બૂમરેંગ ios માટે કઈ રીતે કામ કરે છે: ફીચર્સ અને બીજું ઘણું બધું

Posted By: Keval Vachharajani

થોડા વર્ષો પહેલા ઇન્સ્ટાગ્રામે એક પોતાની એલગ એપ બહાર પડી હતી જેનું નામ બૂમરેંગ આપવા માં આવ્યું હતું અને આ એપ ને એન્ડ્રોઇડઅને ios બંને પર લોન્ચ કરવા માં આવી હતી. આ એક ખુબ જ માજા આવે એવી એપ હતી જેની અંદર તે એકસાથે 5 ફોટા ને ક્લિક કરતું હતું અને પછી તેને આગળ અને પાછળ સતત એક સાઇલેન્ટ વિડિઓ ની જેમ ચાલુ રાખતું હતું.

બૂમરેંગ ios માટે કઈ રીતે કામ કરે છે: ફીચર્સ અને બીજું ઘણું બધું

અને આ શોર્ટ વિડિઓ ઓટોમેટિકલી તમારા સ્માર્ટફોન ની અંદર સેવ થઇ જાય છે અને તમે તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બીજી ઘણી બધી એપ પર મોકલી શકો શકો છો. જોકે, આ એપ ની અંદર વિડિઓઝ શૂટ કરવા માટે તમારી પાસે ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ હોવું જરૂરી નથી.

જો તમારી પાસે આઈફોન છે તો તમે બૂમરેંગ વિડિઓ શૂટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ને અનુસરી શકો છો.

બૂમરેંગ ios માટે કઈ રીતે કામ કરે છે: ફીચર્સ અને બીજું ઘણું બધું


#સ્ટેપ-1: સ્ક્રીન ની નીચે ની તરફ આપેલા શટર બટન પર ટેપ કરો

#સ્ટેપ-2: તમારા વિડિઓ ની લંબાઈ ને નક્કી કરવા માટે તમે તે શટર બટન ને પ્રેસ કરી અને રાખી મુકો, અને જયારે તમારે વિડિઓ ને શૂટ ના કરવો હોઈ ત્યારે તે બટન પર થી હાથ લઇ લો.

#સ્ટેપ-3: અને જો તમારે તમારા ફોન ના ફ્રન્ટ કેમેરા અને રિઅર કેમરા ને ફ્લિપ કરવું હોઈ તો તેના માટે તમે ફોન ની સ્ક્રીન પર ટેપ કરી અને કેમરા ને ફ્લેપ કરી શકો છો.

#સ્ટેપ-4: ત્યાર બાદ, તમારા ફોન ના કેમરા રોલ ની અંદર આ વિડિઓ ને સેવ કરવા માટે, જમણી બાજુ ટોચ પર આપેલા સેવ બટન પર ટેપ કરો, અને જો તમે આ વિડિઓ ને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર સેવ કરવા માંગતા હો તો શેર બટન પર ટેપ કરો.

English summary
A few years back, Instagram launched its standalone app dubbed as Boomerang on both iOS and Android.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot