ગુગલ મેપ્સ મેસજિઁગ ના ફીચર ને મેળવી રહ્યું છે, તેનો કઈ રીતે ઉપીયોગ કરવો તેના વિષે જાણો

|

ગુગલ તમારી આસ પાસ ના ધંધાઓ સાથે જોડાવું વધુ સરળ બનાવી રહ્યા છે, પોતાની મેપ્સ એપ ની અંદર ટેક્સ્ટ નો ફીચર ઉમેરી ને. અહીં એક વાત ની ખાસ જાણ કરવી જરૂરી છે કે ગૂગલે ગયા વર્ષે એક ફીચર લોન્ચ કર્યું હતું જેની અંદર ગ્રાહકો પોતાની બિઝનેસ પ્રોફાઈલ દ્વારા ધનાઢયો ને મેસેજ કરી શકે છે. અને તે જ વસ્તુ ને હવે ગુગલ મેપ્સ એપ ની અંદર આપવા માં આવી રહી છે. અને તેના વિષે જણાવવા માં આવ્યું છેકે, યુઝર્સ એવા મેસેજીસ ને જોવા નું શરૂ કરશે કે જે તેમના ધંધા ની અંદર મેપ્સ પર જ છે અને તેઓ તેની સાથે ત્યાં થી જ ચેટ કરી શકશે.

ગુગલ મેપ્સ મેસજિઁગ ના ફીચર ને મેળવી રહ્યું છે, તેનો કઈ રીતે ઉપીયોગ કરવ

અને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પર સાઈડ મેનુ પર થી આ ફીચર સુધી પહોંચી શકાય છે. અને આ ફીચર ના કારણે તમારા થી ક્યારેય પણ ખોટા મેસેજીસ અને અંગત મેસેજીસ કોઈ શોપ કીપર ને નહિ વ્ય જાય. તેવું આદિત્ય તેંડુલકર કે જે ગુગલ માં પ્રોડક્ટ મેનેજર છે તેમને જણાવ્યું હતું. ગુગલ ના ઓફિશીલ બ્લોગપોસ્ટ ની અંદર.

તેંડુલકરે વધુ માં જોડતા જણાવ્યું હતું કે આ ફીચર ને ધીમે ધીમે આખા વિશ્વ માં બીજા બધા દેશો ની અંદર પણ રોલ આઉટ કરવા માં આવશે પરંતુ ક્યાં દેશ ની અંદર અને ક્યારે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી ન હતી.

જ્યારે ગ્રાહકો માટે આ હતું, ત્યારે બીજી તરફ વ્યવસાયો ગ્રાહકો તરફથી આવતા સંદેશાઓને સ્વીકારવા માટે Google Play અથવા App Store માંથી નવી Google મારો વ્યવસાય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે. "નવી Google મારો વ્યવસાય એપ્લિકેશન, વ્યવસાય માટે રીઅલ-ટાઇમમાં અને સફરમાં તેમના ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે પણ વધુ સરળ બનાવે છે," તેંડુલકર ઉમેરે છે.

અને આ મહિના ની અંદર ગુગલ મેપ્સ ની અંદર નો આ અસવથી મતો બદલાવ કરવા માં આવ્યો છે. કંપની આ એપ ની અંદર દર થોડા થોડા સમય પર નવા નવા ફીચર્સ સાથે આવતી રહેતી હોઈ છે. અને તમાનું એક લેટેસ્ટ ફીચર એ છે કે તમે તમારા ફેવરિટ કોન્ટેક્ટ સાથે તમારા ETA ના એસ ને શેર કરી શકો છો. અને ગયા મહિને તો કંપની એ તામર લાઈવ લોકેશન ને ફેસબુક મેસેન્જર, લાઈન, અને વોટ્સએપ જેવી એપ સાથે શેર કરવા નું ખુબ જ સરળ બનાવી નાખ્યું છે. અને જયારે તમારું સફર પૂરું થઇ જાય છે ત્યારે એપ પોતાની મેળે જ લાઈવ લોકોશન મોકલવા નું બંધ કરી નાખે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps is getting a messaging feature, here's how to use it

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X