Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગુગલ ફોટોઝ માં લાઈવ આલ્બમ્સ ને લિમિટ આપવા માં આવી: જાણો તે કઈ રીતે કામ કરશે
જાયન્ટ પોતાના ગુગલ ફોટોઝ પર લાઈવ આલ્બમ ફીચર માં 10,000 ફોટોઝ ની લિમિટ કરી નાખી છે, આવું એન્ડ્રોઇડ પોલીસ ના એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું. ગુગલ ફોટોઝ ની અંદર આપવા માં આવેલાલાઈવ આલ્બમ ની અંદર લોકો અને પેટ્સ ના એની મેળે જ આલ્બમ બની જાય છે,

એન્ડ્રોઇડ પોલીસ ના જણાવ્યા અનુસાર જે યુઝર્સ ગુગલ ફોટોઝ ના આ લાઈવ આલ્બમ ની લિમિટ સુધી પહોંચી જાય છે ત્યારે તેમને એક વોર્નિંગ આપવા માં આવે છે અને કહેવા માં આવે છે એ તેઓ હવે આનાથી વધુ ફોટોઝ ને એડ નહિ કરી શકે. એનો અર્થ એ થાય છે કે ત્યાર બાદ તેઓ જે પણ લોકો અથવા પેટ્સ ના ફોટોઝ ક્લિક કરશે તે પોતાની મેળે જ જેતે ફોલ્ડર માં નહિ જાય. તે હેતુને સંપૂર્ણપણે હરાવે છે, કેમકે તેઓ નવા ફોટાને બદલે જૂની ફોટા સાથે અટકી જાય છે. "
આનો અર્થ એવો થાય છે કે જેટલા પણ વધારા ના ફોટોઝ ને એડ કરવા માં આવશે તે આલ્બમ માં એડ નહિ થાય અને યુઝરે તેને બધા જ ફોટોઝ ની વચ્ચે ગોતવું પડશે.
અને ત્યાર બાદ આ માહિતી ગૂગલે પોતાના સપોર્ટ પેજ પર પણ મૂકી હતી. તેની અંદર જણાવવા માં આવ્યું હતું કે યુઝર્સ કોઈ એક પ્રાઇવેટ આલ્બમ માં માત્ર 10,000 ફોટોઝ જ એડ કરી શકે છે. અને શેર્ડ આલ્બમ ની અંદર એક વ્યક્તિ માત્ર 10,00 ફોટોઝ અથવા વિડિઓઝ ને એડ કરી શકે છે એનો અર્થ એ થાય છે કે તેમાં 20,000 ફોટોઝ અને વિડિઓઝ ની લિમિટ થઇ જાય છે.
Google Photos માં 'લાઇવ આલ્બમ્સ' કેવી રીતે બનાવવું અને શેર કરવું
ગૂગલે પોતાની મેડ બાય ગુગલ ઇવેન્ટ ની અંદર એક નવા ફીચર ને લોન્ચ કર્યું જેનું નામ લાઈવ આલ્બમ્સ ફોર ગુગલ રાખવા માં આવ્યું છે, આ ફીચર ની અંદર ગુગલ આસિસ્ટન્ટ ફેસ ને ઓળખી અને દરેક વ્યક્તિ અને પેટ નું અલગ આલ્બમ બની આપે છે, અને આ ફીચર યુઝર્સ ને લોકો સુધી શેર કરવા ની પણ અનુમતિ આપે છે અને તે પણ તે વ્યક્તિ ને મેન્યુઅલી એડ કર્યા વિના. જો તમે પણ લાઈવ આલ્બમ્સ બનાવી અને તમારા મિત્રો અને પરિવાર ના લોકો સાથે શેર કરવા માંગતા હોવ તો તેના માટે ની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અહીં આપવા માં આવેલ છે.
1.ગૂગલ ફોટાઓ ખોલો અને 'આલ્બમ્સ' ટેબ પર સ્વિચ કરો
2.'ન્યુ આલ્બમ્સ' પર ક્લિક કરો
3.વિકલ્પ 'પસંદ કરો લોકો અને પાલતુના ફોટા આપમેળે ઉમેરો'
4.સૂચિમાંથી પાલતુ છબીના લોકો પસંદ કરો
5.'ચાલુ કરો' વિકલ્પ પર ટેપ કરો
6.હવે, ટોચ પરથી 'શેર કરો' આયકન પર ટેપ કરો અને તે સંપર્ક પસંદ કરો જેને તમે આ આલ્બમને શેર કરવા માંગો છો.
7.હવેથી, આ વ્યક્તિ અથવા પાલતુની ચિત્રો આપમેળે ઍલ્બમ શેર કરેલા બધા સાથે શેર થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications