Just In
- 5 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
તમારા ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે આધાર કાર્ડ ને કઈ રીતે જોડવું
ભારતીય લોકો માટે સમય જતા આધાર કાર્ડ એ ખુબ જ અગત્ય નું ડોક્યુમેન્ટ બની ગયું છે. અને થોડા સમય પહેલા આવેલ લેટેસ્ટ રિપોર્ટ ના આધારે એવું જાણવા મળ્યું છે કે હવે UIDAI અને કેન્દ્ર સરકાર આધાર કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે જોડવા ની પ્રક્રિયા ને અનિવાર્ય બનાવવા જય રહી છે.
અને આના દ્વારા ભારત સરકાર એ વાત નું ધ્યાન રાખવા માંગે છે કે એક જ વતી પાસે 1 કરતા વધુ લાઇસન્સ ના હોઈ કે જે દરેક સ્ટેસ્ટ ની અંદર અલગ અલગ હોઈ અને આખા દેશ ની અંદર બધે જ ચાલતા હોઈ. આધાર કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે લોનકે કરવા થી તે વ્યક્તિ ની બધી જ અંગત વિગતો જોઈ શકાશે અને તેના કારણે એ વાત નું ધ્યાન રકહિ શકાશે કે એક વ્યક્તિ પાસે એક જ ડ્રાઈવિંગ લાઇસન્સ હોઈ અને જેથી કોટા ડ્રાઈવિંગ લાઇસન્સ અને તેના જેવા જેટલા બીજા ગુનાહ થઇ રહ્યા હતા તેને રોકી શકાશે.
જોકે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ ભલે રાજ્ય અથવા કેન્દ્ર શાખાના માર્ગ પરિવહન વિભાગ દ્વારા લોન્ચ કરવા માં આવ્યું હોઈ પરંતુ તેની સાથે આધાર કાર્ડ ને લોનકે કરવા ની પ્રક્રિયા દરેક રાજ્ય ની અંદર અલગ અલગ જોવા મળી શકે છે. જોકે બેઝિક સ્ટેપ્સ ને સરખા જ રાખવા માં આવશે.
તો જો તમે તમારા આધાર કાર્ડ ને ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે જોડવા નું વિચારી રહ્યા છો તો અમારી આ ગાઈડ તમને જરૂર થી મદદરૂપ થઇ શકશે.
પૂર્વજરૂરીયાતો
તમારી આધાર કાર્ડ ની માહિતી અને ડ્રાઈવિંગ લાઇસન્સ ની માહિતી તમારી સાથે રાખો.
ચાલુ ઇન્ટરનેટ કનેક્શન
નીચે ના પગલાંઓ ને અનુસરો
1.તમારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ની વેબસાઈટ ની મુલાકાત લો
2.'લિંક આધાર' વિકલ્પ ને શોધી અને પસન્દ કરો.
3.ડ્રોપડાઉન મેનુ ની અંદર થી 'ડ્રાઈવીંગ લાઇસન્સ' ને પસન્દ કરો
4.તમારો ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર નાખી અને 'ગેટ ડિટેલ્સ' પર ક્લિક કરો.
5.તમારા ડ્રાઈવિંગ લાઇસન્સ ની વિગતો ને વેરીફાય કરો.
6.હવે તમારો 12 ડિજિટ નો આધારકાર્ડ નંબર નાખો.
7.તમારા આધાર ની સાથે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પણ નાખો.
8.'સબમિટ' બટન પર ક્લિક કરો.
9.ત્યાર બાદ તમારા ફોન પર તમને એક OTP મોકલવા માં આવશે.
10.ત્યાર બાદ આ પ્રકિર્યા ને પુરી કરવા માટે તે OTP નાખો.
એક વાત ની ખાસ નોંધ લેવી કે આ પ્રક્રિયા ને પુરી કરતા પહેલા તામરી બધી જ અંગત વિગતો ને એક વખત સરખી રીતે વેરીફાય કરી લેવી. અને જો તમને કોઈ ભૂલ જોવા મળે તો આધાર લિંક કરતા પહેલા તેને સુધારી લેવી.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190