Just In
- 17 hrs ago
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
- 23 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 1 day ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 2 days ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
હાઉસ પાર્ટી શું છે તે શા માટે ટ્રેન્ડિંગ માં છે અને શા માટે તમારે સાવચેત રહેવું જોઈ
કોરોના વાઇરસ ને કારણે આજ ના સમય ની અંદર લખો લોકો પોતાના ઘર ની અંદર પોતાનો સમય વિતાવી રહ્યા છે. પરંતુ તેની અંદર પર સોશિયલ દિસતાનસીંગ ને કારણે આજે લોકો દ્વારા એક બીજા સાથે જોડાવા માટે અલગ અલગ રસ્તા અપનાવવા માં આવી રહ્યા છે. અને આ સમય માં મોટા ભાગ ના લોકો જયારે નેટફ્લિક્સ પર અલગ અલગ શોઝ જોઈ રહ્યા છે ત્યારે એક નવી એપ ખુબ જ ટ્રેડનીંગ થઇ રહી છે. હોયસ પાર્ટી એપ ની અંદર તેઓ યુઝર્સ ને વિડિઓ કોલ્સ કરવા ની, ગેમ્સ રમવા ની વગેરે જેવી વસ્તુઓ કરવા ની અનુમતિ આપે છે.

અને આ એપ ની અંદર તમારે એક વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ કે તેની અંદર કોઈ પણ વ્યક્તિ કે જે તમારા મિત્ર હોઈ અથવા તમારા મિત્ર ના મિત્ર હોઈ તેને અંદર આવવા ની અનુમતિ આપવા માં આવે છે. અને આ ફીચર ને કારણે આ એપ ને ઘણું બધું લોકપ્રિયતા અને સાથે સાથે ટીકા ટિપ્પણી પણ મળી છે.
જોકે આ એપ નો ઉપીયોગ કરવો એ એખુબ જ સુરક્ષિત છે ત્યારે ઘણા બધા યુઝર્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જયારે તેઓ હાઉસ પાર્ટી કરી ર્ય હોઈ છે ત્યારે ઘણી બધી વખત પ્રેન્કસ્ટર દ્વારા તેની અંદર આવી અને ડિસ્ટર્બ કરવા માં આવતા હોઈ છે.
અને તેના કારણે ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે આ એપ ને હેકિંગ માટે બનાવવા માં આવી છે. અને આ વાત ની અંદર વધુ વિશ્વાસ લોકો ને ત્યારે થયો હતો જયારે તેની અંદર યુઝર્સ પાસે થી ઘણી બધી માહિતીઓ માંગવા માં આવી રહી હતી. કેમ કે જયારે તમે આ એપ ને પ્રથમ વખત તમારા સ્માર્ટફોન પર ચાલુ કરો છો ત્યારે તમારા આખા કોન્ટેક્ટ લિસ્ટ ના એક્સેસ ની અનુમતિ માંગવા માં આવે છે જે ઘણા બધા લોકો ને અનુકૂળ નથી.
હાઉસ પાર્ટી પર પ્રાઇવસી કઈ રીતે જાળવવી
પરંતુ સારી વાત એ છે કે તમે આ બધી બાબતો ને સ્કિપ કર્યા પછી પણ આ એપ નો ઉપીયોગ કરી શકો છો. અને તેમ છત્તા તમે હાઉસ પાર્ટી ની અંદર કોલ્સ પણ કરી શકશો અને કોલ્સ ની અંદર જોડાઈ પણ શકશો. પરંતુ જો તમે તમારા પ્રાઇવસી ને લઇ ને વધુ જ ધ્યાન રાખતા હોવ તો તમારે આ ટ્રેન્ડ ને સ્કિપ કરવો જોઈએ. કેમ કે કોઈ પણ એપ અથવા સર્વિસ સંપૂર્ણ રીતે હેક પ્રુફ નથી હોતી. ફેસબુક અને ગુગલ ની અંદર પણ ઘણી બધી વખત બ્રીચ આવતા હોઈ છે.
અને બીજી વસ્તુ તમે તેની અંદર સુરક્ષિત રહેવા માટે એ કરી શકો છો કે તમે તમારા હાઉસ ને લોક કરી શકો છો. પરંતુ તેમ છત્તા તમે તેની અંદર લોકો ને જોડી શકો છો. અને તમારા રૂમ ને લોક કરવા થી તમે બીજા અજાણ્યા લોકો ને તમારા રમ ની અંદર આવવા થી અટકવાઇ શકો છો.
છેલ્લા થોડા સમય થી તેની અંદર પ્રશ્નો આવી રહ્યા છે. અને ઘણા બધા લોકો દ્વારા આ ફીચર નો ઉપીયોગ કરી અને કોઈ પણ રેન્ડમ રમ ની અંદર ઘુસી અને પ્રોર્નોગ્રાફિક કન્ટેન્ટ બતાવવા માં આવી રહ્યો છે. અને જો તમારી સોશિયલ મુમેન્ટ ની અંદર તમે અજાણ્યા વ્યક્તિ ને ઘુસવા ના દેવા હોઈ તો તમારા હાઉસ ને લોક રાખવું એ ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190