તમારા સ્માર્ટફોન ના રેડિએશન લેવલ ને કઈ રીતે માપવું

By Gizbot Bureau
|

મોટા ભાગ ના લોકો જયારે સ્માર્ટફોન ખરીદે છે ત્યારે સ્પેસિફિકેશન અને કિંમત પર જ મોટા ભાગ નું ધ્યાન આપતા હોઈ છે. પરંતુ બીજી પણ અમુક બાબતો છે જેના વિષે તમારે સ્માર્ટફોન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ. જેની અંદર આફ્ટર સેલ્સ સર્વિસ, રિસેલ વેલ્યુ અને રેડિએશન લેવલ જેવી વસ્તુઓ પણ ચેક કરવી જોઈએ. રેડિએશન લેવલ વિષે મોટા ભાગ ના લોકો નથી જાણતા હોતા અથવા મોટા ભાગ ના લોકો માટે તેનું મહત્વ પણ ખુબ જ ઓછું રાખવા માં આવે છે.

તમારા સ્માર્ટફોન ના રેડિએશન લેવલ ને કઈ રીતે માપવું

રેડિએશન અથવા ફોન ની સાર વેલ્યુ એટલે રેડીઓ ફ્રીક્વન્સી ટ્રાન્સમિટિંગ ડીવાઈસ કે જે અમુક માત્રા ની અંદર રેડિએશન રિલીઝ કરતું હોઈ છે અને સમય જતા તેની આપણા સ્વસ્વથ્ય પર ખરાબ અસર થઇ શકે છે. તો જે લોકો પોતાના ફોન નું રેડિએશન લેવલ તપાસવા માંગતા હોઈ તેના માટે આ આર્ટિકલ ની અંદર તેની પદ્ધતિ વિષે જણાવવા માં આવ્યું છે.

અમુક સ્માર્ટફોન મેકર્સ ફોન ની અડનર કેટલું રેડિએશન લેવલ છે તેના વિષે ફોન ના બોક્સ ની અંદર આપવા માં આવતા યુઝર્સ મેન્યુઅલ ની અંદર તેના વિષે ની જાણકારી અપાતા હોઈ છે. જયારે અમુક સ્માર્ટફોન મેકર્સ તેના વિષે પોતાની વેબસાઈટ પર જણાવતા હોઈ છે. જોકે યુઝર્સ માટે સાર વેલ્યુ ને ચેક કરવા માટે માત્ર અમુક સરળ પગલાંઓ જ લેવા નું જરૂર પડતી હોઈ છે.

સાર વેલ્યુ ને ચેક કરવા ના સ્ટેપ્સ

તમારા સ્માર્ટફોન ને અનલોક કરી અને ડાઇલર ઓપન કરો

ત્યાર બાદ '*#07# કોડ ને ટાઈપ કરો

ત્યાર બાદ સ્માર્ટફોન પોતાની મેળેજ ફોન ના સાર રેટીંગ ને બતાવશે.

અને આવી જ રીતે ડાઇલર ની અંદર અલગ અલગ કોડ નાખી અને યુઝર્સ ઘણી અબ્ધી વસ્તુઓ ચેક કરી શકે છે જેમ કે આઇએમઈઆઈ નંબર વગેરે.

આઇએમઈઆઈ નંબર ચેક કરવા માટે ના સ્ટેપ્સ

તમારા સ્માર્ટફોન ની ડાઇલર એપ માં જાવ

'*#06# કોડ ને ટાઈપ કરો

એકવાર પૂર્ણ થઈ જાય પછી, સ્માર્ટફોન આપમેળે સ્માર્ટફોનના આઇએમઇઆઈ નંબરને પ્રદર્શિત કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
How to check the radiation level of your smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X