Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મેકડોનાલ્ડ કઈ રીતે તમારી ખાવા ની રીત ને બદલવા જય રહ્યું છે?
છેલ્લા અમુક સમય થી ટેક્નોલોજી એ પોતાનો રસ્તો ફૂડ, હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ ની અંદર પણ આવવા ની શરૂ કરી દીધું છે. ઓર્ડર આપવો એ પહેલા કરતા ખુબ જ સરળ કામ થઇ ગયું છે અને હોટેલ રૂમ્સ પણ ખુબ જ સરળતા થી બુક કરી શકાય છે. અને આ નવા એકવીઝીશન ની સાથે મેકડોનાલ્ડ લોકો ના ખાવા ની રીત ને સરળતા થી બદલી શકે છે. બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, મેક્ડોનાલ્ડ્સે ડાયનેમિક યીલ્ડ ને એક્વાયર કર્યું છે, કે જે એક "ડિસિઝન લોગીક" કંપની છે અને મેકડોનાલ્ડે તેને અંદાજે $300 મિલિયન ની અંદર એક્વાયર કરી છે.

બ્લૂમબર્ગ રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, "નવી ટેક્નોલોજી ની સાથે મેક્ડોનાલ્ડ્સ ની રેસ્ટોરન્ટ પોતાના ઇલેક્ટ્રોનિક મેનુ બોર્ડ ને વેધર ની પરિસ્થિતિ ને અનુકૂળ રીતે બદલી શકે છે જેમ કે, ઠંડી ના દિવસો માં વધુ કોફી અને ગરમી ના દિવસો માં વધુ મેક ફ્લરીઝ" અને તે મેનુ ની અંદર "સજેસ્ટ એડ ઓન આઈટમ ગ્રાહક અનુસાર" જેવું ફીચર પણ આપવા માં આવશે.
અને આ નવી ટેક્નોલોજી ના કારણે ગ્રાહકો ને વધુ પર્સનલાઇઝડ ઓર્ડર આપી શકશે. મેક્ડોનાલ્ડ્સ છેલ્લા 2 વર્ષ થી એક ખુબ જ મોટું ટેક્નોલોજિકલ પુશ કરી રહ્યું હતું. અને ટેક્નોલોજી નો પ્રભાવ તમે તેમના કિઓસ્ક, ડિજિટલ મેનુઓ અને ડિલિવરી વિકલ્પો ની અંદર તમને સરળતા થી જોવા મળશે. અને બ્લૂમબર્ગ રિપોર્ટ ની અંદર તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ નવી ટેક્નોલોજી આખા વિશ્વ ની અંદર આવેલ મેકડોનાલ્ડ ના આઉટલેટ ની અંદર ક્યારે જોવા મળશે તેના વિષે પણ જણાવવા માં આવ્યું હતું.
બ્લૂમબર્ગ ના તે રિપોર્ટ અનુસાર મેકડોલનદસે આ ટેક્નોલોજી ને સૌથી પહેલા 2018 ની અંદર યુએસ માં ટેસ્ટ કરી હતી. તે પણ જણાવે છે કે મેકડોનાલ્ડ્સ અને ડાયનેમિક યિલ્ડ વચ્ચેના સોદાને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પછી નવા મેનૂઝ વ્યાપકપણે રજૂ કરવામાં આવશે. અહેવાલમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ વર્ષ પછી ટેક્નોલોજિકલ વિસ્તરણ વૈશ્વિક બજારો સુધી પહોંચશે.
આ સોદા છેલ્લા થોડા વર્ષોમાં ફાસ્ટ ફૂડ ચેઇન દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો ગણવામાં આવે છે. મેકડોનાલ્ડના સીઈઓ સ્ટીવ ઇસ્ટરબુકને અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે મેકડોનાલ્ડ્સના ભવિષ્ય માટે તકનીકી ચાવીરૂપ છે. બ્લૂમબર્ગના એક નિવેદનમાં ઇસ્ટરબ્રૂકે જણાવ્યું હતું કે, "ટેકનોલોજી અમારી વેગ વૃદ્ધિ યોજનાનો એક મહત્ત્વનો ભાગ છે." ઇસ્ટરબ્રૂક મુજબ ટેક્નોલોજી કંપનીના ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તે ઝડપ કે જેનાથી આપણે અમારા ગ્રાહકો માટે વધુ વ્યક્તિગત અનુભવો બનાવવાના અમારા દ્રષ્ટિકોણને અમલમાં મૂકી શકીશું."
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications