Just In
Don't Miss
IRCTC ની બુક થયેલી ટીકી ની અંદર પેસેન્જર નું નામ કઈ રીતે બદલવું
શું તમે ક્યારેય IRCTC ની અંદર ટિકિટ બુક કરવા માં ભૂલ કરી છે કે પછી તમે તમારી ટિકિટ તમારા પરિવાર ના સદસ્ય ને એમનેમ જ આપી દીધી હતી. IRCTC હવે પેસેન્જર્સ ને આ પ્રકાર ની બુલે સુધરવા માટે ની પરવાનગી આપી રહ્યું છે, પરંતુ તેની અંદર પણ એક કેચ છે. પેસેન્જર્સ આ પ્રકાર ની સેવા નો લાભ ત્યારે જ લઇ શકે છે જયારે તેમને IRCTC ના ઑહિસયલ્સ દ્વારા કહેવા માં આવે. તો જો તમે વિચારી રહ્યા હોવ કે આ પ્રકાર ની સેવા નો લાભ કઈ રીતે મેળવવો તો તેના માટે ની સ્ટેપ બાય સ્ટેપ ની ગાઈડ અહીં આપવા માં આવેલ છે.
પેસેન્જર નું નામ બદલો
- ટિકિટ ની પ્રિન્ટ આઉટ કાઢો
- તમારા નજીક ના રેલવે સ્ટેશન કાઉન્ટર પર જાવ
- તે ટિકિટ પર જે કોઈ પણ વ્યક્તિ મુસાફરી કરવા જય રહ્યું હોઈ તેનું આઈડી ફોટોકોપી સાથે લઇ ને જાવ
- અને ત્યાં તમે કાઉન્ટર ઓફિસર ને ટિકિટ પર નામ બદલવા માટે પૂછી શકો છો
નોંધ: આ સેવા નો લાભ મેળવવા માટે તમારે ટ્રેન ના નીકળવા ના ઓછા માં ઓછા 24 કલાક પહેલા રિઝર્વેશન ઓફિસ પર મળવું પડશે.
તમારા પરિવાર માં કોઈ બીજા વ્યક્તિ પર ટિકિટ ને ટ્રાન્સફર કરવી
જેવું કે IRCTC દ્વારા પેહલા પણ જણાવવા માં આવેલ છે કે મુસાફર તેમનો જેમની સાથે લોહી નો સમ્બન્ધ હોઈ જેમ કે, પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્ની તેમની સાથે ટિકિટ ને ટ્રાન્સફર કરી શકે છે.
અને IRCTC ના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે તેમણે પોતાનું આઈડી અને જેમના નામ પર ટિકિટ બુક કરવા માં આવેલ છે તેમનું આઈડી બંને રિઝર્વેશન ડેસ્કર પર સાથે લઇ ને જવું પડશે અને ત્યાં એવું ડોક્યુમેન્ટ લઇ ને નજવું જેથી તેમને ખબર પડી શકે કે તમારો તે વ્યક્તિ સાથે લોહી નો સંબંધ છે.
અને IRCTC એ મેકમાય ટ્રીપ ની સાથે મળી અને પેસેન્જર્સ ને ટ્રેન ના શેડ્યુઅલ, બુકીંગ સ્ટેટ્સ, અને પીએનઆર નઉમ્બર જેવી વસ્તુઓ વોટ્સએપ માં પહોંચી જાય તે માટે ભાગીદારી પણ કરી અને તે પ્રકિર્યા ને પણ સરળ બનાવી છે. અને તે મેળવવા માટે તમારે IRCTC નો વોટ્સએપ ના ઓફિશિયલ નઉમ્બર ને સેવ કરવો પડશે અને ત્યાર બાદ તેની અંદર સાદા કોડ મોકલવા પડશે જેથી તમને પીએનઆર નઉમ્બર વગેરે જેવી જાણકારી મળી શકે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190