ફેસબુક પર અનઓથોરાઈઝડ લોગઇન નોટિફિકેશન ને કઈ રીતે ચાલુ કરવું

By Gizbot Bureau
|

ફેસબુક હંમેશા થી જ હેકર્સ નું નિશાનું રહ્યું છે કેમ કે ત્યાં થી તેઓ કોઈ પણ વ્યક્તિ ની ઘણી બધી અંગત માહિતી કાઢી શકે છે કેમ કે આજ ના સમય માં બધા જ લોકો તેમના ફેસબુક પર ઘણી બધી વસ્તુઓ શેર કરવા હોઈ છે અને તેમની મોટા ભાગ ની વસ્તુઓ પ્રાઇવેટ હોઈ છે અથવા અંગત હોઈ છે અને તે જ કારણ છે કે ફેસબુક હેકર્સ ના નિશાન પર રહે છે. અને ફેસબુક પાસે પહેલા થી જ એક ફીચર છે કે જે યુઝર્સ ના લોગઇન ને લગતી વિગતો જેવી કે ડીવાઈસ, નામ અને લોકેશન જેવી વસ્તુઓ નો સમાવેશ કરવા માં આવે છે. જોકે ફેસબુક પોતાની મેળે ત્યાં સુધી લોગઇન એલર્ટ નથી આપતું જ્યાં સુધી યુઝર્સ તેને ચાલુ ના કરે. તો એવા યુઝર્સ કે જે લોગઇન એલર્ટ્સ મેળવવા માંગે છે તેઓ આ આર્ટિકલ ને આગળ વાંચવું જોઈએ.

ફેસબુક પર અનઓથોરાઈઝડ લોગઇન નોટિફિકેશન ને કઈ રીતે ચાલુ કરવું

પૂર્વજરૂરી સામગ્રીઓ :

ચાલુ હોઈ તેવું ઇન્ટરનેટ કનેક્શન

એક ફેસબુક એપ્લિકેશન અથવા વેબ સંસ્કરણ સાથેનું ઉપકરણ

લૉગિન આઈડી અને પાસવર્ડ

ફેસબુક એપ પર અનુસરવા માટે ના પગલાં

તમારા સ્માર્ટફોન પર ફેસબુક એપ ને ઓપન કરો

જમણી બાજુ ટોચ માં આપેલ ત્રણ બાર પર ટેપ કરો

નીચે જય અને સેટિંગ્સ અને પ્રાઇવસી ના ઓપ્શન ને પસન્દ કરો.

ત્યાર બાદ 'સેટિંગ અપ એક્સટ્રા સિક્યુરિટી' પર ટેપ કરો અને ત્યાર બાદ 'ગેટ એલર્ટ્સ એબાઉટ અનઓથોરાઈઝડ લોગઇન' પર ટેપ કરો

આને ત્યારે બાદ નોટિફિકેશન, મેસેન્જર અને ઈમેલ ની સામે આઇપ્લ બોક્સ ની અંદર ટીક કરો અને ત્યાર બાદ 'ગેટ નોટિફિકેશન' પર ટેપ કરો

વેબસાઈટ પર અનુસરવા માટે ના પગલાં

તમારા લેપટોપ અથવા પીસી ની અંદર ફેસબુક.કોમ ને ઓપન કરો.

ત્યાર બાદ જમણી બાજુ ટોચ પર થી ડ્રોપ દઉં મેનુ ને ઓપન કરો.

ત્યાર બાદ સેટિંગ્સ ની અંદર જય અને 'સિક્યુરિટી અને લોગઇન' ઓપ્શન પર જાવ.

ત્યાર બાદ 'સેટિંગ અપ એક્સટ્રા સિક્યુરિટી' પર ટેપ કરો અને ત્યાર બાદ 'ગેટ એલર્ટ્સ એબાઉટ અનઓથોરાઈઝડ લોગઇન' પર ટેપ કરો

દરેક વિભાગ હેઠળ, 'સૂચના મેળવો' વિકલ્પ પસંદ કરો અને એકાઉન્ટ માટે લૉગિન ચેતવણીને સક્રિય કરવા માટે 'ફેરફારો સાચવો' પર ક્લિક કરો

નોંધ:

વપરાશકર્તાઓ કેટલાક ડિવાઇસને અધિકૃત પણ કરી શકે છે જેનો ઉપયોગ તેઓ તેમના ફેસબુક એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે કરે છે. આ વપરાશકર્તાઓને ઉપકરણોની સૂચિની સમીક્ષા કરવા દે છે જેના માટે તેમને પસંદ કરેલ ઉપકરણ પર તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે લૉગિન કોડનો ઉપયોગ કરવાની જરૂર નથી.

અને 'ટુ-ફેક્ટર વેરિફિકેશન' વિભાગ પર જાઓ અને 'અધિકૃત લૉગિન' વિકલ્પ પર ક્લિક કરો. અધિકૃત કરવા માટે ઉપકરણ પસંદ કરો અને ફેરફારોને સાચવવા માટે 'બંધ કરો' બટન પર ક્લિક કરો.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to enable unauthorised login notification on Facebook

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X