આઈફોન ની અંદર ફ્લેશ લાઈટ બ્રાઇટનેસ કઈ રીતે મેનેજ કરવી

By Gizbot Bureau
|

એવું ઘણી બધી વખત બનતું હોઈ છે કે આપણે અંધારા રમ ની અંદર લાઈટ માટે સ્માર્ટફોન ની ફ્લેશલાઈટ ચાલુ કરીયે અને આપણ ને ચાલુ કર્યા પછી એવું લાગતું હોઈ છે કે આ લાઈટ ઓછી પડે છે અને આપણે બીજા સ્માર્ટફોન નો ઉપીયોગ કરવા લાગીયે છીએ, અથવા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા સ્માર્ટફોન ની ફ્લેશલાઈટ ને વધારવા નો કોઈ રસ્તો હોત.

આઈફોન ની અંદર ફ્લેશ લાઈટ બ્રાઇટનેસ કઈ રીતે મેનેજ કરવી

અને આ વસ્તુ નો જવાબ એપલ ના આઇફોને આપ્યો છે. આઇઓએસ પહેલા થી ફીચર્સ ની બાબત માં ખુબ જ રિચ ઓએસ તરીકે સાબિત થતું આવ્યું છે અને તેની અંદર યુઝર્સ માટે પણ તેનો ઇન્ટરફેસ ખુબ જ સરળ રાખવા માં આવે છે અને પહેલા થી જ તેની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ અને મ્યુઝિક અને બીજા માટે સ્લીપ ટાઇમર રાખવા ની પણ સુવિધા આપવા માં આવે છે. અને કન્ટ્રોલ સેન્ટર ની સાથે આઇઓએસ ની અંદર તેઓ યુઝર્સ ને માત્ર ફ્લેશલાઈટ ને ઓન અને ઓફ કરવા ની જ અનુમતિ નહીં પરંતુ તેની બ્રાઇટનેસ ને પણ કન્ટ્રોલ કરવા ની અનુમતિ આપે છે.

તો જો તમે પણ તમારાઇફોન ની બ્રાઇટનેસ ને કન્ટ્રોલ કરવા માંગતા હોવ તો અમારી આ સ્ટેપ બે સ્ટેપ ગાઈડ વાંચો.

સૌથી પહેલા તો એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમે આઈફોન 6એસ અથવા તેના થી ઉપર નું વરઝ્ન વાપરી રહ્યા છો અને આઇઓએસ 11 અથવા તેના થી ઉપર નું વરઝ્ન વાપરી રહ્યા છો કે નહિ તેની ખાતરી કરી લેવી.

આઈફોન ની અંદર ફ્લેશલાઈટ ના બ્રાઇટનેસ ના 4 લેવલ ની અંદર આપવા માં આવેલ છે પ્રથમ લેવલ પર બ્રાઇટનેસ ઓછી રાખવા માં આવશે અને છેલ્લા ચોથા લેવલ પર બ્રાઇટનેસ ને વધુ રાખવા માં આવશે.

આઇફોન 8, આઈફોન 8 પ્લસ, આઇફોન 7, આઈફોન 7 પ્લસ અને આઇફોન 6 એસ માટે બ્રાઇટનેસ ને કન્ટ્રોલ કરવા ના સ્ટેપ્સ

- આઈફોન ને અનલોક કરો
- ફોનના નિયંત્રણ કેન્દ્રને ઍક્સેસ કરવા માટે સ્ક્રીનના તળિયેથી સ્વાઇપ કરો
- હવે, તેને ચાલુ કરવા માટે 'ફ્લેશલાઇટ' ટોગલને ટેપ કરો
- પછી, ટૉગલને લાંબો સમય દબાવો (બળ ટચ અથવા 3D ટચ)
- તે હવે તેજ માટે એડજસ્ટેબલ સ્લાઇડર ખોલશે
- ફ્લેશલાઇટની ઇચ્છિત તેજ સેટ કરવા માટે દરેક સ્તર પર ટેપ કરો

આઇફોન એક્સ, આઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ મેક્સ અને આઇફોન એક્સઆર પર ફ્લેશલાઈટ ની બ્રાઇટનેસ ને કઈ રીતે કન્ટ્રોલ કરવી

- આઈફોન ને અનલોક કરો
- નીચે થી ઉપર ની તરફ સ્વાઇપ કરી અને ફોન ના કન્ટ્રોલ સેન્ટર ને ચાલુ કરો.
- ત્યાર બાદ ફ્લેશલાઈટ ટોગલ ને તેને ચાલુ કરવા માટે ઓન કરો
- ત્યાર બાદ તેના પર લોન્ગ ટચ કરો. જેથી બ્રાઇટનેસ સ્લાઇડર આવશે.
- અને ત્યાર બાદ તમારી જરૂરિયાત અનુસાર બ્રાઇટનેસ ને ઓછી અથવા વધારો રાખો.

Best Mobiles in India

English summary
How to adjust the flashlight brightness in iPhone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X