ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું

By Gizbot Bureau
|

ફેસબુક એ એક વું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે અને તમારા મિત્રો શું શેર કરી રહ્યા છે તેના પર વધુ ભાર આપવા માં આવે છે. અને તેની અંદર તમે પેજ અને ક્યાં લોકો ને ફોલો કરવા તે તમે પસન્દ કરી શકો છો. અને આ પ્લેટફોર્મ ની અંદર તમારે ક્યાં પેજીઝ ને ફોલો કરવા જોઈએ તેના સજેશન પણ આવતા રહેતા હોઈ છે. અને કંપની દ્વારા થોડા થોડા સમય પર પીપલ યુ મેં નો ની અંદર અમુક લોકો ના પણ સજેશન આપવા માં આવે છે કે જેની અંદર તમે ઓળખતા હો એવા લોકો ના સજેશન આપવા માં આવતા હોઈ છે.

ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું

અને કંપની દ્વારા આ લોકો ને પીપલ યુ મેં નો ના વિભાગ ની અંદર બતાવવા માં આવતા હોઈ છે જેની અંદર તમારા અત્યાર ના ફ્રેન્ડ લિસ્ટ પર થી અથવા તમારે પ્રોફાઈલ પર થી કંપની ના અલ્ગોરિધમ દ્વારા અંદાજો લગાવવા માં આવતો હોઈ છે કે તમે આ લોકો ને ઓળખતા હોઈ શકો છો જેથી તેમના સજેશન તમને આપવા માં આવતા હોઈ છે.

પરંતુ ઘણા બધા લોકો ને આ ફેસબુક દ્વારા સતત વધુ ને વધુ મિત્રો ને જોડવા માટે કરવા માં આવતું પ્રેશર ગમી ના શકે અને ખાસ કરી ને ત્યારે જયારે તેઓ પાસે પહેલા થી જ એક નાનકડું ફ્રેન્ડ સર્કલ છે અને તેને તેઓ વધારવા નથી માંગતા ત્યારે તેઓ ને આ ગમી શકતું નથી. તો જો તમે પણ આ પીપલ યુ મેં નો ના સજેશન ને બંધ કરવા માંગતા હોવ તો નીચે જણાવેલ પગલાં અનુસરી અને તમે આ સજેશન ને બંધ કરી શકો છો.

- ફેસબુક ને તમારા ડેસ્કટૉ પર થી ઓપન કરી અને તેની અંદર સેટિંગ્સ અને પ્રાઇવસી મેનુ ની અંદર જાવ, કે જે તમને ટોચ પર જમણી બાજુ ના આઇકોન ની અંદર મળી જશે.

- હવે ત્યાર પછી તે મેનુ ની અંદર થી સેટિંગ્સ ને પસન્દ કરો. ત્યાર પછી તમને સેટિંગ્સ ના નવા પેજ ની અંદર લઇ જવા માં આવશે.

- ત્યાર પછી ફેસબુક સેટીંગન્સ પેજ ની અંદર થી ડાબી બાજુ પર આપેલા નોટિફિકેશન આઇકોન પર ક્લિક કરો.

- ત્યાર પછી નોટિફિકેશન સેટિંગ્સ એરિયા ની અંદર પીપલ યુ મેં નો ના સેટિંગ્સ ને શોધો.

- ત્યાર પછી તમે તેની અંદર થી બધા જ વિકલ્પ ને ઓફ કરી શકો છો, અથવા સરળતા થી નોટિફિકેશન ને એમએસએમ દ્વારા પણ ઓફ કરી શકો છો. અને તેની અંદર ઇમેઇલ અને પુશ નોટિફિકેશન ના પણ વિકલ્પ આપવા માં આવે છે. અને આ સેટિંગ્સ ની અંદર બદલાવ થી પીપલ યુ મેં નો ના સજેશન ને ઓછા કરી દેવા માં આવશે અથવા સાવ બંધ કરી શકાય છે.

અને જો તમારી પાસે બ્રાઉઝર નું એક્સેસ ના હોઈ તો તમે આ સેટિંગ્સ ની અંદર બદલાવ આ જ બધા જ પગલાં ને અનુસરી અને ફેસબુક ની આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ ની અંદર પણ બદલાવ કરી અને કરી શકો છો. અને જો તમે તમારા ડેસ્કટોપ ની અંદર થી બદલાવ કરી લીધેલ છે તો તમારે ત્યાર પછી તમારા ફોન ની એપ દ્વારા ફરી તે બદલાવ કરવા ની જરૂર રહેતી નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook's People You May Know Feature Can Be Disabled: Here's How

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X