ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા વિના સ્ટોરી કઈ રીતે પોસ્ટ કરવી

By Gizbot Bureau
|

આજના સમયમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ફોટોઝ વિડીયોઝ વગેરે જેવા કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવા માટેનું એક ખૂબ જ પ્રખ્યાત અને લોકોનું મનગમતું સાધન બની ચૂક્યું છે.

ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા વિના સ્ટોરી કઈ રીતે પોસ્ટ કરવી

પરંતુ ઘણા બધા લોકો માટે આ પ્રક્રિયા ખૂબ જ લાંબી થઈ શકે છે કેમકે તેના માટે તમારે એપ ઓપન કરી અને ફોટો અથવા વિડીયો ગોતી અને ત્યાર પછી સ્ટોરી પોસ્ટ કરવાની હોય છે.

પરંતુ હવે એવું નહીં થાય કેમ કે ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના યુઝર્સને પોતાના મિત્રોની સાથે જોડાયેલા રહી અને ફોટોઝ અને વિડિયોઝ સ્ટોરી ની અંદર મુકવા માટે અનુમતિ આપવામાં આવે છે.

થ્રેડ બાય ઇન્સ્ટાગ્રામ કેમેરા એપ છે કે જેની અંદર ઇન્સ્ટાગ્રામ ની અંદર રહેલા ક્લોઝ ફ્રેન્ડ ને એકબીજાની સાથે જોડેલા રાખે છે અને બધી જ અપડેટ અને પોસ્ટ સ્ટોરીઝ વગેરે ત્યાં જઈ શકાય છે. અને આ એપ ની અંદર યુઝર્સને પોસ્ટ શેર કરવાની અનુમતિ પણ આપવામાં આવે છે.

અને તે એપનો ઉપયોગ કરી અને યુઝર્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી શકે છે તેના પગલાં નીચે જણાવેલ છે.

- રેડ બાય ઇન્સ્ટાગ્રામ એપને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.

- ત્યાર પછી તમારા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ની સાથે લોગીન કરી અને તમારી પ્રોફાઈલ બનાવો તેની અંદર તમારે જે જરૂરી પરવાનગી આપવાનો છે તે આપવી પડશે.

- ત્યાર પછી તમે જે મિત્રોની સાથે સ્ટોરી અને ચેટ ને શેર કરવા માગતા હો તો તેનું એક સૂચિ તૈયાર કરો.

- ત્યાર પછી હોમ સ્ક્રીન પરથી બીજી ટેબને પસંદ કરો.

ત્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો તેને એડિટ કરી શકો છો તેની અંદર કેપ્શન જોડી શકો છો ફિલ્ટર એડ કરી શકો છો વગેરે જેવી વસ્તુ કરી અને અપવરડ ના એરો પર ક્લિક કરો.

- ત્યાર પછી કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર તમારા સ્ટોરીના વિકલ્પને પસંદ કરો. અને જો તમે કોઈ ચોક્કસ કોન્ટેક્ટ ની સાથે શેર કરવા માગતા હો તો તેને પસંદ કરો.

Best Mobiles in India

English summary
Here's Process On How To Upload Instagram Stories Without Opening App.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X