વોટ્સએપ ની અંદર ચેટ ને ડીલીટ કર્યા વિના કઈ રીતે હાઇડ કરવી

By Gizbot Bureau
|

ગયા વર્ષે વોટ્સએપ દ્વારા તેના બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ ની અંદર ઘણા બધા નવા ફીચર્સ ને જોડવા માં આવ્યા હતા. જેમાંથી ઘણા બધા ફીચર્સ વિષે તમે જાણતા પણ હશો પરંતુ ઘણા બધા ફીચર્સ એવા પણ હશે કે જેના વિષે તમને જાણ નહીં હોઈ.

વોટ્સએપ ની અંદર ચેટ ને ડીલીટ કર્યા વિના કઈ રીતે હાઇડ કરવી

શું તમને ખબર છે કે વોટ્સએપ દ્વારા તમારા મિત્રો અને પરિવાર જનો થી તમને તમારા એક્ટિવિટી સ્ટેસ્ટ અને લાસ્ટ સીન ને હાઇડ કરવા ની અનુમતિ આપે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ યુઝર્સ વોટ્સએપ ની અંદર આવતી મીડિયા ફાઇલ્સ ને પણ ગેલેરી માંથી હાઇડ કરી શકે છે. અને સાથે સાથે તમને બ્લુ ટીક ને હાઇડ કરવા ની પણ અનુમતિ આપવા માં આવે છે. અને આવા બીજા પણ ઘણા બધા ફીચર્સ વોટ્સએપ દ્વારા લોન્ચ કરવા માં આવ્યા છે જેથી યુઝર્સ ની પર્સનલ પ્રાઇવસી જળવાઈ રહે.

અને તેટલું જ નહીં પરંતુ તમારા વોટ્સએપ મેસેજીસ ને પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવા માં આવ્યા છે. પરંતુ તે વસ્તુ ત્યારે કામ નહીં કરે જયારે તમે ઘણા ભાડા રિલેટિવ્સ ની સાથે રહો છો અથવા કોઈ વ્યક્તિ દ્વારા તમારો ફોન માંગવા માં આવે. અને આ પ્રકાર ની પરિસ્થિતિ માટે પણ વોટ્સએપ દ્વારા યુઝર્સ ને એક ફીચર આપવા માં આવ્યું છે. વોટ્સએપ ના ફિંગરપ્રિન્ટ લોક ફીચર ની મદદ થી હવે તમે તામર ચેટ ને બીજા લોકો થી સુરક્ષિત રાખી શકો છો. અને જો તમે તે ફીચર નો પણ ઉપીયોગ કરવા ન માંગતા હોવ તો તમે વોટ્સએપ ની અંદર એક ચોક્સસ ચેટ ને પણ હાઇડ કરી શકો છો. અને તમે તે મેસાજીસ ને અનહાઈડ પણ કરી શકો છો અને તે પ્રકિર્યા પણ ખુબ જ સરળ છે. તેના વિષે વધુ આગળ જાણો.

એન્ડ્રોઇડ યુઝર્સ દ્વારા ચેટ ને કઈ રીતે હાઇડ કરવી

- સૌથી પેહલા તમારા સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ એપ ઓપન કરી અને તમે જે ચેટ ને હાઇડ કરવા માંગતા હોવ તેને શોધો.

- ત્યાર બાદ તમે જે ચેટ ને હાઇડ કરવા માંગો છો તેને હોલ્ડ કરી રાખો.

- ત્યાર પછી ટોચ પર જમણી બાજુ પર હાઇડ કરવા માટે તમને આર્ચીવ નો વિકલ્પ આપવા માં આવશે, તેના પર ક્લિક કરો.

અને તમે ચેટ ની નીચે તરફ જય અને તેને ખુબ જ સરળતા થી અનહૅડ પણ કરી શકશો. તે જગ્યા પર તમને આર્ચીવ્ડ નો વિકલ્પ જોવા મળશે. અને તમારે માત્ર તેના પર ટેપ કરવા નું રહશે. અને ત્યાર પછી જેવું તમે તેને ઓપન કરશો ત્યારે તરત જ તમને તમારી હાઇડ કરેલી ચેટ જોવા મળશે. આ પ્રક્રિયા ખુબ જ સરળ છે કે તમારે માત્ર જેતે ચેટ પર લોન્ગ પ્રેસ કરી અને અન આર્ચીવ્ડ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે.

આઈફોન પર કોઈ ચોક્કસ ચેટ ને કઈ રીતે હાઇડ કરવું

આઈફોન ની અંદર પ્રક્રિયા થોડી અલગ છે. વોટ્સએપ ને ઓપન કરી અને તમે જે ચેટ ને હાઇડ કરવા માંગતા હોવ તેને શોધો. ત્યાર બાદ સરળતા થી તે ચેટ ની અંદર જમણી બજજુ સ્વાઇપ કરો. ત્યાર બાદ આર્ચીવ આઇકોન પર ક્લિક કરો. અને તેવા જ પ્રકાર ની પદ્ધતિ નો ઉપીયોગ કરી અને તમે ચેટ ને અન આર્ચીવ પણ કરી શકો છો. આર્ચીવ્ડ ચેટ સ્ક્રીન ની અંદર તમારે ચેટ ની ઉપર માત્ર તમારી આંગળીઓ ને જ સ્લાઈડ કરવા ની રહેશે. જમણી બાજુ થી ડાબી બાજુ તરફ સ્વાઇપ કરવા થી અનઆર્ચીવ કરી શકશો.

Best Mobiles in India

Read more about:
English summary
Here's How To Hide WhatsApp Chat Without Deleting It.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X