Just In
જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા
આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફોન ની અંદર અલગ થી એપ સ્ટોર પણ આપવા માં આવેલ છે જેની અંદર થી યુઝર્સ કોઈ પણ ગેમ્સ અને એપ્સ ને ડાઉનલોડ કરી શકે છે કે જેને ખાસ આ ફોન માટે બનાવવા માં આવેલ છે.

આ ફોન ની અંદર યુટ્યુબ પહેલા થી જ આપવા માં આવે છે જેની અંદર યુઝર્સ પોતાના મનપસન્દ કન્ટેન્ટ જોઈ શકે છે, પરંતુ ઘણી બધી અખત એવું પણ બનતું હોઈ છે કે, તમારે અમુક વિડિઓઝ ને સેવ કરી ને રાખવા પડતા હોઈ છે કેમ કે, પછી જયારે ઇન્ટરનેટ ઉપલબ્ધ ના હોઈ ત્યારે તેને જોઈ શકાય. અને જીઓ ફોન ની અંદર યુટ્યુબ ના યુઝર્સ ને વિડિઓઝ ને સેવ કરી અથવા ઓફલાઈન ડાઉનલોડ કરી ને પણ જોવા ની અનુમતિ આપવા માં આવે છે.
યુટ્યુબ એપ પર વિડિઓઝ ને ડાઉનલોડ કરી અને જીત પેહલા એક વાત ની ખાતરી કરો કે, તમારા જીઓ ફોન ની અંદર કઈ ઓએસ ઇન્સ્ટોલ કરેલ છે. અને સાથે સાથે એ વાત નું પણ ખાસ ધ્યાન રાખો કે તમારી પાસે એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોઈ.
- ત્યાર પછી જીઓ સ્ટોર ને ઓપન કરી અને યુટ્યુબ એપ ના લેટેસ્ટ વરઝ્ન ને ડાઉનલોડ કરો.
- એક વખત ડાઉનલોડ થઇ જાય ત્યાર પછી તેની અંદર તમે જે વિડિઓ ને ઓફલાઈન ડાઉનલોડ કરવા માંગો છો તેને ઓપન કરો.
અહીં એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી જોઈએ કે જીઓફોન ની અંદર ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવા માં આવેલ નથી જેથી તમારે જુના ડી પેડ નો જ ઉપીયોગ કરવો પડશે.
- એક વખત જયારે વિડિઓ ઓપન થઇ અને લોડ થઇ જાય ત્યાર પછી વિડિઓ યુઆરએલ ની અંદર જય અને તેની આગળ એસએસ લગાવી અને ઓકે પર પ્રેસ કરો.
- ત્યાર પછી તમને જીઓ ફોન પર એક અલગ વેબસાઈટ પર લઇ જવા માં આવશે. ત્યાર પછી તમારે તેની અંદર સ્ક્રોલ ડાઉન કરી અને જે વિડિઓ ક્વોલિતી ની અંદર વિડિઓ ને ડાઉનલોડ કરવા માંગતા હોઈ તેને પસન્દ કરવા ની રહશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470