Just In
- 20 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
EPFO પોર્ટલ પર UAN કઈ રીતે ચાલુ કરવું
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એ જ તે એકાઉન્ટ છે જેની અંદર એમ્પ્લોઈ ના પ્રોવિડન્ટ ફન્ડ (EPF) ના પૈસા જમા થતા હોઈ છે. અને ઘણી બધી કંપનીઓ ની અંદર એપીએફ ને એક લાભ ના સ્વરૂપ માં આપવા માં આવે છે જેની અંદર ટેક્સ ની પણ બચત કરવા માં આવતી હોઈ છે.
અને તેના કારણે તે લોન્ગ ટર્મ સેવિંગ્સ બનતા હોઈ છે. ઘણા ભાડા લોકો ને પોતાના પૈસા PF ની અંદર જમા થતા હોઈ છે તેની જાણ હોઈ જ છે. પરંતુ તે નથી ખબર હોતી કે તે પૈસા અત્યારે ક્યાં છે અને તેનો કઈ રીતે ઉપીયોગ કરવો. PF ના બેલેન્સ ને ચેક કરવા માટે તમારે સૌથી પહેલા UAN ને ચાલુ કરાવવું પડશે. અને જો તમે ક્યારેય પણ UAN ને ચાલુ કરાવવા ની પદ્ધતિ વિષે જાણ્યું ના હોઈ તો તેની અંદર કોઈ જ મુશ્કેલી આવતી નથી તે એક ખુબ જ સરળ પ્રક્રિયા છે. અને એક વખત તેને એક્ટિવેટ કર્યા બાદ તમે તમારા પીએફ બેલેન્સ ને ચેક કરી શકશો.
UAN ને કઈ રીતે શોધવું
સામાન્ય સન્જોગો ની અંદર તમારા UAN ને તમારી પે સ્લીપ ની અંદર આપવા માં આવતું હોઈ છે. અને જો તેને તેની અંદર બતાવવા માં ણ આવ્યું હોઈ તો તમારે તેને જાણવા માટે તમારા ઓર્ગેનાઇઝેશન ના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ને સમ્પર્ક કરવો પડશે. અને આ વાત માત્ર તે લોકો ને જ લાગુ પડે છે જેમન પગાર માંથી PF ને કાપવા માં આવે છે.
UAN ને કઈ રીતે ચાલુ કરવું
જો તમે ક્યારેય તમારા પીએફ સંતુલનની તપાસ કરી નથી, તો એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) વેબસાઇટ દ્વારા તમારા યુએનને સક્રિય કરવા માટે આ પગલાં અનુસરો.
1. ઇપીએફઓ વેબસાઇટ પર જાઓ અને પૃષ્ઠના તળિયે-જમણા ખૂણે સક્રિય કરો UAN ને ક્લિક કરો.
2. તમારા યુએન, નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને કેપ્ચા ટેક્સ્ટમાં કી. પછી અધિકૃતતા પિન મેળવો ક્લિક કરો.
3. હવે તમને તમારા મોબાઇલ નંબર પર એક-ટાઇમ પાસવર્ડ (OTP) મળશે. તેને કૉપિ કરો.
4. ઇપીએફઓ પૃષ્ઠ પરની તમામ વિગતો ચકાસો, અને હું સંમત થયા પછી ચેક-બૉક્સને ચેક કરું છું.
5. OTP દાખલ કરો પછી તમારા ફોનમાંથી OTP પેસ્ટ કરો અને OTP ને માન્ય કરો ક્લિક કરો અને UAN ને સક્રિય કરો.
આટલું કર્યા બાદ તમારું UAN ચાલુ થઇ જશે અને તેનો પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર મોકલી દેવા માં આવશે. પરંતુ ત્યાર બાદ પણ તમારે તમારા પીએફ બેલેન્સ ને EPFO પોર્ટલ પર ચેક કરવા માટે 6 ક્લલક સુધી રાહ જોવી પડશે. UAN ને ચાલુ કર્યા ના 6 કલ્લાક પછી તમે તમારા પીએફ બેલેન્સ ને ચેક કરી શકશો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190