એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ફોન નંબર કઈ રીતે બ્લોક કરવા

|

રોજ બરોજ આપણ ને આપણા મિત્રો અને પરિવારજનો ના અમુક કોલ્સ આવતા હોઈ છે, પરંતુ તે બધા કોલ્સ ની વચ્ચે અમુક ટેલીમાર્કેટિંગ ને વગેરે જેવા ના કોલ્સ આવતા હોઈ છે જે ઘણી વખત આપણ ને ખુબ જ હેરાન કરતા હોઈ છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ફોન નંબર કઈ રીતે બ્લોક કરવા

અને જો તમે પણ આ પ્રકાર ની પરિસ્થતિ માં ફસાયેલા હો તો અમારી ગાઈડ વાંચો જેની અંદર અમે જણાવીશું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નઉમ્બર ને કઈ રીતે બ્લોક કરવા.

ફર્સ્ટ થીંગ ફર્સ્ટ

અલગ અલગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન મેન્યુફ્રેક્ચરર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાનું અલગ કસ્ટમ યુઝર્સ ઓપરેટિંગ સિસ્ટમ આપતા હોઈ છે, અને તે બધા ની અંદર કોલ બ્લોકીંગ નું અલગ અલગ રીત આપવા માં આવતી હોઈ છે. અમે દરેક અલગ અલગ સ્માર્ટફોન વિષે ની સ્ટેપ બાય સ્ટેપ ની ગાઈડ નથી બનાવી શકતા જેથી અમે બ્રાન્ડ મુજબ અલગ અલગ ગાઈડ બનાવી છે.

સ્ટોક એન્ડ્રોઇડ (એન્ડ્રોઇડ વન) સ્માર્ટફોન માટે

જો તમે ગુગલ પિક્સલ અથવા કોઈ પણ સ્માર્ટફોન સ્ટોક એન્ડ્રોઇડ વરઝ્ન સાથે વાપરી રહ્યા છો, તમે 2 રીતે ફોન નંબર ને બ્લોક કરી શકો છો.

1.હેડ ટુ ફોન એપ્લિકેશન અને સંપર્ક પર લોન્ગ પ્રેસ કરો અને 'બ્લોક નંબર' વિકલ્પ પસંદ કરો.

2.ફોન એપ્લિકેશન ખોલો અને ટોચના જમણે ખૂણાથી ત્રણ-બિંદુઓ પર ટેપ કરો, 'સેટિંગ્સ' પર જાઓ અને 'કૉલ અવરોધિત કરો' વિકલ્પને પસંદ કરો. અહીં વપરાશકર્તાઓ જાતે ફોન નંબર ઉમેરી અને તેને અવરોધિત કરી શકે છે.

સેમસંગ સ્માર્ટફોન માટે (સેમસંગ એક્સપિરિયન્સ UI)

2. તમે જે નંબરને અવરોધિત કરવા માંગો છો તેને પસંદ કરો અને ટોચની જમણી બાજુથી ત્રણ-બિંદુઓ પર ટેપ કરો

3.વિકલ્પ 'બ્લૉક સંપર્ક' પસંદ કરો

ઝિયામી સ્માર્ટફોન માટે (MIUI)

1.સિક્યુરિટી એપ ઓપન કરો

2.બ્લોકલિસ્ટ ઓપ્શન પર ક્લિક કરો

3.સેટિંગ્સ બટન પર ટેપ કરો

4.તમારે જે ફોન નંબર ને એડ કરવો છે તેને એડ કરી અને રૂલ્સ સેટ કરો

ઓપ્પો સ્માર્ટફોન માટે (કલર ઓએસ)

1.તમારા સ્માર્ટફોન પર સેટિંગ્સ ઓપન કરો

2.'કોલ' ના ઓપ્શન ને પસન્દ કરો

3.'બ્લેકલિસ્ટ' ઓપ્શન પર જાવ

4.'+' આઇકોન પર ટેપ કરો મેયુઅલી નઉમ્બર ને બ્લોક કરવા માટે

વિવો સ્માર્ટફોન માટે (ફન ટચ ઓએસ)

1.બ્લેકલિસ્ટ ના ઓપ્શન પર ક્લિક કરો

2.તમે જે કોન્ટેક્ટ ને બ્લોક કરવા માંગતા હોઈ તેને એડ કરો

વનપ્લસ સ્માર્ટફોન માટે (ઓક્સસીજન ઓએસ)

3. સ્ટોક એન્ડ્રોઇડ માં જે સ્ટેપ્સ આપવા માં આવ્યા છે તેનું જ અનુસરણ કરો.


હુવેઇ અને ઓનર સ્માર્ટફોન માટે (EMUI)

1.નીચે ની તરફ જ 3 ટપક આપવા માં આવ્યા છે તેના પર ટેપ કરો

2.'બ્લોક કોલ' ના ઓપ્શન ને પસન્દ કરો

નોંધ: અને ગુગલ પ્લેસ્ટોર પર એવી ઘણી બધી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે કે જે કોલ બ્લોક કરવા માં મદદ કરી શકે છે.

Best Mobiles in India

English summary
How to block a phone number on Xiaomi, Samsung, OnePlus and other Android smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X