આધાર કાર્ડ વિના નવું સિમ કાર્ડ કઈ રીતે મેળવવું: નવા કેવાયસી નિયમો ના આધારે

|

નવા સિમ કાર્ડ ને એક્ટિવેટ કરાવવા માટે આધાર ના ઈ-કેવાયસી ની મદદ લેવા માં આવશે તેવી ઘણી બધી અટકળો હતી. પરંતુ હવે સુપ્રીમકોર્ટ ના ચુકાદાએ એ કલ્યર કરી નાખ્યું છે કે નવા સિમ કાર્ડ માટે આધાર કાર્ડ મેન્ડેટરી છે. તો આધાર કાર્ડ અથવા આધાર નંબર વિના નવું સિમ કાર્ડ કઈ રીતે મેળવવું તેના વિષે અહીં જાણો.

આધાર કાર્ડ વિના નવું સિમ કાર્ડ કઈ રીતે મેળવવું: નવા કેવાયસી નિયમો


કોઈ પણ સરકારી ઓથોરાઈઝડ એડ્રેસ પ્રુફ નો ઉપીયોગ કરો

ડીઓટી (ટેલિકોમ્યુનિકેશન વિભાગ) એ અંતે યુઝર્સ નવું સિમ કાર્ડ મેળવવા માટે વોટસર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, વેગેરે ને એડ્રેસ પ્રુફ તરીકે વાપરી શકે છે.

અને રજીસ્ટ્રેશન વખતે વેન્ડર તમારા એડ્રેસ પ્રુફ ને સ્કેન કરી અને તમારો એક લાઈવ ફોટો પાડશે. અને આ બધી જ પ્રક્રિયા ડીજીટલી કરવા માં આવશે અને ફાસ્ટર નેટવર્ક એકટીવેશન પણ આપવા માં આવશે. અને સિમ કાર્ડ વેન્ડર પાસે એક યુનિક આઈડી પણ હશે, અને તે કેવાયસી પ્રક્રિયા દરમ્યાન સિમ ઓથેન્ટીસીટી અને માટે વાપરવા માં આવશે.

અને મોટી કંપનીઓ જેમ કે ભરતી એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ એ નવી દિલ્હી અને UP જેવા શહેરો ની અંદર નવી પધ્ધતિ નો ઉપીયોગ કરવા નું પણ શરૂ કરી દીધું છે.

અને આ નવા કાયદા ના કારણે તે પણ સાબિત થાય છે કે નવું સિમ કાર્ડ લેવા માટે આધાર ના ઈ-કેવાયસી ની જરૂર નથી. અને જે નંબર સાથે આધાર જોડવા માં નથી આવેલ તે નંબર ને કોઈ પણ સન્જોગો માં બંધ નહિ કરવા માં આવે.

આધાર નંબર સાથે નવું સિમ મેળવો

અને યુઝર્સ પોતાના નવા સિમ કાર્ડ ને મેળવવા માટે આધાર નો ઉપીયોગ હજી કરી જ શકે છે. પરંતુ હવે તેમણે આધાર નંબર અને આધા કાર્ડ સાથે જોડાયેલા રિસ્ક ની ચિંતા કરવા ની જરૂર નથી.

અને હવે એક વાત તો ક્લિયર થઇ ગઈ છે કે નવું સિમ કાર્ડ મેળવવા માટે તમારે કોઈ આધાર કાર્ડ અથવા આધાર નંબર ની જરૂર નથી. અને જો કોઈ વેન્ડર સરકારી ઓથોરાઈઝડ આઈડી લેવા ની ના પડે તો યુઝર્સ DoT ની અંદર તે વેન્ડર વિષે ફરિયાદ નોંધાવી શકે છે.

અને હવે આ નવા કાયદા દ્વારા યુઝર્સ નવું સિમ કાર્ડ, વાઇફાઇ કનેક્શન, ઇન્ટરનેટ કનેક્શન વગેરે યુનિવર્સલ કેવાયસી ના નિયમો ની રીતે મેલવોય શકશે.

Best Mobiles in India

English summary
DoT (department of telecommunication) has officially confirmed that users can use either a Driver's license, Passport, and a voter ID as an address proof to procure a new SIM connection.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X