Just In
વોટ્સએપ પર ડીલીટ કરેલા મેસેજીસ ને કઈ રીતે વાંચવા
વોટ્સએપ દ્વારા થોડા મહિનાઓ પહેલા તેમના ડીલીટ ફોર એવરીવન ના ફીચર ને લોન્ચ કરવા માં આવેલ હતું. અને લોકો દ્વારા આ ફીચર નો ઉપીયોગ પણ ખુબ જ કરવા માં આવે છે. અને ઘણા બધા કારણો ના લીધે આપણે મોકલેલા મેસેજ ને વોટ્સએપ પર ડીલીટ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત એવું પણ બનતું હોઈ છે કે આપણે તે ડીલીટ કરેલા મેસેજીસ ને વાંચવા માંગતા હોઈએ છીએ. અને ડીલીટ કરેલા મેસેજીસ ને વાંચવા માટે ઓફિશિયલ રસ્તો પણ હવે આપવા માં આવેલ છે અને ગુગલ પ્લે સ્ટોર પર પણ ઘણી બધી એપ્સ ઉપલબ્ધ છે કે જે તમને ડીલીટ કરેલા મેસેજીસ ને વાંચવા ની અનુમતિ આપે છે.

ગુગલ પ્લે સ્ટોર પર એક એપ છે જેનું નામ નોટીસેવ રાખવા માં આવેલ છે. આ એપ તમને બધા જ જે ડીલીટ કરવા માં આવેલ છે તેને રિકવર કરી આપે છે. અને આ એપ માત્ર ડીલીટ કરેલા મેસાજીસ જ નહિ પરંતુ ફોટોઝ, વિડિઓઝ અને જીફ જેને ડીલીટ કરવા માં આવેલ છે તે પણ રિકવર કરી આપે છે. તો આ એપ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે યુઝર્સ તેનો ઉપીયોગ કરી અને ડીલીટ કરેલા ફોટોઝ ને રીસ્ટોર કરી શકે છે તેના વિષે જાણીયે.
વોટ્સએપ પર ડીલીટ કરવા માં આવેલ વોટ્સએપ મેસેજીસ ને રીસ્ટોર કરવા માટે તમારે માત્ર નીચે જણાવેલ 5 સ્ટેપ્સ ને ફોલો કરવા ના રહેશે.
- ગુગલ પ્લે સ્ટોર પર જય અને આ એપ ને ડાઉનલોડ કરો, અહીં એક વાત ની ખાસ ધ્યાન રાખવું કે આ એપ ને માત્ર એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
- તમારા જે ફોન ની અંદર વોટ્સએપ નું એકાઉન્ટ હોઈ તેની અંદર આ એપ ને ઇન્સ્ટોલ કરો.
- એપ ની અંદર જરૂરી વિગતો ભરી અને લોગ ઈન કરો.
- હોમ સ્ક્રીન પર જે વોટ્સએપ નો આઇકોન આપવા માં આવેલ છે તેને પસન્દ કરો અને ત્યાર પછી તમને વોટ્સએપ ના બધા જ ડીલીટ કરવા માં આવેલ મેસેજીસ ને બતાવવા માં આવશે.
- અને જો તમે કોઈ એક ચોક્કસ કોન્ટેક્ટ ના ડીલીટ કરવા માં આવેલ મેસેજીસ ને વાંચવા માંગતા હોવ તો નોટીસેવ એપ ની અંદર તેની સુવિધા પણ આપવા માં આવેલ છે જેના માટે તમારે કોન્ટેક્ટ્સ ને ફિલ્ટર ઓઉટ કરવા ના રહેશે.
અહીં એક વસ્તુ ને ખાસ નોંધવી જોઈએ કે નોટીસેવ એપ ની અંદર જાહેરાતો બતાવવા માં આવે છે જેથી આ એપ ને સુરક્ષિત માની શકાય નહિ. તેથી જો તમે આ એપ નો ઉપીયોગ કરવા માંગતા હોવ તો તમારે તમારા જોખમ પર કરવા નો રહેશે. આ પ્રકાર ની એપ ની અંદર ઘણી વખત માલવેર આવતા હોઈ છે જેથી આવી એપ્સ ની અંદર આવેલ કોઈ પણ લિંક ને ઓપન કરવી નહિ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470