એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સ્માર્ટ કમ્પોઝ ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

By Gizbot Bureau
|

ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી ની અંદર છેલ્લા અમુક વર્ષો થી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ખુબ જ ટ્રેન્ડ માં આવી ગયું છે. પછી ભલે તે એપલ હોઈ, ગુગલ કે પછી માઈક્રોસોફ્ટ બધી જ મોટી આઇટી કંપનીઓ આ વસ્તુ ના લપેટા ની અંદર આવી જ ગઈ છે. અને તેઓ એ કોઈ ને કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસ પર કામ પણ કરવા નું શરૂ કર્યું છે. જેમ કે ગૂગલે પહેલા થી જ પોતાના સ્માર્ટફોન ની અડનર અમુક નવા નવા કેમેરા એપ્સ અને વગેરે ઘણી બધી જગ્યા ઓ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપીયોગ કરવા નું શરૂ કર્યું છે જેના કારણે યુઝર્સ ને વધુ સારો સ્માર્ટફોન નો અનુભવ આપી શકાય.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સ્માર્ટ કમ્પોઝ ફીચર ને કઈ રીતે ચાલુ કરવું

અને થોડા સમય પહેલા જ કંપની એ પોતાના જીમેલ યુઝર્સ માટે એક નવું આ પ્રકર નું ફીચર લોન્ચ કર્યું હતુંજેનું નામ 'સ્માર્ટ કમ્પોઝ' રાખવા માં આવેલ છે અને તેના કારણે યુઝર્સ ના ઇમેઇલ ટાઈપ કરવા ના અનુભવ ની અંદર ઘણો બધો સુધારો થઇ જાય છે કેમ કે તમે શું લખવા નું વિચારી રહ્યા છો તેના પર થી તે બધા જ શબ્દો ને શોધી કાઢે છે અને ક્યારેક તો આખું વાક્ય પણ પોતે જ જાતે જ લખી નાખે છે.

અને આ ફીચર ગુગલ જીમેલ ના વેબસાઈટ વરઝ્ન પર પહેલા થી જ હતું અને હવે ગુગલ આ ફીચર ને ધીમે ધીમે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર પણ લાવી રહ્યું છે.

તો આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તેને કઈ રીતે ચાલુ કરવું તેના વિષે માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

પૂર્વજરૂરીયાતો:

ચાલુ હોઈ તેવું ગુગલ એકાઉન્ટ

તમારા સ્માર્ટફોન પર જીમેલ ની એપ ને અપડેટેડ હોવી જોઈએ, લેટેસ્ટ વરઝ્ન સાથે

નીચે જણાવાવ માં આવેલ પગલાંઓ ને અનસુરો

તમારી એપ ને અપડેટ કર્યા બાદ જયારે તમે જીમેલ ને ઓપન કરશો ત્યારે મેલ ને કમ્પોઝ કરતી વખતે તરત જ તમને એક પૉપ અપ બતાવવા માં આવશે જેની અંદર આ નવા સ્માર્ટ કમ્પોઝ ફીચર વિષે જણાવાવ માં આવ્યું હશે.

અને આ ફીચર ને ચાલુ કરવા માટે યુઝર્સ પોતાના સ્માર્ટફોન ની અંદર જીમેલ ની એપ ને ઓપન કરી અને નીચે ની તરફ જે '+' ની સાઈન છે તેના પર ટેપ કરવા નું રહેશે.

ત્યાર બાદ એપ તમને સ્માર્ટ કમ્પોઝ ફીચર વિષે એક પૉપ અપ આવશે તેને ડિસમિસ કર્યા બાદ ટાઈપ કરવા નું શરૂ કરી નાખો.

અને આ ફીચર ને યુઝર્સ સેટિંગ્સ ની અંદર જય અને ચાલુ અથવા બંધ પણ કરી શકે છે.

સેટિંગ્સ માંથી આ નવા ફીચર ને ચાલુ અથવા બંધ કરવા માટે નીચે જણાવવા માં આવેલ સ્ટેપ્સ ને અનુસરો

જીમેલ ની એપ ને ખોલી અને ડાબી બાજુ ટોચ પર જે ત્રણ ટપક બતાવવા માં આવ્યા છે તેના પર ટેપ કરો

ત્યાર બાદ સેટિંગ્સ ની અંદર જય અને ઇમેઇલ એકાઉન્ટ ના ઓપ્શન ને પસન્દ કરો.

અને જનરલ સેટિંગ્સ ની અંદર તમને 'સ્માર્ટ કમ્પોઝ' નો ઓપ્શન જોવા મળશે.

અને તેની સામે જે ટોગલ આપવા માં આવ્યું હોઈ તેનો ઉપીયોગ આ ફીચર ને ચાલુ અથવા બંધ કરવા માટે કરો.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to activate ‘Smart Compose’ feature on Android smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X