Just In
નવા આઈફોન ને આ સરળ તરીકે દ્વારા રિસ્ટાર્ટ કરો
વર્ષ 2017 માં જયારે એપલ દ્વારા પ્રથમ વખત નોચ ને જાહેર કરવા માં આવ્યું હતું ત્યાર પછી આઈફોન ને રિસ્ટાર્ટ કરવા એ થોડું અઘરું કામ થઇ ચૂક્યું છે. ખાસ કરી ને ત્યારે જયારે તમે જુના આઈફોન પર થી નવા માં અપગ્રેડ થઇ રહ્યા હોવ. પહેલા ના આઈફોન ની અંદર વચ્ચે ની તરફ હોમ બટન આપવા માં આવતું હતું જેથી તમારે તેને રિસ્ટાર્ટ કરવા માટે બે બિટન ને એકસાથે પ્રેસ કરવા ની જરૂર રહેતી નથી.

પરંતુ આઇઓએસ 13 ની અંદર એક એવી ટ્રીક આપવા માં આવે કે જેથી તમે સરળતા થી આઈફોન ને રિસ્ટાર્ટ કરી શકો છો અને તેના માટે તમારે તે બે બટન ને પ્રેસ કરવા ની જરૂર રહેતી નથી. તો તમે કઈ રીતે સરળતા થી તમારા નવા આઈફોન ને રિસ્ટાર્ટ કરી શકો છો તેના વિષે જાણવા માટે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.
- સેટિંગ્સ ની અંદર જાવ અને એક્સેસીબિલીટી વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર બાદ ઍક્સેસિબિલિટી ટેબ ની અંદર થી વોઇસ કન્ટ્રોલ ના વિકલ્પ ને પસન્દ કરો.
- વોઇસ કન્ટ્રોલ ને ડિફોલ્ટ સેટિંગ્સ તરીકે ઓફ રાખવા માં આવે છે તેને ઓન કરો.
- ત્યાર બાદ તમને તે કમાન્ડ સ્ક્રીન પર બતાવવા માં આવે તેને અનુસરો અને વોઇસ કન્ટ્રોલ ને સેટ કરો.
- એક વખત જયારે વોઇસ કન્ટ્રોલ સેટ થઇ જાય ત્યાર બાદ તેની અંદર ઘણા બધા ડિફોલ્ટ વિકલ્પો પણ આપવા માં આવે છે તેને તમે પસન્દ કરી શકો છો અને તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
- ત્યાર બાદ તમારે માત્ર એટલું જ બોલવા નું રહેશે કે રિબુટ માય ડીવાઈસ અને ત્યાર બાદ તે ડીવાઈસ જાતે જ રિબુટ થઇ જશે.
- ત્યાર બાદ તમારો આઈફોન ઓટોમેટિકલી રિસ્ટાર્ટ થઇ જશે.
આ ફીચર સિરી કે જે એપલ નું વોઇસ આસિસ્ટન્ટ છે તેને કમાન્ડ આપ્યા વિના જ કામ કરે છે. અને જો તમે સિરી નો ઉપીયોગ કરવા માંગતા હોવ તો તેના માટે પણ અલગ થી વિકલ્પ આપવા માં આવે છે. તેના માટે તમારે માત્ર એટલું જ બોલવા નું રહેશે કે હેય સિરી એકટીવીએટ વોઇસ કન્ટ્રોલ. અને ત્યાર બાદ તે ચાલુ થઇ જશે.
એક વખત જયારે વોઇસ કન્ટ્રોલ એકટીવીએટ થઇ જશે ત્યાર બાદ સ્ટેટ્સ બાર ની અંદર તમને એક નાનકડું બ્લુ કલર નું માઈક જોવા મળશે. ત્યાર બાદ જો તમે તેને બંધ કરવા માંગતા હોવ તો તમે સિરી ને કહી ને પણ બંધ કરી શકો છો અથવા ઍક્સેસિબિલિટી સેટિંગ્સ ની અંદર જય અને પણ તમે તેને બંધ કરી શકો છો.
જેથી આ પગલાંઓ ને અનુસરી ને તમે તમારા નવા આઈફોન ને ખુબ જ સરળતા થી રિસ્ટાર્ટ કરી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470