Just In
પાન કાર્ડ અને આધાર ની સાથે કઈ રીતે લિંક કરવું
ભારત સરકાર દ્વારા ૩૧મી માર્ચ 2021 થી પાનકાર્ડ અને આધારકાર્ડ અને એકબીજા સાથે લિંક કરવા ફરજીયાત છે. અને જે વ્યક્તિ દ્વારા આ બંને કાર્ડ અને એકબીજા સાથે લિંક કરવામાં નહીં આવે તેમને રૂપિયા 10,000 રૂપિયા ની પેનલ્ટી લાગશે અને તેમનું પાનકાર્ડ પણ વોર્ડ થઈ જશે.

તો તમે તમારા પાનકાર્ડ અને તમારા આધાર કાર્ડની સાથે નીચે જણાવેલ પગલાંઓ અનુસરી અને એકબીજા સાથે લિંક કરી શકો છો.
આ પ્રક્રિયા ચાલુ કરતાં પહેલાં તમારે અમુક ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવા જોઈએ જેવા કે
- તમારા પાન અને આધારકાર્ડ બંનેને તમારી નજીક રાખો જેથી તમે વિગત કરી શકો.
- અને નીચે જણાવેલ બધા જ પગલાંને પીસી ના બ્રાઉઝર માં ઓપન કરી અને અનુસરવા સ્માર્ટફોનમાંથી નહીં.
- ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના ઇ ફિલિંગ પોર્ટલને ઓપન કરો https://www.incometaxindiaefiling.gov.in/home
- ત્યાર પછી તે વેબ પેજ પર ડાબી બાજુ પર આપેલા લિંક આધાર ના વિકલ્પ ને પસંદ કરો.
- ત્યાર પછી તમને એક નવા વેબપેજ પર લઈ જવામાં આવશે કે જેની અંદર એક ફોર્મ આપવામાં આવ્યું હશે.
- ત્યાર પછી તમારે અમુક પસંદગી કરવાની રહેશે
જો તમારા આધાર કાર્ડની અંદર માત્ર તમારા જન્મનું વર્ષ બતાવવામાં આવેલ હોય તો તેની સામે ના બોકસ પર ક્લિક કરવાનું રહેશે.
- અને ત્યાર પછી તમારે એગ્રી ના બટન પર પણ ચેક માર્ક આપવાનું રહેશે.
- ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરો.
- અને ત્યાર પછી લિંગ આધાર અને સબમિટ ના બટન પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470