ઇમેઇલ ID ની પાછળ ના વ્યક્તિ ને કઈ રીતે ઓળખવો

  |

  છેલ્લા થોડા સમય થી કોમ્યુનિકેશન ના ઘણા બધા રૂપ આપડી સામે આવી ગયા છે, અને તેમાં પણ ઇમેઇલ એ સૌથી જૂનું અને સૌથી વધુ ઉપીયોગ માં લેવાતું રૂપ છે. અને તેટલું જ નહિ ઇમેઇલ એ 2 પાર્ટી વચ્ચે વાતચીત કરવા નું ફોર્મલ રૂપ છે.

  ઇમેઇલ ID ની પાછળ ના વ્યક્તિ ને કઈ રીતે ઓળખવો

  અને આપણ ને બધા ને થોડા થોડા સમયે એવા રેન્ડમ ઇમેઇલ્સ આવતા જ રહેતા હોઈ છે કે જેની અંદર તમને કૈક પાછું આપવા માં આવશે એવું જણાવેલ હોઈ છે. અને કેમ કે તે ઇમેઇલ કોને મોકલ્યા તેની કોઈ ને ખબર ના હોઈ એટલા માટે તે ઇમેઇલ ની પાછળ કોણ છે તે જાણવું ખુબ જ જરૂરી છે.

  જયારે પણ તમને આવો કોઈ પણ ઇમેઇલ આવે ત્યારે તમારે સૌથી પહેલા જે નામ પર થી ઇમેઇલ આવેલો હોઈ તે નામ ને અથવા તો તે ઇમેઇલ id ને ગુગલ પર સર્ચ કરવું.

  માઇક્રોસોફ્ટ વિઝુઅલ સ્ટુડિયો 2017, નવું ઇન્સ્ટોલર, ફાસ્ટ અને બીજું ઘણું

  જો તમારા સાસિબ સારા હશે તો તે ઇમેઇલ એડ્રેસ ને ગુગલ કરવા થી તમને તેનો જવાબ મળી જશે, પરંતુ જો તમને ગુગલ કરવા થી જવાબ ના મળે તો જરાય ગભરાવું નહિ કેમ કે તે ઇમેઇલ ની પાછળ કોણ છે તે જાણવા ના બીજા પણ ઘણા બધા રસ્તા છે. અને આ લેખ દ્વારા તમને તેના વિષે જાણવા મળશે.

  તો તમે જે કઈ પણ કરી રહ્યા હો તેને થોડી વાર માટે સાઈડ પર મૂકી અને આ બધી મેથડ્સ ને ધ્યાન થી વાંચો.

  તમારી મદદ કરવા માટે ફેસબુક હાજર છે

  હવે આ વાત ને કહેવા ની જરૂર રહી નથી કે ફેસબુક એ આ દુનિયા નું સૌથી મોટું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. અને તે પણ એક હકીકત બની ચુકી છે કે મોટા ભાગ ના બિઝનેસ ઓર્ગેનાઇઝશન્સ લેટ અલોન લોકો કે જે ફેસબુક પર છે.

  તો એવું બની શકે છે કે તમે જે વ્યક્તિ ને શોડી રહ્યા હો તેની ફેસબુક પર પ્રોફાઈલ હોઈ, અને અહ્યા તમને વધારે ફાયદો એ મળે છે કે ફેસબુક તમને ઇમેઇલ id પર થી લોકો ને સર્ચ કરવા ની અનુમતિ આપે છે. અને જો તમને જેતે વ્યક્તિ ની પ્રોફાઈલ મળી જાય તો એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તે પ્રોફાઈલ ફેક ના હોઈ કેમ કે ફેસબુક પર ઘણી બધી ફેક પ્રોફાઈલ હોઈ છે.

  હવે તે જાવું કે તે પ્રોફાઈલ ફેક છે કે સાચી તે જાણવું ખુબ જ સરળ છે, તમારે માત્ર તેની પ્રોફાઈલ પર એક વખત નજર ફેરવવા ની રહેશે એટલે તમને ખબર પડી જશે કે તે પ્રોફાઈલ ફેક છે કે સાચી.

  મોકલનાર ની લોકેશન ચેક કરો

  જો ફેસબુક તમને ઇમેઇલ id દ્વારા તે વ્યક્તિ ની ઓળખાણ ના આપી શકે તો તમારે તે વ્યક્તિ ની લોકેશન ને જાણી લેવી, અને તે તમને જે મેલ આવ્યો હોઈ તેના ip એડ્રસ પર થી ખબર પડી જશે.

  ઇમેઇલ હેડર ને ઓપન કરો અને ત્યાર બાદ આ ચોક્કસ શબ્દ ને સર્ચ કરો "રેવિસડ: ફ્રોમ" કે જે ત્યાર બાદ ઇપ એડ્રેસ દ્વારા ફોલો કરવા માં આવે છે. ત્યાર બાદ તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે તે ip એડ્રેસ ને કપિ કરી અને ત્યાર બાદ ipલોકેશન અથવા યુગેટસિગ્નલ જેવા ટુલ્સ ના ઉપીયોગ દ્વારા તમે તે ip એડ્રેસ ની લોકેશન જાણી શકશો.

  બીજી બધી સોશ્યિલ મીડિયા સાઇટ્સ પણ મદદ કરી શકે છે.

  જો હજી સુધી તમને ઇમેઇલ કોને મોકલ્યો છે તે ખબર ના પડી હોઈ તો હવે તમારે બીજી બધી સોશ્યિલ મીડિયા વેબસાઇટ્સ નો સહારો લેવો પડશે, હવે તમે બધી જ સોશ્યિલ મીડિયા સાઇટ્સ પર આ નામ અથવા ઇમેઇલ id દ્વારા સર્ચ કરવા બેસસો તો સ્વાભાવિક છે કે તેમાં ઘણો બધો સમય જતો રહેશે.

  જેથી કરી અને 3rd પાર્ટી એપ્સ અથવા વેબસાઇટ્સ નો ઉપીયોગ કરવો જેમ કે, KnowEm અથવા Spokeo આના દ્વારા તમે ઘણી બધી સોશ્યિલ મીડિયા સાઇટ્સ પર એક સાથે સર્ચ કરી શકશો. બ્લોગ્સ અને બીજા ઘણા બધા પોપ્યુલર પ્લેટફોર્મ પર માત્ર એક બટન ને કિલ્ક કરવા થી સર્ચ કરશે.

  ગુગલ ના રિવર્સ ઈમેજ સર્ચ નો ઉપીયોગ કરો.

  જો તમને ઉપર ની કોઈ પણ રીત નો ઉપીયોગ કરી અને મોકલનાર નો ફોટો મળી ગયો છે તો, ગુગલ ના રિવર્સ ઈમેજ સર્ચ ટૂલ ના ઉપીયોગ દ્વારા તમને તેના વિષે ની ચોક્કસ માહિતી મળી જશે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Though many forms of communication have come into existence recently, email is one of the old and also one of the most used services to exchange conversations. In fact, email is the formal way of communication between two parties.

  Get breaking news alerts from Gujarati Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more