વોટ્સએપ પર ડ્યૂપ્લિકેટ ઈલેક્ટ્રીસીટી બિલ કઈ રીતે મેળવવું

By Gizbot Bureau
|

દિલ્હી વીજળી વિતરણ કંપની (ડિસકોમ) બીએસઇએસ એ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ એ ગ્રાહકો ની સહાય માટે ગ્રાહકો ને વોટ્સએપ પર ડ્યૂપ્લિકેટ બિલ પહોંચાડવા ની સુવિધા શરૂ કરી છે. ને આ પ્રકાર ની સેવા આપનાર ડિસ્કોમ એ કેપિટલ ની પ્રથમ સંસ્થા છે કે જે આ પ્રકાર ની સેવા આપવા ની શરૂ કરી હોઈ.

વોટ્સએપ પર ડ્યૂપ્લિકેટ ઈલેક્ટ્રીસીટી બિલ કઈ રીતે મેળવવું

અને ડીસ્કોમે પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના લાઈટ બિલ ને તેમની ઓફિશિયલ વેબસાઈટ મોબાઈલ એપ અને વોટ્સએપ દ્વારા પુનઃપ્રાપ્ત કરી શકે છે. અને આ બધા જ પગલાં તેઓ ના ડિજિટાઇઝેશન ઇનિશિયેટીવ ની અંતર્ગત લેવા માં આવ્યા છે.

તેમણે જણાવ્યું તું કે " ગ્રાહકોએ પોતાના વોટ્સએપ પર તેમના લાઈટ બિલ ને મેળવવા માટે BSES ના નંબર એ તેમના કોન્ટેક્ટ ની અંદર સેવ કરી અને #Bill9-digit CA (કસ્ટમર એકાઉન્ટ) લખી અને 9999919123 પર વોટ્સએપ મેસેજ મોકલવા નો રહેશે ત્યાર બાદ તેમને પોતાનું ડ્યૂપ્લિકેટ બિલ પહોંચાડી આપવા માં આવશે.

સૌથી પહેલા આ સેવા ને સાઉથ અને વેસ્ટ દિલ્હી ની અંદર રહેતા લોકો માટે લોન્ચ કરવા માં આવશે. અને ત્યાર બાદ ધીમે ધીમે આ સેવા ને ઇસ્ટ અને સેન્ટ્રલ દિલ્હી ના લોકો માટે લોન્ચ કરવા માં આવશે.

"વોટ્સએપ પર સીમલેસ સેવાઓને સરળ બનાવવા માટે, બીએસઇએસે આ પ્લેટફોર્મને બેકએન્ડ એસએપી અને આઇઓએમએસ પ્લેટફોર્મ્સ સાથે સંકલિત કર્યું છે," એમ નિવેદનમાં જણાવાયું છે.

ડિસ્કોમ અગાઉ અગાઉ "કોઈ સપ્લાય" ફરિયાદો નોંધાવવાની અને વોટ્સએપ પર પાવર ચેટ્સની જાણ કરવાની સુવિધા રજૂ કરી હતી.

ગ્રાહકો દ્વારા BSES સેવાઓનો લાભ લેવા માટે આ સુવિધા વધુ સરળ બનાવશે, એમ કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિસ્કોમ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યું છે અને બિલની સમયસર ચુકવણી માટે આકર્ષક કેશ-બેક સ્કીમોને સરળ બનાવવા માટે ઘણી વોલેટ કંપનીઓ સાથે ભાગીદારી કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આજે અમારું 90% કરતા પણ વધારે કલેક્શન નોન કેશ મીન્સ દ્વારા કરવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How to get duplicate electricity bill on WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X