Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 582 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 583 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 584 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailમાં સર્ચ કરો વર્ષો જૂનો મેઈલ, આ ટ્રિકથી સેકન્ડોમાં થઈ જશે કામ
Gmail ભારતની સાથે સાથે આખા વિશ્વની સૌથી પોપ્યુલર ઈમેઈલ સર્વિસ એપ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ આપણે વર્ષોથી કરી રહ્યા છીએ. પરંતુ શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમારે જીમેઈલ પર વર્ષો જૂનો મેઈલ શોધવો પડ્યો હોય? શું તમે પણ આ રીતે વર્ષો જૂનો મેઈલ સર્ચ કરવા મમાટે એકબાદ એક બધા જ જૂના મેઈલ સ્ક્રોલ કરો છો? જો હાં, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જીમેઈલનું એક એવું ફીચર કે સિક્રેટ ટ્રિક જણાવીશું, જેની મદદથી તમે જીમેઈલ પર વર્ષો જૂનો મેઈલ ચપટી વગાડતા શોધી શક્શો.
જીમેઈલ પર હવે તમારે જૂનો મેઈલ સ્ક્રોલ કરવા માટે એકબાદ એક સેંકડો મેઈલ સ્ક્રોલ નહીં કરવા પડે. તમે કેટલીક સેકન્ડ્સની અંદર જ ગમે તેટલા જૂના મેઈલ શોધી શક્શો. આના માટે તમારે બસ જીમેઈલ સર્ચમાં જઈને એક કમાન્ડ જ એન્ટર કરવાનો છે. આ એક કમાન્ડ દ્વારા તમે ચપટી વગાડતા જ જૂનામાં જૂનો મેઈલ શોધી શક્શો.

જીમેઈલમાં વર્ષો જૂનો મેઈલ શોધવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: Gmail પર જૂનો મેઈલ સર્ચ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં જીમેઈલ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જૂનો મેઈલ સર્ચ કરવા માટે સર્ચ બારમાં જાવ.
સ્ટેપ 3: અહીં તમે સિક્રેટ કમાન્ડ આપીને ગમે તેટલા વર્ષ જૂનો મેઈલ શોધી શકો છો. જો તમારે 5 વર્ષ જૂના મેઈલ સર્ચ કરવા છે, તો સર્ચ બારમાં જઈને Older_than:5y લખીને સર્ચ કરો. તમારે જેટલા વર્ષ જૂનો મેઈલ સર્ચ કરવો હોય, તેટલા વર્ષનો આંકડો Older_Than: પછી લખીને પાછળ Y લખીને સર્ચ કરો.
સ્ટેપ 4: હવે તમારી સામે તમે લખેલા વર્ષ કરતા જૂના બધા જ મેઈલ આી જશે.
જીમેઈલની આ ટ્રિકનો ઉપયોગ કરીને તમે ગમે તેટલા જૂના વર્ષના મેઈલ્સ સરળતાથી શોધી શકો છો. આ ટ્રિક તમારો ઘણો સમય બચાવવાની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications