ગુગલ ક્રોમ ની ટેબ્સ અને હિસ્ટ્રી ને બીજા બંધ ડિવાઈઝ પર સિન્ક કરવા માટે ની 5 ટ્રિક્સ

ઘણા બધા ડિવાઇસીસ પર એક જ પ્રકાર નો વર્કફ્લો રાખવા માટે, ગુગલ ક્રોમ સિન્ક ટેબ્સ અને હિસ્ટ્રી ફીચર એ સૌથી સારું પડે છે, અને તેનો ઉપીયોગ કરવા માટેના અમુક સિમ્પલ સ્ટેપ્સ આ રહ્યા.

|

આજ ના સમય માં જયારે ટેક્નોલોજી ની અંદર ખુબ જ વધારો થઇ રહ્યો છે ત્યારે, એક જ દત્ત ને એક કરતા વધારે દીવેઝ પર સિન્ક કરી ને રાખવું તે વધારે અઘરું કામ નથી રહ્યું. અને આ પ્રકાર નું ફીચર બીજું કોઈ નહિ પરંતુ સૌથી સારું અને લોકપ્રિય ઈન્ટરનેટ બ્રાવઝર ગુગલ ક્રોમ જ આપે છે.

ગુગલ ક્રોમ ની ટેબ્સ અને હિસ્ટ્રી ને બીજા બંધ ડિવાઈઝ પર સિન્ક કરવા માટે

ગુગલ ક્રોમ ની અંદર યુઝર્સ પોતાના અન્દ્ત ડેટા ને પણ બીજા બધા દીવાએઝપર સિન્ક કરી શકે છે. જેનો અર્થ એવો થઇ શકે કે, તમારા જેટલા પણ ડિવાઇસીસ છે તેની અંદર તમારો બધો જ ડેટા તેને મેળે જ જતો રહેશે અને તમારે દરેક ડિવાઈઝ પર તે ડેટા ને ફરી વખત નહિ બનાવવો પડે. અને જેથી ગુગલ ક્રોમ ને સિન્ક કરવા માટે તમારે નીચે આપેલા અમુક સરળ સ્ટેપ્સ ને ફોલો કરવા પડશે.

ગુગલ ક્રોમ પર ડેટા ને કઈ રીતે બીઉંજા બધા ડિવાઇસીસ પર સિન્ક કરવું.

સ્ટેપ-1

સ્ટેપ-1

ડેટા ને સિન્ક કરવા માટે, સૌથી પહેલા તમારે, ટોચ પર જમણી બાજુ પર આપેલા સેટિંગ્સ મેનુ ની અંદર જય અને સાઈન ઈન થવું પડશે, અને ત્યાર બાદ (સેટિંગ્સ મેનુ ને જોવા માટે 3 ઉભા ટપક પર ક્લિક કરો)

સ્ટેપ-2

સ્ટેપ-2

એક વખત જયારે તમે સાઈન એન થઇ જાવ છો એટલે તમારો ડેટા સિન્ક થઇ જાય છે. અને બ્રાવઝર જ તે બધી જ વસ્તુ ઓ નું ધ્યાન રાખી લે છે કે કઈ કઈ વસ્તુ ને બીજા ડિવાઇસીસ પર મોકલવી અને કોને નહિ.

બીજા શું જોવે છે તેને કંટ્રોલ કરી અને તમારી ગુગલ પ્રોફાઈલ ને સુરક્ષિત રાખોબીજા શું જોવે છે તેને કંટ્રોલ કરી અને તમારી ગુગલ પ્રોફાઈલ ને સુરક્ષિત રાખો

સ્ટેપ-3

સ્ટેપ-3

ત્યાર બાદ, તમે તે પણ પસન્દ કરી શકો છો કે બીજા બધા ડિવાઇસીસ પર કઈ કઈ માહિતી શેર થવી જોઈએ અને કઈ નહિ તેના માટે તમારે 'એડવાન્સ સિન્ક સેટિંગ્સ' ને પસન્દ કરવું પડશે. આની અંદર તમે બધા જ સેટિંગ્સ ને 'સિન્ક એવરીથીંગ' માંથી બદલી અને 'ચૂઝ વોટ ટુ સિન્ક' ઓપ્શન ને પણ પસન્દ કરી શકો છો. ત્યાર બાદ એક વખત જયારે તમારી સમક્ષ ઘણા બધા ઓપ્શન આવી જાય ત્યાર બાદ, તમે તે બધી જ માહિતી ને અનચેક કરી શકો છો જેને તમે બીજા બધા ડિવાઇસીસ સાથે નથી શેર કરવા માંગતા.

સ્ટેપ-4

સ્ટેપ-4

એક વખત જયારે તમારો બધો જ ડેટા સિન્ક થઇ જાય ત્યાર બાદ, તમે બીજા ડિવાઇસીસ પર કઈ ટેબ ઓપન થઇ છે તે પણ જોઈ શકો છો, અને તેવું કરવા માટે તમારે ગુગલ ક્રોમ ની અંદર સાઈન એન થવું પડશે અને ત્યાર બાદ જમણી બાજુ ટોચ પર નાપેલા 3 ઉભા ટપકે પર ક્લિક કરો અને હિસ્ટ્રી પર ક્લિક કરો અને 'ટેબ્સ ફ્રોમ અધર ડિવાઇસીસ પર ક્લિક કરો.

સ્ટેપ-5

સ્ટેપ-5

તમે તમારા ડેટા પર એક વધારા નું સિકયુરિટી લેયર પણ એડ કરી શકો છો. તેના માટે તમારે એન્ક્રિપ્શન ડેટા ઓપ્શન માંથી 'સિન્ક ફ્રેઝ' ઓપ્શન ને પસન્દ કરો. આના દ્વારા જયારે તમારો ડેટા ગુગલ ના સર્વર ની અંદર જશે અને ત્યાં થી બીજા બધા ગુગલ ક્રોમ ની અંદર ટ્રાન્સફર થશે તે બધો જ ડેટા એન્ક્રિપ્ટેડ હશે. અને એવું જણાવ્યું હતું કે, તે ડેટા ને જોવા માટે માત્ર એક જ રસ્તો છો અને તે છે કે તમારે સિન્ક પાસફ્રેઝ ની અંદર ટાઈપ કરવા નું રહેશે, અથવા તમારો બધો જ સિન્ક થયેલો ડેટા કાતો ભૂંસાઈ જશે અથવા તો રીસેટ થઇ જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
In the era of rapid technology growth, keeping data synced across two or more devices is not at all a difficult job. One such platform that offers this unique feature is none other than the popular Internet browser 'Chrome'.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X