Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmail પર મોકલી રહ્યા છો ખાનગી માહિતી, તો પહેલા આ બટન જરૂર ક્લિક કરજો
ગૂગલની ઈમેઈલ સર્વિસ જીમેઈલનો ઉપયોગ દરેક બીજો વ્યક્તિ કરે છે. જો તમે પણ જીમેઈલ વાપરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થવાની છે. જો તમે જીમેઈલ પર ઈમેઈલ દ્વારા સંવેદનશીલ કે ખાનગી માહિતી મોકલો છો, તો આ માહિતી લીક ન થાય, ચોરી ન થાય, તે જોવું જરૂરી છે. શું તમે જાણો છો કે ગૂગલ તરફથી જીમેઈલ યુઝર્સને એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે ઈમેઈલમાં મોકલેલી માહિતી સેફ રાખી શકો છો.

જીમેઈલનું કોન્ફિડેન્શિયલ મોડ
જીમેઈલના કોન્ફિડેન્શિયલ મોડની વાત કરીએ તો આ ફીચર દ્વારા સેન્સિટિવિ માહિતીને અનઓથોરાઈઝ્ડ અને એક્સિડેન્ટલ શેરિંગથી બચાવી શકાય છે. જીમેઈલનો કોન્ફિડેન્શિયલ મોડ જ્યારે પણ અનેબલ હોય, ત્યારે ફોરવર્ડ, કૉપી, પ્રિન્ટ, ડાઉનલોડ અને મેસેજ અને અટેચમેન્ટ જેવા ઓપ્શન મેઈલમાંથી ગાયબ થઈ જાય છે.
ગૂગલનું કહેવું છે કે કોન્ફિડેન્શિયલ મોડમાં ત્રણ પ્રકારની સુવિધા મળે છે.
1. તમે કોઈ પણ મેસેજ એક્સપાયર થવાની ડેટ સેટ કરી શકો છો.
2. તમે કોઈ પણ મેસેજને ગમે ત્યારે ડિલીવર થયા બાદ પણ ડિલીટ કરી શકો છો.
3. મેસેજ ઓપન કરવા માટે એક વેરિફિકેશન કોડજીમેઈલનો કોન્ફિડેન્શિયલ મોડ કેવી રીતે અનેબલ કરશો?
પણ સેટ કરી શકો છો.
જો કે, ગૂગલનું સ્પષ્ટ કહેવું છે કે આ ખાસ ફીચર મેસેજના સ્ક્રીનશોટ કે ફોટો ક્લિક કરવા પર કામ નથી કરતું. એટલે કે કોઈ પણ તમારા મેઈલનો સ્ક્રીનશોટ લઈ શકે છે, ફોટો પાડી શકે છે. સાથે જ આ ગૂલની આ ખાસ સુવિધા એડમિનિસ્ટ્રેટરને જ મળે છે. આ સેટિંગને તમે આખા ડોમેઈન માટે અથવા તો સ્પેસિફિક સંસ્થાની કોઈ ટીમ માટે અનેબલ કરી શકો છો.
તમે આગળ આપેલા સ્ટેપ્સ ફોલો કરીને પોતાના એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટથી જીમેઈલનો કોન્ફિડેન્શિયલ મોડ અનેબલ કરી શકો છો.
સ્ટેપ 1: એડમિન કોન્સોલમાં મેન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 2: બાદમાં Apps > Google Workspace > Gmail > User settings સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 3: યુઝર સેટિંગ પર સ્ક્રોલ ડાઉન કરીને કોન્ફિડેન્શિયલ મોડ પર આવો.
સ્ટેપ 4: અહીં તમને કોન્ફિડેન્શિયલ મોડ માટે ચેકબોક્સ મળી જશે.
સ્ટેપ 5: હવે તમે જે ફેરફાર કર્યા છે, તેને સેવ કરવાનો રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications