે તેનો એક સ્નેપશોટ જ છે. અને એપ ડેવલોપર્સ પોતાની એપ ને ડોક્યુમેન્ટ કરવા માટે ઘણા આબધા સ્ક્રીનશોટ લેતા હોઈ છે. અને લેખકો પોતાના ઓનલાઇન આર્ટિકલ્સ ના કોમ્પ્લીમેન્ટ માટે સ્ક્રીનશોટ લેતા હોઈ છે. અને અમુક ગેમર્સ પોતાની ગેમ સીઝન ના પણ સ્ક્રીનશોટ લેતા હોઈ છે. અને એન્ડ્રોઇડ સ્ક્રીનશોટ લેવા માટે ના ઘણા બધા કારણો હોઈ શકે છે.

એન્ડ્રોઇડ પર સ્ક્રીનશોટ કઈ રીતે લેવો

પરંતુ સારા સમાચાર એ છે કે એન્ડ્રોઇડ પર સ્ક્રીનશોટ લેવો એ ખુબ જ સરળ વાત છે. અને તમે તેને આંખ બંધ કરી ને પણ લઇ શકો છો. શું તમને ખબર છે તેવું કઈ રીતે થઇ શકે? અને આ ગાઈડ ની અંદર અમે તમને એન્ડ્રોઇડ પર સ્ક્રીનશોટ કઈ રીતે લેવો તેના વિષે જાનવીશું.

સ્ક્રીનશોટ લેવકૅ નો સ્ટાન્ડર્ડ રસ્તો

સામાન્ય રીતે તમારા એન્ડ્રોઇડ ડીવાઈસ પર 2 બટન ને એકસાથે દબાવી રાખવા થી સ્ક્રીનશોટ લઇ શકાય છે. કે તો વોલ્યુમ દઉં કી અને પાવરબટન અથવા પાવરબટન અને હોમ બટન.

અને જયારે સાચા બટન ના કોમ્બો ને દબાવવા માં આવશે ત્યારે તમારી ફોન ની સ્ક્રીન પર એક ફ્લેશ જેવું થશે, અને સામાન્ય રીતે કેમેરા નશ્તર ના અવાજ જેવો અવાજ પણ આપવા માં આવશે. અને ઘણી વખત પોપઅપ મેસેજ અને નોટિફિકેશન પણ આવે છે. જેની અંદર સ્ક્રીનશોટ પાડવા માં આવ્યો છે તેવું જણાવવા માં આવે છે.

અને બીજી વખત તમે પાવર મેનુ ની અંદર સ્ક્રીનશોટ ના ઓપ્શન ને શોધી શકો છો. મેનુ ખુલે તેની રાહ જોવો અને ત્યાર બાદ, તમારી કરન્ટ સ્ક્રીન નો સ્ક્રીનશોટ લેવા માટે સ્ક્રીનશોટ લો પર ક્લિક કરો. આવું ત્યારે સરળ બને છે જયારે બટન ના કોમ્બો ને દબાવવું અઘરું બની ગયું હોઈ.

અને એન્ડ્રોઇડ મેન્યુફ્રેક્ચરર સામાન્ય રીતે સ્ક્રીનશોટ લેવા માટે અલગ અલગ ફીચર્સ ને એડ કરતા હોઈ છે. જેમકે તમે ગેલેક્સી નોટ સિરીઝ ના દિવેસ પર એસ પેન ને ક્લિક કરી અને સ્ક્રીનશોટ લઇ શકો છો. અને મોટા ભાગ ના સેમસંગ ના સ્માર્ટફોન પર તમે 3 આંગળી ના ઉપીયોગ દ્વારા સ્ક્રીનશોટ મેળવી શકો છો. અને સ્ક્રીનશોટ લેવા ના બીજા પણ ઘણા બધા રસ્તા છે જેના વિષે કદાચ આ ગાઈડ ની અંદર નહિ જણાવવા માં આવેલ હોઈ.

નોંધ: એક વાત ની ખાસ નોંધ લેવી કે આ ગાઈડ ની અંદર જે પ્રકિયા જણાવવા માં આવેલ છે એ સ્ટોક સોફ્ટવેર ને ધ્યાન માં રાખી અને બનાવવા માં આવેલ છે. અને કસ્ટમ રોમ ની અંદર સ્ક્રીનશોટ લેવો કદાચ અઘરું બની શકે છે.

એન્ડ્રોઇડ સેમ્સનગ ડિવાઇસીસ પર સ્ક્રીનશોટ કઈ રીતે લેવો

હોમ બટન સાથે આવતા સેમસંગ સ્માર્ટફોન

જે સેમસંગ ના સ્માર્ટફોન પર ફિઝિકલ હોમ બટન આપવા માં આવેલ છે તેની અંદર તમે હોમ બટન પલ્સ પાવર બટન ના કોમ્બો નો ઉપીયોગ સ્ક્રીનશોટ લેવા માટે કરી શકો છો.

અને બંને બટન ને ત્યાં સુધી એકસાથે પડકી રાખો જ્યાં સુધી તમારી સ્ક્રીન પર એક ફ્લેશ ના થાય અને તમને કેમેરા શટર નો અવાજ ના સંભળાય. અને તમને એક નોટિફિકેશન પણ આપવા માં આવશે કે સ્ક્રીનશોટ પાડવા માં આવે છે.

ફિઝિકલ હોમ બટન વિના ના ડિવાઇસસ

સેમસંગ ના આજ ના સમય માં ઘણા બધા એવા સ્માર્ટફોન આવી રહ્યા છે જેની અંદર ફિઝિકલ હોમ બટન આપવા માં નથી આવતું, અને આવા સન્જોગો ની અંદર તમે વોલ્યુમ દઉં અને પાવર બટન ના કોમ્બો નો ઉપીયોગ કરી અને સ્ક્રીનશોટ મેળવી શકો છો. અને બંને બટન ને એકસાથે પકડી રાખો જ્યાં સુધી તે સ્ક્રીનશોટ ક્લિક ના કરે.

અને ઘણા ટેબ્લેટ ની અંદર ક્વિક લોન્ચ બટન પણ આપવા માં આવેલ છે, જેને સ્ક્રીનશોટ પાડવા માટે સેટ કરી શકાય છે.

એસ પેન

અને સેમસંગ ના ડિવાઇસસ પર તે એસ પેન ના સ્વરૂપ માં આપવા માં આવે છે. દ.ત. ગેલેક્સી નોટ સિરીઝ, તમે સ્ટાઇલ્સ નો ઉપીયોગ સ્ક્રીનશોટ લેવા માટે કરી શકો છો. માત્ર એસ પેન ને બહાર કાઢી અને એર કમાન્ડ ને લોન્ચ કરો. અને સામાન્ય રીતે જયારે સ્ક્રીનશોટ લેવા માં આવશે ત્યારે તેને તરત જ એડિટિંગ માટે ઓપન કરી આપવા માં આવશે. પરંતુ છેલ્લે એડિટ કરેલા સ્ક્રીનશોટ ને સેવ કરવા નું ભૂલતા નહીં.

એચટીસી ડિવાઇસ પર સ્ક્રીનશોટ લેવો

એચટીસી ડિવાઇસીસ પર, સ્ક્રીનશૉટને કેપ્ચર કરીને હજી પણ ઘર અને પાવર બટનો શામેલ છે. જો તમે એચટીસી યુ 11 જેવા નવા ડિવાઇસ વિશે વાત કરી રહ્યા છો, તો તમે ફક્ત પાવર અને વોલ્યુમ બટનને એક જ સમયે પકડી રાખો - જેમ કે તમે મોટાભાગના સ્ટોક એન્ડ્રોઇડ ડિવાઇસની જેમ જ કરો છો. જો તમારી પાસે જૂની એચટીસી છે, તો તમને લાગે છે કે આ વિકલ્પ કામ કરતું નથી, અને તેના બદલે તમે પહેલા પાવર બટનને પકડી રાખો, પછી કેપેસિટિવ હોમ બટનને ઝડપથી ટેપ કરો. સ્ક્રીન ચમકશે, અને તમે શ્રાવ્ય પ્રતિસાદ સાંભળી શકશો. તમને એક પોપઅપ મેસેજ પણ દેખાશે જે પુષ્ટિ કરે છે કે તમારો સ્ક્રીનશોટ સાચવવામાં આવ્યો છે.

સોની ડિવાઇસીસ પર સ્ક્રીનશોટ લેવો

સોની ના એક્સપિરીઆ સ્માર્ટફોન પર વોલ્યુમ ડાઉન અને પાવર બટન નો ઉપીયોગ કરી અને સ્ક્રીનશોટ પડી શકાય છે. અને બંને બટન ને ત્યાં સુધી એકસાથે પડકી રાખો જ્યાં સુધી તમારી સ્ક્રીન પર એક ફ્લેશ ના થાય અને તમને કેમેરા શટર નો અવાજ ના સંભળાય. અને જયારે એક વાર સ્ક્રીનશોટ પડી લેવા માં આવે છે ત્યારે નોટિફિકેશન બાર માં પણ તેનું નોટિફિકેશન આપવા માં આવે છે.

અને આના માટે હજી એક રસ્તો પણ છે, તમે પાવર મેનુ ની અંદર જય અને પણ સ્ક્રીનશોટ પડી શકો છો. જ્યાં સુધી એક ડાઈલોગ ના આવે ત્યાં સુધી પાવર બટન ને હોલ્ડ કરી રાખો. અને તેની અંદર આપવા માં આવેલ ટેક સ્ક્રીનશોટ ના ઓપ્શન ને પસન્દ કરી અને સ્ક્રીનશોટ પાડો.

એલજી ડિવાઇસીસ પર સ્ક્રીનશોટ પાડવો

એલજી ડિવાઇસીસ પર, બટન સંયોજન હજી પણ નીચે વોલ્યુમ + પાવર છે. આ બટનો એક જ સમયે લાંબા સમય સુધી દબાવો જ્યાં સુધી સ્ક્રીન પ્રભાવિત થાય નહીં અને તમે કેપ્ચર ટોન સાંભળો. સ્ક્રીનશૉટ કબજે થઈ જાય તે પછી સૂચન મેનૂ પર એક સૂચના પણ દેખાય છે.

તમે ક્વિક મેમો સાથે સ્ક્રીનશૉટ પણ લઈ શકો છો, જે તરત જ કેપ્ચર કરી શકે છે અને તમને તમારા સ્ક્રીનશૉટ્સ પર ડૂડલ્સ બનાવવા દે છે. સૂચન શેડમાંથી ફક્ત ઝડપી મેમોને ટૉગલ કરો. એકવાર સક્ષમ થઈ ગયા પછી, સંપાદન પૃષ્ઠ દેખાશે. તમે વર્તમાન સ્ક્રીન પર નોંધો અને ડૂડલ્સ લખી શકો છો. તમારા કાર્યને સાચવવા માટે ફ્લોપી ડિસ્ક આયકનને ટેપ કરો.

નિષ્કર્ષ

જેવી કે હવે તમને ખબર છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સ્ક્રીનશોટ લેવો ખુબ જ સરળ છે, અને સ્ક્રીનશોટ દ્વારા તમે તમારા એન્ડ્રોઇડ ડીવાઈસ પર શું છે તેને સરળતા થી બીજા લોકો સાથે શેર કરી શકો છો. તમારી આપશે કયો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે અને તેમે તેના પર કઈ રીતે સ્ક્રીનશોટ પાડો છો તેના વિષે અમને નીચે કમેન્ટ્સ માં જરૂર થી જણાવો.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to take screenshots on Android

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X