ગુગલ અથવા જીમેલ નો પાસવર્ડ ભૂલી ગયા? તેને કઈ રીતે રિકવર કરવો

|

તેવું ઘણી બધી વખત બનતું હોઈ છે કે જયારે આપણે ઘણા બધા સમય બાદ ગુગલ પર સાઈનઈન થતા હોઈએ છીએ ત્યારે આપણે મોટા ભાગે તેનો પાસવર્ડ ભૂલી જતા હોઈએ છીએ. અને સૌથી વધારે તકલીફ તો ત્યારે પડતી હોઈ છે કે જયારે આપણે તે જ પાસવર્ડ ને જીમેલ માટે પણ વાપરતા હોઈએ છીએ કે જે સૌથી વધુ માં ઉપોયગ માં લેવા માં આવતી ઈમેલ સાઈટ છે. સૌથી ખરાબ સ્થતિ તો ત્યારે બને છે જયારે તમારું ગુગલ અથવા જીમેલ એકાઉન્ટ હેક થઇ જાય છે અને હેકર તેના પાસવર્ડ ને બદલી નાખે છે.

ગુગલ અથવા જીમેલ નો પાસવર્ડ ભૂલી ગયા? તેને કઈ રીતે રિકવર કરવો

જયારે ઘણા બધા લોકો પોતાના બધા જ પાસવર્ડ ને સેવ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સ નો ઉપીયોગ કરતા હોઈ છે ત્યારે આપણા માના ઘણા બધા લોકો તેનો ઉપીયોગ નથી પણ કરતા હોતા. તો તમે કઈ રીતે તમારા પાસવર્ડ ને ફરી પાછો મેળવી શકો છો અથવા તેને નવો બનવી શકો છો. તો તમારા ગુગલ એકાઉન્ટ ના એક્સેસ ને પાછું મેળવવા માટે નીચે જણાવવા માં આવેલ સ્ટેપ્સ ને અનુસરો.

  • ગુગલ ના લોગઇન પેજ પર આપવા માં આઈવલ 'ફર્ગેટ પાસવર્ડ' ના ઓપ્શન પર ક્લિક કરો.
  • જો તમને જે જૂનો પાસવર્ડ યુઆદ હોઈ તો તે નાખો અથવા 'ટ્રાય આંધ્ર વે' પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ગુગલ તમને પૂછસે કે આ એકાઉન્ટ સાથે જે નઉમ્બર જોડવા માં આવેલ છે તેના પર એક વેરિફિકેશન નોટિફિકેશન મોકલવા માં આવશે.
  • જો તમારો ફોન તમારી પાસે ના હોઈ તો ગુગલ આલ્ટર્નેટ ઈમેલ આઈડી પર વેરિફિકેશન નોટિફિકેશન મોકલશે. અને જો તમારી પાસે આલ્ટર્નેટ ઈમેલ આઈડી પણ ના હોઈ તો ફરી એક વખત 'ટ્રાય આંધ્ર વે' પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ગુગલ તમને પૂછશે કે કોઈ પણ ઈમેલ આઈડી કે જે તમારી દ્વારા એક્સેસ કરી શકાતું હોઈ કે જ્યાં તેઓ તમારો કોન્ટેક્ટ કરી શકે. અને તે ઈમેલ આઈડી શેર કર્યા બાદ તેના પર એક વેરિફિકેશન કોડ મોકલવા માં આવશે.
  • અને એક વખત તે કોડ મળી ગયા બાદ ગુગલ ના ડાઈલોગ બોક્સ ની અંદર તે કોડ નાખો.
  • અને તે થઇ ગયા બાદ તમે તમારા ગુગલ અથવા જીમેલ એકાઉન્ટ નો ઉપીયોગ ફરી થી કરી શકો છો.

એક એક વખત આ બધું થઇ જાય ત્યારે તમે પાસવર્ડ બદલી અને કોઈ એવી જગ્યા પર સ્ટોર કરી લેવો કે જ્યાં થી સરળતા થી તેને પાછો મેળવી શકાય. અને તમે લાસ્ટપાસ જેવી થર્ડ પાર્ટી એપ્સ નો પણ ઉપીયોગ કરી શકો છો, કે જ્યાં તમે તમારા બધા જ પાસવર્ડ ને સુરક્ષિત રાખી શકો છો. અને તમે ક્રોમ ની અંદર કોઈ પણ સેવા માં દાખલ થાવ છો ત્યારે તમે સેવ પાસવર્ડ ના ઓપ્શન ને પણ પસઁદન કરી અને પાસવર્ડ ને સેવ કરી શકો છો. આ રીતે ગુગલ તમારા પાસવર્ડ ને સેવ કરી રાખે છે અને બીજી વખત જયારે આવી તકલીફ થાય છે ત્યારે તમારી મદદ માં પણ આવી શકે છે. અને એપલ ની અંદર આજ પ્રકાર નું ટેક છે જેનું નામ છે 'આઈક્લાઉડ કિચેન'

Best Mobiles in India

Read more about:
English summary
Forgot Gmail or Google account password? Here’s how to recover

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X