એક સ્માર્ટફોન થી બીજા સ્માર્ટફોન માં ગેમ ના પ્રોગ્રેસ ને કઈ રીતે સિંક કરવું

|

જયારે પણ આપણે નવો સ્માર્ટફોન લાઈએછીએ ત્યારે સૌથી મોટું ટેંશન એકજ વાત નું હોઈ છે કે આપણી બધી એપ્સ, ગેમ્સ અને આપણા બધા ડેટા ને કઈ રીતે આપણા નવા ફોન માં ટ્રાન્સફર કરીશું. જોકે મોટા ભાગ નું આપણું બેકઅપ અને ટ્રાન્સફર અમુક એપ્સ દ્વારા સરળતા થી થઇ જાય છે અને હવે તો આ પ્રકાર ની એપ્સ પહેલા થી ઇન્સ્ટોલ કરેલી જ આવતી હોઈ છે.

એક સ્માર્ટફોન થી બીજા સ્માર્ટફોન માં ગેમ ના પ્રોગ્રેસ ને કઈ રીતે સિંક

પરંતુ તે વસ્તુ ગેમ્સ સાથે શક્ય નથી. અને જયારે પણ આપણે આપણા નવા સ્માર્ટફોન ની અંદર જે ગેમ રમતા હોઈ તેને ઇન્સ્ટોલ કરીયે છીએ ત્યારે ખબર પડે છે કે આપણે ગેમ ની અંદર જેટલો પ્રોગ્રેસ કર્યો હતો તે બધો જ વાયો ગયો છે. અને હવે આવી પરિસ્થિતિ ની અંદર તમારી આપશે 2 રસ્તા છે, કે તો તમે આ ગેમ ને ફરી થી શરૂ કરી અને પાછા જ્યાં હતા ત્યાં પહોંચો, અથવા તો તમારા જુના સ્માર્ટફોન માંથી ગેમ ણ ડેટા ને નવા ફોન સાથે સિંક કરી નાખો. આપણા માના મોટા ભાગ ના લોકો બીજા વિકલ્પ ને જ પસન્દ કરશે પરંતુ તેવું કરવું કઈ રીતે ? તેથી આજે અમે આ આર્ટિકલ નિયા ન્દ્ર તમને જણાવશું કે તમે એક સ્માર્ટફોન પર થી બીજા સ્માર્ટફોન ની અંદર ગેમ પ્રોગ્રેસ ને કઈ રીતે સિંક કરી શકો છો.

1. ગુગલ ની રીતે

ગૂગલે એક એપ લોન્ચ કરી છે જેનું નામ પ્લે ગેમ્સ રાખવા માં આવેલ છે અને આ ગેમ તમારી ગેમ્સ ની બધી જ વિગતો ને સાચવે છે અને તે આ એકાઉન્ટ સાથે જોડાયેલા બધા જ ડીવાઈસ ની અંદર તે જ ગેમ ડેટા અને પ્રોગ્રેસ ને સિંક કરે છે.

તમારી બધી જ ગેમ્સ ના પ્રોગ્રેસ ને સિંક કરવા માટે ગુગલ પ્લે સ્ટોર પર થી ગુગલ પ્લે ગેમ્સ એપ ડાઉનલોડ કરો. જોકે મોટા ભાગ ની એન્ડ્રોઇડ ગેમ્સ ની અંદર આજ કાલ તેને રમવા માટે ગુગલ પ્લે સર્વિસ ની જરૂર પડતી હોઈ છે. એપ પોતાની મેળે જ તમે કઈ ગેમ રમી રહ્યા છો તેને ઓળખી અને તમને લોગઇન કરવા ની સલાહ આપે છે.

અને જો એપ તમને લોગઇન કરવા નું ના કહે તો તમે મેન્યુઅલી જય ને પણ એપ ની અંદર લોગઇન કરી શકો છો. અમુક ગેમ્સ મેન્યુઅલી ગેમ્સ ને ગુગલ ક્લાયદ પર અપલોડ કરવા નું કહી અને બીજા ડીવાઈસ સાથે સિંક કરવા ની અનુમતિ આપતું હોઈ છે.

2. સોશિયલ મીડિયા વે

લગભગ તમામ ગેમ્સ આજ કાલ યુઝર્સ ને તેમના ફેસબુક એકાઉન્ટ અથવા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવાની મંજૂરી આપે છે. તમારા ગેમ ના ડેટાને સિંક કરવા માટે, કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને લૉગિન થાવ, અને ત્યાર બાદ તમે જેમ જેમ ગેમ ની અંદર આગળ વધતા જશો તે બધી જ પ્રવૃતિઓ ને ફેસબુક અથવા કોઈ પણ સોશિયલ મીડિયા પોતાની અંદર મેળવતું જશે અને તમારા એકાઉન્ટ સાથે સિંક કરતું જશે.

તમારા નવા સ્માર્ટફોન પર તમારા ગેમ ના પ્રોગ્રેસ ને અપલોડ અથવા સિંક કરવા માટે,ગેમ ઓપન કરો ત્યાર બાદ, ગેમ ની અંદર લોગઇન કરવા માટે તે જ એકાઉન્ટ નો ઉપિયોયોગ કરો કે જેને તમે તમે તમારા જુના એકાઉન્ટ ની અંદર કર્યો હતો અને બસ ત્યાર બાદ તમારા નવા ફોન ની અંદર બધો જ ડેટા આવે તેની રાહ જોવો.

અને એક વખત તે થઇ જાય ત્યાર બાદ, ગેમ ને રિસ્ટાર્ટ કરી અને તેને ફરીથી રમવા લાગો.

Best Mobiles in India

English summary
How to sync game progress from one smartphone to another

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X