બિક્સબે અને સેમસંગ ગેલેક્સિ S8 લોન્ચર ને બીજા સેમસંગ ડિવાઈઝ પર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું

સેમસંગ ગેલેક્સિ S8 લોન્ચર અને બીક્સબે ને તમારા કોઈ પણ સેમસંગ ડીવાઈસ પર ઇન્સ્ટોલ કરો.

|

સેમસંગે ગયા મહિને પોતાનો ખુબ જ રાહ જોવાતા ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સિ S8 અને S8+ ને ન્યૂ યોર્ક ની અંદર એક ઇવેન્ટ માં લોન્ચ કર્યો હતો, અને એપલ ના સિરી ની જેમ જ સેમસંગે પણ પોતાનું અલગ AI આસિસ્ટન્ટ બીક્સબે ને આ ફ્લેગશિપ સ્માર્ટફોન સાથે લોન્ચ કર્યું હતું,

બિક્સબે અને સેમસંગ ગેલેક્સિ S8 લોન્ચર ને બીજા સેમસંગ ડિવાઈઝ પર

બીક્સબે ની મદદ દ્વારા તમે સેમસંગ ગેલેક્સિ S8 અને S8+ પ્લસ ના ફીચર ને તમારા આંગળા લગાવ્યા વગર જ વાપરી શકો છો, જો કે, ડેવલોપર્સએ હમણાં થોડા સમય પહેલા જ આ ઇન્ટેલીજન્ટ આસિસ્ટન્ટ ની apk ફાઈલ બનાવી છે.

અને એવું કહેવા માં આવે છે કે, તમે આ AI ને તમારા સેમસંગ સંર્ટફોન પર પણ ઇન્સ્ટોલ કરી શકો છો, જો તમે આની પહેલા પણ તમારા ફોન પર આની અનઓફિસિઅલ એપ ડાઉનલોડ કરી હોઈ તો આ એપ પણ તેના જેવી જ છે.

નોંધ: એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે, આ માત્ર ટચવિઝ ડીવાઈસ કે જે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ પર ચાલે છે તેના પર જ કામ કરશે.

બિક્સબે અને સેમસંગ ગેલેક્સિ S8 લોન્ચર ને બીજા સેમસંગ ડિવાઈઝ પર

સ્ટેપ-1: તમારે તમારા ડીવાઈસ પર સેમસંગ S8 લોન્ચર ને ડાઉનલોડ કરવું પડશે, બીક્સબે ને ઇન્સ્ટોલ કરવા માટે, આ એપ પેકેજ ને અહ્યા થી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ-2:
હવે બિક્સબે ની apk ફાઈલ ને અહ્યા થી ડાઉનલોડ કરો.

સ્ટેપ-3: એક વખત જયારે આ બંને ડાઉનલોડ થઇ જાય ત્યાર બાદ, આ બંને ફાઈલ ને તમારા સંર્ટફોન નિ અંદર કોપી કરો, અને તેને ઇન્સ્ટોલ કરતા પહેલા તમારા ફોન ના સેટિંગ્સ માં જય અને 'અનનોન સોર્સીસ' ને ઓન કરો.


સ્ટેપ-4:
એક વખત જયારે તે બધૂ પૂર્ણ થઇ જાય ત્યાર બાદ, હોમ બટન ને પ્રેસ કરી રાખો જેના કારણે તમે S8 લોન્ચર ની અંદર જય શકો.

સ્ટેપ-5: અને હવે બીક્સબે ને એકટીવેટ કરો માત્ર તેને ટેપ કરીને.

એક વખત જયારે ઈન્સ્ટોલેશન પ્રોસેસ પૂર્ણ થઇ જાય ત્યાર બાદ, તમારા ફોન ને એક વખત રિબુટ કરો, અને ત્યાર બાદ તમે બીક્સબે ને હોમ સ્ક્રીન પર લેફ્ટ સ્વાઇપ કરી અને ચાલુ કરી શકશો.

Best Mobiles in India

English summary
Samsung recently launched its much-expected flagship smartphone dubbed as Galaxy S8 and S8+ smartphone at an event in New York earlier last month.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X