ઉબર ડ્રાઈવર માટે પીકઅપ નોટ્સ કઈ રીતે છોડવી

|

ઇન્ડિયા ની અંદર સાચું ડિરેક્શન આપવું એ ઘણી બધી વખત ખુબ જ ટ્રિકી બની જતું હોઈ છે અને ઘણી બધી વખત એવું પણ થતું હોઈ છે કે આપણા ઉંબર ડ્રાઈવર ને આપણે આપણા ઘર નું લોકેશન સુધી પહોંચાડવા માટે ઘણી બધી તકલીફ પણ પડતી હોઈ છે. અને આવી ઘટના ના બને તેના માટે ઉંબરે એક નવું ફીચર એડ કર્યું છે જેનું નામ 'પીકઅપ નોટ્સ' રાખવા માં આવેલ છે. આ ફીચર ની અંદર યુઝર્સ તેમના ઉંબર ડ્રાઈવર માટે એક નોટ છોડી શકે છે જેના કારણે તેઓ તમારા ઘર ના લોકેશન સુધી સરળતા થી પહોંચી શકે. આ ફીચર તે જગ્યા પર ખુબ જ કામ માં આવી શકે છે કે જ્યાં ઘણી બધી ભીડ રહેતી હોઈ અથવા કોઈ સોસાઈટી ની અંદર કે જ્યાં ઘણા બધા ગેટ્સ હોઈ.

ઉબર ડ્રાઈવર માટે પીકઅપ નોટ્સ કઈ રીતે છોડવી

તો જો તમે વિચારી રહ્યા હોવ કે આ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો તો અમે તમારા માટે એક રેડી ટુ યુઝ ની ગાઈડ બનાવી છે.

પૂર્વ આવશ્યકતાઓ:

તમારા એપ સ્ટોર માંથી ઉબર ને લેટેસ્ટ એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો

એક ચાલુ ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈ

અનુસરવા માટે ના પગલાંઓ: અપડેટ ડાઉનલોડ કરો

પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર પર જાવ

સર્ચ ની અંદર ઉબર એપ લખો

અપડેટ બટન પર ટેપ કરો

પીકઅપ નોટ છોડવા માટે ના સ્ટેપ્સ:

1. તમારા સ્માર્ટફોન પર ઓપન ઉબેર એપ્લિકેશન

2. તમારી જરૂરિયાત મુજબ ડ્રોપ સ્થાન પસંદ કરો

3. પછી તમે જે કૅબ બુક કરવા માંગો છો તે પસંદ કરો

4. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, બધી બુકિંગ વિગતો શામેલ હોય તે સ્લાઇડરને સ્વાઇપ કરો

5. હવે, 'કોઈપણ પિકઅપ નોટ્સ' વિકલ્પને જુઓ?

6. તેના પર ટેપ કરો અને તમારો સંદેશ લખવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે: ગેટ નં. પર મને મળો. 1.

7. મેસેજ મોકલવા માટે મોકલો બટનને હિટ કરો.

ઉબર ડ્રાઈવર તમારા મેસેજ નો રીપ્લાય પણ આપી શકે છે, અને તમે ચેટ ની અંદર તમારા લોકેશન વિષે ગાઈડ પણ કરી શકો છો અને કોઈ વસ્તુ પૂછી પણ શકો છો.

Best Mobiles in India

English summary
How to add pickup note for Uber driver

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X