તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

By Keval Vachharajani
|

જોકે ખરેખર એક અવાજ મદદનીશ, Google વૉઇસ શોધ Android ઉપકરણ માલિકો ખરેખર ઉપકરણ સ્પર્શ વિના તેમના સ્માર્ટફોન અથવા ગોળી નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે કે જે ખરેખર ઉપયોગી કાર્ય છે.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

તેમ છતાં, એક કંપની જેની સમગ્ર બિઝનેસ મોડલ તમારા બધા ડેટા ટ્રેકિંગ જાહેરાતો પ્રદાન કરવા માટે રહે છે, તે કોઈ આશ્ચર્ય Google ટ્રેક છે કે જે તમારા અવાજ તમામ ખૂબ શોધે છે. MOUNTAIN VIEW-આધારિત કંપની તેના તમામ સર્વર્સ પર સંગ્રહિત રેકોર્ડિંગ છે.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#1 તમારી ગૂગલ ની દરેક વોઇસ એકટીવીટી ને ચેક કરો

સૌ થી પેહલા તો તમારે તમારા બધા જ ગૂગલ વોઇસ સર્ચ સુધી પોહોંચવું પડશે તેના માટે તમારે માય એકટીવીટી મા સાઈન ઈન થવું પડશે કે જે તમારા ગૂગલ ના જ માય એકાઉન્ટ ની ટેબ ની અંદર આવે છે. તેના માટે તમારે તમારા ગૂગલ ના જ id અને પાસવર્ડ ની જરૂર પડશે.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#2 તમારા વોઇસ કમાન્ડ મેળવો

હવે તમારી સમક્ષ તમારા બધા જ વોઇસ કમાન્ડ નું લિસ્ટ આવશે

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#3 તમારા વોઇસ કમાન્ડ ને સાંભળો

તમારા ગૂગલ વોઇસ પર રેકોર્ડ થયેલા ઓડિયો ને સાંભળવા માટે જે તે ચોક્કસ ક્વેરી ની બાજુ મા આપેલા પ્લે ના સાઈન પર ક્લીક કરો.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#4 કોઈ પણ ચોક્કસ કમાન્ડ ને ડિલીટ કરો

જો તમારે કોઈ ચોક્કસ ઓડિયો ને ડીલીટ કરવું હોઈ તો, મેનુ બટન પર ક્લીક કરો અને ત્યાર બાદ સિલેક્ટ કરી અને ડીલીટ કરો.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#5 તારીખ મુજબ ડીલીટ કરો

કોઈ વોઇસ કમાન્ડ ને તારીખ અથવા તો કોઈ દિવસ મુજબ ડીલીટ કરવા માટે, તમારા પેજ ની ટોચ ની જમણી બાજુ પર આપેલા 3 ડોટ પર ક્લીક કરો, ત્યાર બાદ ડીલીટ એકટીવીટી બાય પર ક્લીક કરો, ત્યાર બાદ તેમાં તારીખ અથવા તો ટુડે(આજ નો દિવસ) પસંદ કરી અને અંતે ડીલીટ પર ક્લીક કરો.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#6 બધા જ વોઇસ કમાન્ડ ને એક સાથે ડીલીટ કરો

બધા જ ઓડિયો ને ડીલીટ કરવા માટે, ઉપર દર્શાવેલી સેઈમ પ્રકિયા નો ઉપીયોગ કરો પણ આ વખતે 'એની ડેઈટ' ની જગ્યા એ "ઓલ ટાઈમ" સિલેક્ટ કરો અને ત્યાર બાદ ડીલીટ પર ક્લીક કરો.

તમારી ગૂગલ વોઇસ હિસ્ટ્રી ને ડીલીટ કરવા માટે ના 7 સરળ સ્ટેપ

#7 ગૂગલ ને તમારા વોઇસ ને સેવ અને રેકોર્ડ કરતા અટકવો

ગૂગલ માય એકટીવીટી કંટ્રોલ પેજ માં જઈ વોઇસ અને એકટીવીટી મા જાવ, ત્યાર બાદ વોઇસ અને એકટીવીટી ની બાજુ માં રહેલ "ઓફ" પર ક્લીક કરો. અને બસ તમારું કામ પૂરું.

Best Mobiles in India

English summary
Here's a simple trick to delete all your Google Voice Search history within few seconds.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X