તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો

By Gizbot Bureau
|

આપણામાંના મોટા ભાગના લોકો તેમનું સૌથી વધુ સમય પોતાના સ્માર્ટફોન ની સાથે વિતાવે છે જેની અંદર તેઓ વધુમાં વધુ સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ વોટ્સએપ ફોટો પાડવા અને વિડિઓ કૉલ્સ કરવા કામો પોતાના સ્માર્ટફોન ની અંદર સૌથી વધુ થતા હોય છે. અને આ બધી જ પ્રક્રિયા ની અંદર ડિસ્પ્લે પેનલ પ્રોસેસિંગ પાવર ઇન્ટરનેટ કનેક્શન અને બીજી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે.

તમારા સ્માર્ટફોનની બેટરી ને ઝડપથી પૂરી થતા અટકાવો

અને તેને કારણે તે તમારા સ્માર્ટફોનની બેટરી ને ખૂબ જ ઝડપથી ઉતારી નાખે છે. આપણામાંના બધા જ લોકો પોતાના સ્માર્ટફોન અને વધુમાં વધુ ચાલે તેવું ઇચ્છતા હોઈએ છીએ પરંતુ તેના તે જાણવું ખૂબ જરૂરી છે કે કયા કારણોને લીધે તમારા સ્માર્ટફોનની બેટરી ખૂબ જ ઝડપથી પૂરી થાય છે.

- તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ મેક્સિમમ લેવલ પર રાખવાથી.

- બધી જ એપ્લિકેશન માટે નોટિફિકેશન ઓન કરવાથી.

- તમારા વાઈફાઈ અને બધા જ સમયે ચાલુ રાખવાથી.

- બેગ્રાઉન્ડ ની અંદર એપ ચાલુ રાખવાથી

- અથવા કોઈ હાર્ડવેર સમસ્યાથી.

અને આ બધી જ સમસ્યાઓને ખૂબ જ સરળતાથી સુધારી શકાય છે.

શા માટે સ્ક્રીન દ્વારા ખૂબ જ વધુ બેટરી નો ઉપયોગ કરવામાં આવે છે?

જ્યારે તમે તમારા સ્માર્ટફોન પર કોઇ એપ્લિકેશનને બંધ કર્યા વિના બીજી એપ્લિકેશનનો ઉપયોગ કર્યા રાખો છો ત્યારે બેગ્રાઉન્ડ ની અંદર તમારી જૂની બધી જ એપ્લિકેશનો ચાલુ રહે છે જેને કારણે તે તમારી બેટરી ને ખૂબ જ ઝડપથી ઊતરે છે અને સાથે સાથે તમારે તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ કેટલી છે તેને પણ ચકાસવી જોઇએ જો તમે તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ ને હંમેશા લેવલ પર રાખો છો તો તેને કારણે પણ બેટરી ખૂબ જ ઝડપથી ઉતરતી હોય છે અને તે ઉપરાંત અમુક એપ્લિકેશન પણ એવી હોય છે જે તમારા સ્માર્ટફોનની બેટરી ને ખૂબ જ ઝડપથી ઊતરે છે.

સ્માર્ટફોન પર ઝડપથી બેટરી ઉતરવાની સમસ્યાને કઈ રીતે રોકવું?

- તમારા સ્માર્ટફોન ની ડિસ્પ્લે ને ઝડપથી ઓફ થઈ જાય એવી રીતે સેટ કરો.

- તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ ને ઓછી રાખો.

- બ્રાઇટનેસ પરિસ્થિતિ અનુસાર બદલાઈ શકે તેના માટે તેને ઓટોમેટીક પર સેટ કરો.

- કી બોર્ડ સાઉન્ડ અને વાઈબ્રેશન ને બંધ રાખો.

- બિનજરૂરી એપ્લિકેશનના નોટિફિકેશન ને બંધ રાખો.

- એડપ્ટસ બેટરી અથવા બેટરી ઓપ્ટિમાઇઝેશન ને ચાલુ કરો.

- તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરતા રહો તેવી એપ્લિકેશન ને ડીલીટ કરી નાખો.

તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર કઈ એપ દ્વારા સૌથી વધુ બેટરી વાપરવામાં આવે છે તેના વિશે જાણો

મોટાભાગના એન્ડ્રોઇડ વર્ષની અંદર તમારી સેટિંગ્સની અંદર જઈ અને બેટરી ની અંદર જવાનું રહેશે ત્યાર પછી વિગતવાર યુસેજ ના વિકલ્પને પસંદ કરવાનો રહેશે જેની અંદર તમને એક સરખી આપવા માં આવશે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે કઈ એપ્લિકેશન દ્વારા સૌથી વધુ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે સ્માર્ટફોન ઉપયોગ નથી કરતા હોતા ત્યારે કઈ રીતે તેની બેટરી ઉતરે છે?

ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા હતા ત્યારે પણ તેની બેઠી ઉતરતી હોય છે તેનું કારણ એ છે કે તમારા સ્માર્ટફોનમાં બેગ્રાઉન્ડ ની અંદર ઘણી બધી એપ્લિકેશનનો ચાલુ રહેતી હોય છે જે તમારા સ્માર્ટફોનની બેટરી ને ઉતારે છે સાથે સાથે જો એ જુની થઈ ચૂકી છે તો તેને કારણે પણ તે ઝડપથી ઊતરી શકે છે.

Best Mobiles in India

English summary
Here's how to prevent battery drain in smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X