Just In
- 629 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 630 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 631 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 632 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારૂ નામ ઇન્ડિયા ની અંદર વોટર લિસ્ટ ની અંદર છે કે નહીં તેના વિષે કેમ જાણવું
2019 ના લોક સભા ની ચૂંટણી બસ હવે આવી જ ગઈ છે ત્યારે, ચૂંટણી ની પહેલા જો તમે જાણવા માંગતા હોવ કે તમારું નામ વોટર્સ લિસ્ટ પર છે કે નહીં તો તેની અંદર અમે તમને મદદ કરી શકીશું. વોટિંગ કોઈ પણ ડેમોક્રેસી નો એક ખુબ જ મહત્વ નો ભાગ હોઈ છે અને ઇન્ડિયા ની અંદર પણ મતદાન નું એટલું જ મહત્વ ધરાવે છે. અને આવા સમય પર જયારે સામાન્ય ચૂંટણી ટૂંક સમય માં થવા જય રહી છે ત્યારે તેની પહેલા તે એક વખત જોઈ લેવું હિતાવહ છે કે તમારું નામ વોટર્સ આઈડી પર છે કે નહીં. દેશ ની અંદર વોટર્સ લિસ્ટ થોડા થોડા સમય પર બદલતું રહેતું હોઈ છે અને તેના કારણે એવું બની શકે છે કે તમારું નામ તેની અંદર થી કોઈ કારણોસર નીકળી શકે છે.

અને જો તમે કોઈ પણ પ્રકાર ની ચૂંટણી ની અંદર તમારો મત આપવા માંગતા હોવ પછી તે સામાન્ય ચૂંટણી હોઈ, 2019 જેવી કે પછી રાજ્ય ની ચૂંટણી હોઈ તેની અંદર વોટ કરવા માટે તમારી આપશે ચૂંટણી પંચ દ્વારા આપવા માં આવેલ વોટર્સ આઈડી હોવું જરૂરી છે અને ત્યાર બાદ વોટર્સ લિસ્ટ ની અંદર તમારું નામ હોવું પણ જરૂરી છે. માત્ર વોટર્સ આઈડી હોવા થી તમે વોટ આપી શકતા નથી પછી ભલે તમે દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગણા, મહારાષ્ટ્ર કે પછી ઇન્ડિયા ના કોઈ પણ રાજ્ય ઈ અંદર રહેતા હોવ. તેથી ચૂંટણી ની પહેલા જ જાણી લેવું કે તમારું નામ વોટર્સ લિસ્ટ પર છે કે નહિ તે હિતાવહ છે.
તમારું નામ વોટર્સ લિસ્ટ પર છે કે નહીં તે જાણો
- રાષ્ટ્રીય મતદાર સેવાઓ પોર્ટલ (એનવીએસપી) એલેકટોરીયલ સર્ચ પેજ પર જાવ
- અને અહ્યા તમે તમારા નામ ને વોટર્સ લિસ્ટ ની અંદર બે રીતે ચેક કરી શકો છો. કે તો તમે જાતે અબ્ધી જ માહિતી ને એક પછી એક ભરો છો અથવા તમે તમારા મતદાર ફોટો આઈડી કાર્ડ (ઇપીઆઇસી) નંબર ને આપો છો. અને એપિક નંબર ને તામર વોટર્સ આઈડી પર બોલ્ડ ની અંદર લખવા માં આવેલા હશે.
જો તમારી એપિક નંબર હોઈ તો તમારું નામ કઈ રીતે ચેક કરવું
- એનવીએસપી એલેકટોરીયલ સર્ચ પેજ પર જાવ
- સર્ચ બાય એપિક નંબર પર ક્લિક કરો
- તમારો એપિક નંબર નાખી અને તમારા રાજ્ય ને પસન્દ કરો, અને ત્યાર બાદ સર્ચ પર ક્લિક કરો
- અને જો તમારું નામ વોટર્સ લિસ્ટ ની અંદર હશે તો તમને તમારું નામ સર્ચ ઓપ્શન ની અંદર જોવા મળશે. અને જો કોઈ જ રિઝલ્ટ ના આવે તો તમારું નામ વોટર્સ લિસ્ટ પર હોવા ના ચાન્સ ઘણા ઓછા છે તેવું સાબિત થાય છે.
જો તમારી પાસે એપિક નંબર નથી.
- એનવીએસપી એલેકટોરીયલ સર્ચ પેજ પર જાવ
- સર્ચ બાય ડિટેલ્સ પર ક્લિક કરો
- અને ત્યાં તમારી બધી જ વિગતો જેવી કે તમારું નામ, એડ્રેસ, વિધાનસભા મતવિસ્તાર, લિંગ, વગેરે જેવી બધી જ વિગતો આપો. અને ત્યાર બાદ તમને જે કેપ્ચા ઈમેજ ની અંદર નંબર દેખાય તેને નાખો અને ત્યાર બાદ સર્ચ પર ક્લિક કરો.
- અને જો તમારું નામ વોટર્સ લિસ્ટ ની અંદર હશે તો તમને તમારું નામ સર્ચ ઓપ્શન ની અંદર જોવા મળશે. અને જો કોઈ જ રિઝલ્ટ ના આવે તો તમારું નામ વોટર્સ લિસ્ટ પર હોવા ના ચાન્સ ઘણા ઓછા છે તેવું સાબિત થાય છે.
ભારતમાં મતદાર ઓળખ કાર્ડો હંમેશાં લોકોના નામની સાચી જોડણી ધરાવતા નથી. અમે ઘણા લોકોને ઓળખીએ છીએ જેમના નામો તેમના મતદાર ID કાર્ડ પર ખોટી જોડણી કરવામાં આવ્યાં છે અને ત્યાં એક તક છે કે વિગતો દ્વારા શોધ પદ્ધતિ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરતી નથી કારણ કે નામની જોડણી ચૂંટણી કમિશનના ડેટાબેસ સાથે મેળ ખાતી નથી. એટલા માટે અમે સૂચવીએ છીએ કે તમે EPIC નંબર દ્વારા મતદાર રોલ્સ પર તમારું નામ શોધી શકો છો કારણ કે તે ખોટા પરિણામને પાછું આપવાની બહુ ઓછી શક્યતા છે.
આંધ્રપ્રદેશ, બિહાર અને તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ પણ તમને મતદાન સૂચિઓ પર તમારું નામ એસએમએસ દ્વારા ચકાસ્યું છે કે કેમ. આ કરવા માટે, મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઇઓ) વેબસાઇટ્સ માટે ચૂંટણી પંચના પાના પર જાઓ અને સૂચિમાંથી તમારું રાજ્ય પસંદ કરો. આ પછી તમારે તે વિકલ્પ શોધવો પડશે જે તમને મતદાર રોલ્સ શોધવામાં સહાય કરે. આ તે છે જ્યાં દરેક રાજ્યના સીઇઓ સૂચિબદ્ધ કરે છે કે SMS દ્વારા તમારા મતદાર સૂચિની સ્થિતિને ચકાસવા માટે કોઈ વિકલ્પ છે કે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications