Just In
- 2 hrs ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 7 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 12 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
- 18 days ago
રીલ્સ વપરાશકર્તાઓ માટે ઇન્સ્ટાગ્રામ નો સંદેશ: કૃપા કરીને ટિક્ટોક ને દૂર રાખો
જીઓ પોસ્ટપેઈડ પર થી જીઓ પ્રીપેડ પર કઈ રીતેસ્વીચ કરવું
રિલાયન્સ જીઓ દ્વારા પોતાના ગ્રાહકો ને ભારત ની અંદર બંને પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરવા માં આવે છે. અને ટેલિકોમ માર્કેટ ની અંદર જીઓ ની સ્પર્ધા એરટેલ, વીઆઈ, બીએસએનએલ વગેરે જેવી કંપનીઓ સામે થાય છે. અને રિલાયન્સ જીઓ દ્વારા પોતાના પોસ્ટપેડ પ્લાન ની અંદર તાજેતર માં ફેરફાર કરવા માં આવ્યા હતા જે હવે રૂ. 199 થી શરૂ થાય છે. પોસ્ટપેડ યુઝર્સે જયારે દરેક મહિના ના અંત પર બિલ પે કરવા નું હોઈ છે ત્યારે પ્રીપેડ યુઝર્સ દ્વારા પહેલા જ રિચાર્જ કરાવવું પડે છે. અને જો તમે એક જીઓ પોસ્ટપેડ યુઝર હો અને જો તમે પ્રીપેડ ની અંદર સ્વીચ થવા માંગતા હોવ તો તમે તેના માટે ઓનલાઇન અથવા જીઓ સ્ટોર ની મૂલાકાત લઇ અને કરી શકો છો.

જીઓ પોસ્ટપેડ માંથી જીઓ પ્રીપેડ ની અંદર કઈ રીતે સ્વીચ થવું?
અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે પ્રીપેડ પ્લાન ની અંદર એક્સપરી તારીખ આપવા માં આવે છે અને તે વેલિડિટી નો સમય પૂરો થઇ ગયા પછી યુઝર્સ દ્વારા ફરી રિચાર્જ કરાવવું જરૂરી છે. જીઓ ના પ્રીપેડ પ્લાન ની શરૂઆત રૂ. 10 થી કરવા માં આવે છે પરંતુ તેમના એન્યુઅલ પ્લાન રૂ. 4999 સુધી માં આવે છે. અને જીઓ પોસ્ટપેડ પરથી પ્રીપેડ પર સ્વીચ થવા માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરવા જરૂરી છે.
- સૌથી પહેલા તમારે જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર જય અને "સિમ હોમ ડિલિવરી" ના વિકલ્પ ની અંદર જય અને તમારું નામ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો.
- ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરો. અને તમને જે ઓટીપી મળ્યો હોઈ તેને એન્ટર કરી અને વેલીડેટ પર ક્લિક કરો.
- અને ત્યાર પછી આઈ એમ ઈન્ટરેસ્ટેડ ઈન પ્રીપેડ ના વિકલ્પ પર ક્લિક કરી અને પોર્ટ ટુ જીઓ ના વિકલ્પ ને પસન્દ કરો.
- અને ત્યાર પછી સિમ કાર્ડ ની ડિલિવરી માટે તમારું એડ્રેસ એન્ટર કરો અને સબમિટ પોર્ટ ટુ જીઓ રિકવેસ્ટ પર ક્લિક કરો.
- ત્યાર પછી જીઓ ના કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ 3 થી 4 દિવસ ની અંદર આવશે, અને તેઓ દ્વારા એટ હોમ કેવાયસી ની પ્રક્રિયા એડ્રેસ પ્રુફ અને આઇડેન્ટિટી પ્રુફ ની સાથે કરવા માં આવશે. જેની અંદર આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, અને ડ્રાઈવિંગ લાઇસન્સ ને માન્ય રાખવા માં આવે છે.
- અને યુઝર્સ દ્વારા તેમની નજીક ના જીઓ સ્ટોર ની મુલાકાત લઇ અને માઈગ્રેશન ફોર્મ ભરી અને કેવાયસી ડોક્યુમેન્ટ ને સબમિટ કરી અને નવું પ્રીપેડ કનેક્શન મેળવી શકાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190