Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 677 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire Maxમાં Diamonds શું છે? જાણો કિંમત અને ફ્રીમાં મેળવવાની રીત
Free Fire Max ભારતની સૌથી જાણીતી બેટલ રોયલ ગેમ છે. આમ તો લાખો લોકો રોજ આ ગેમ રમતા રહે છે, એટલી જ મોટી સંખ્યામાં રોજેરોજ નવા પ્લેયર્સ પણ ગેમ સાથે જોડાય છે. જો તમે પણ ફ્રી ફાયર મેક્સ ગેમ હમણા જ રમવાની શરૂ કરી છે, તો આ ગેમ વિશે નાની મોટી દરેક વાત તમને ખબર હોવી જોઈએ. ફ્રી ફાયર મેક્સ ગેમમાં ડાયમંડ્સનો રોલ મહત્વનો છે. ડાયમંડ્સ આ ગેમની ઈન ગેમ કરંસી છે, જેના દ્વારા તમે ગેમમાં મળનારી જુદી જુદી આઈટમ્સ ગન, ગ્રેનેડ્સ, કેરેક્ટર્સ, પેટ્સ ઈમોટ્સ અને ગ્લૂ વોલ સ્કીન વગેરે મેળવી શકો છો.
ફ્રી ફાયર મેક્સમાં બે પ્રકારની કરંસીનો ઉપયોગ કરી શકો છો. એક છે ડાયમંડ્સ અને બીજું ગોલ્ડ કોઈન. ગોલ્ડ કોઈન ગેમના જુદા જુદા મિશનમાં ભાગ લઈને ફ્રી મળે છે, તો બીજી તરફ ડાયમંડ્સ સાચા પૈસાથી ખરીદવામાં આવે છે.

ડાયમંડ્સની કિંમત
1. ફ્રી ફાયર મેક્સ ગેમમાં 100 ડાયમંડ્સ 80 રૂપિયામાં ખરીદી શકાય છે.
2. 310 ડાયમંડ્સ ખરીદવા માટે 240 રૂપિયા ખર્ચવા પડે છે.
3. તો 400 રૂપિયા ખર્ચવા પર 520 ડાયમંડ્સ મળે છે.
4. જો તમારે 1060 ડાયમંડ્સ ખીદવા છે, તો તમારે 800 રૂપિયા ખર્ચવા પડશે.
5. જ્યારે 1600 રૂપિયામાં 2080 ડાયમંડ્સ મળી શક્શે.
6. 4000 રૂપિયા ખર્ચવા પર 5,600 ડાયમંડ્સ મળશે.
ફ્રી ફાયર મેક્સમાં ડાયમંડ્સ કેવી રીતે ખરીદી શકાય?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ફ્રી ફાયર મેક્સ ગેમ ઓપન કરો અને તેમાં લોગ ઈન કરો.
સ્ટેપ 2: ગેમ ઓપન થયા બાદ હવે હોમ પેજ પર ટોપ પર ડાયમંડ્સનો આઈકન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે અહીં તમને ડાયમંડ્સના ત્રણ અલગ અલગ ટોપ અપ પ્લાન દેખાશે. તમે તમારી સુવિધા પ્રમાણે અહીંથી ડાયમંડ્સ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
