Just In
- 628 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 629 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 630 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 631 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગુગલ ક્રોમ ની અંદર બિલ્ડ ઈન એડ બ્લોકર કઈ રીતે ચાલુ કરવું
વેબ બ્રાઉઝર માટે વેબસાઇટ પર આવતી જાહેરાતો એ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. પરંતુ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કોઈ એક જ વેબપેજ પર ઘણી બધી જાહેરાતો આવવાને કારણે અને ખાસ કરીને પોપ અને કેટલીક જાહેરાતો આવવાને કારણે કે જે ગમે તેના પર ક્લિક કરવાથી બીજી વિન્ડોમાં જાહેરાત ઓપન કરે છે તે ખૂબ જ અનુભવને બગડતું હોય છે.

પરંતુ સારી વાત એ છે કે ગૂગલ દ્વારા એડ બ્લોક કરીને તેમના બ્રાઉઝરની અંદર જ બનાવવામાં આવ્યું છે જેને કારણે યૂઝર્સ વેબ સાઈટ પર જાહેરાતો ને અટકાવી શકે. જોકે આજે એડ બ્લોકર છે તે બીજા અમુક થર્ડ પાર્ટી એ જેટલું સારું કામ કરતું નથી પરંતુ તે વિડિયો જાહેરાતો અને ખોટા માલવેર અને ખોટી જાહેરાતોને જરૂરથી અટકાવે છે જેથી તમે કેમ અને વગેરે તેના જેવી વસ્તુઓથી જરૂરથી તમારા અંગત ડેટા ને બચાવી શકો છો.
તો જો તમે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર કોઈ થર્ડ પાર્ટી એડ બ્લોક કર ને છોડવા માંગતા ન હો તો તેના બિલ્ડ ઈન બ્લોક કર ને કઈ રીતે ચાલુ કરવું તેના વિશે જાણો.
આ એડ બ્લોક કરને ચાલુ કરવા માટે તમારી પાસે ગૂગલ ક્રોમ બ્રાઉઝર નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે ચાલુ ઇન્ટરનેટ કનેક્શન અને વિન્ડોઝ પીસી અથવા મેક અથવા એન્ડ્રોઇડ અથવા આઈઓએસ હોવું જરૂરી છે.
- તમે જે વેબસાઈટ માટે જાહેરાતો ને અટકાવવા માગતા હો તે વેબસાઈટ ને ઓપન કરો.
- ત્યાર પછી યુઆરએલ 12 ની અંદર છે પણ લોક આઈકોન આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરો ત્યાર પછી સાઇટ સેટિંગ્સ પર ક્લિક કરો.
- ત્યાર પછી તેની અંદર જાહેરાતોના વિકલ્પની શોધો.
- ત્યાર પછી તેની સામે આપેલ બોકસ પર ક્લિક કરો અને તેની અંદર આપેલ બ્લોકના વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી તમારા વેબપેજને ફરી એક વખત લોડ કરી જોવો હવે તમને ઓછી જાહેરાતો જોવા મળશે.
અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે બ્રાઉઝરની અંદર પહેલાથી બ્લોકના વિકલ્પને પસંદ કરી રાખવામાં આવતું હોય છે એવી પરિસ્થિતિની અંદર તમારે તે વિકલ્પ અને તેવી જ રીતે છોડી દેવાનો રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications