જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

Posted By: Keval Vachharajani

વોટ્સએપ માં હમણાં ઘણી બધી નવી ટ્રીક્સ જેમકે, 'લાસ્ટ સીન' ને હાઇડ કરવું, પછી ફોન અડ્યા વગર ચેટ કઈ રીતે કરવું, ટાઈપ કર્યા વગર ચેટ કઈ રીતે કરવું અને બીજું ઘણું બધું.

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

આપડે લગભગ આખો દિવસ વોટ્સએપ પર એકટીવ રહીએ છીએ, અને આપડા અમુક મિત્રો સાથે વાતો કરતા રહીએ છીએ, તેમ છત્તા શું તમને ખબર છે કે તમે સૌથી વધુ તમારા ક્યાં મિત્રની સાથે સૌથી વધુ વાતો કરો છો?

આરહ્યું વોટ્સએપ નું એક છુપાયેલું ફીચર જેના દ્વારા તમે જાણી શકશો કે તમે સૌથી વધુ તમારા ક્યાં મિત્ર સાથે વાતો કરો છો.

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

#1 વોટ્સએપ એપ ને ઓપન કરો

તમારા ફોન પર અપડેટેડ વોટ્સએપ એપ ડોઉનલોડ કરો અને ત્યાર બાદ ઓપન કરો.

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

#2 વોટ્સએપ સેટિંગ્સ માં જાવ

વોટ્સએપ એપ ને ખોલ્યા બાદ હવે, યુઝર એ માત્ર એટલું જ કરવા નું છે કે સેટિંગ્સ માં જઈ અને એકાઉંન્ટ ઓપ્શન પર ક્લીક કરો

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

#3 વોટ્સએપ સ્ટૉરેજ બેકગ્રાઉન્ડ માટે ચેક કરો

એકાઉંટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક લિસ્ટ ખુલશે, જેમાં થી તમારે સ્ટોરેજ યુસેજ પર કિલ્ક કરવા નું રહેશે તે જોવા માટે કે તમે ટોટલ કેટલા મેસેજ તમારા બધા મિત્રો સાથે એક્સચેન્જ કર્યા છે.

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

#4 હવે ચેક કરો કે સૌથી વધુ તમે કોની સાથે વાતો કરો છો

સ્ટોરેજ યુસેજ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે ટોટલ કેટલા મેસેજ એક્સચેન્જ કકર્યા એ બતાવશે અને એટલું જ નહિ, પરંતુ તમને બ્રેકડાઉન પણ મળશે સૌથી વધુ મેસેજ થી લઈ ને સૌ થી ઓછા મેસેજ સુધી નું બધુંજ તમને તેમાં જોવા મળશે.

જાણો તમારા બેસ્ટ વોટ્સએપ ફ્રેન્ડ્સ ને આ 4 સિમ્પલ ટ્રીક દ્વારા

# આ ફીચર ની ખામીઓ

આ ફીચર આંતયરે માત્ર ios ના યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે, એન્ડ્રોઇડ યુઝર્સ આંતયરે આ સુવિધા નો લાભ નહિ લઈ શકે.

English summary
Want to know whom do you talk the most on WhatsApp? Here's how you can do check it out with these 4 simple steps.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot