Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કમ્પ્યુટરમાં ખુલ્લુ છે WhatsApp? આ રીતે કરો લૉક, રહેશે સુરક્ષિત
WhatsAppમાં પ્રાઈવસી માટે ઘણા ફીચર્સ મળે છે. યુઝર્સ જુદી જુદી રીતે પોતાના અકાઉન્ટને પ્રાઈવેટ અને સિક્યોર રાખી શકે છે. મેટાની માલિકીની માલિકીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપને યુઝર્સ માત્ર એન્ડ્રોઈડ કે iOS નહીં ડેસ્કટોપ કે લેપટોપ પર પણ યુઝ કરે છે. વ્હોટ્સ હવે હવે આવા વેબ યુઝર્સ માટે પણ ઘણા પ્રાઈવસી ફીચર્સ આપે છે. શું તમને એ ખ્યાલ છે કે તમે મોબાઈલ એપની જેમ વેબ વર્ઝન પર પણ વ્હોટ્સ એપમાં સ્ક્રીન લૉક લગાવી સકો છો? ઘણા લોકો ઓફિસમાં કામના ભાગરૂપે પોતાના કમ્પ્યુટરમાં વ્હોટ્સ એપ ઓન રાખતા હોય છે. આવા યુઝર્સ માટે વેબ વર્ઝનમાં સ્ક્રીન લૉક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જે લોકો ડેસ્કટોપ કે લેપટોપ પર વેબ વર્ઝનમાં વ્હોટ્સ એપ વાપરે છે, તેમને સતત ડર સતાવતો હોય છે કે તેમનું વ્હોટ્સ એપ કોઈ જોઈ ન લે. ઘણીવાર આપણે લેપટોપ લૉક કરવાનું પણ ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં આપણા વ્હોટ્સ એપનો મિસ યુઝ થઈ શકે છે. જેનાથી બચવા માટે તમે વ્હોટ્સ એપ વેબ પર પણ સ્ક્રીન લૉક લગાવી શકો છો. જો તમે આ લૉક કેવી રીતે લગાવવું તે ખબર નથી તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. આ આર્ટિકલમાં અમે તેની આખી પ્રોસેસ દર્શાવી છે.
WhatsApp Web પર આ રીતે લગાવો સ્ક્રીન લૉક
સ્ટેપ 1: WhatsAppના વેબ વર્ઝન પર સ્ક્રીન લૉક લગાવવા માટે તમારે સૌથી પહેલા વ્હોટ્સ એપ ટેબ પર જવું પડશે.
સ્ટેપ 2: હવે જમણી તરફ દેખાઈ રહેલા ત્રણ ડૉટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને જુદા જુદા ઓપ્શન મળશે. તેમાંથી સેટિંગ પર ક્લિક કરો. હવે પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ આવો અને સ્ક્રીન પર ક્લિક કરો.
સ્ટેપ 5: આવું કરતા જ તમને સ્ક્રીન લૉકનો ઓપ્શન જોવા મળશે. તેની સામે રહેલા ટૉગલ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમારે એક પાસકોડ સેટ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછા 6 અક્ષર હોવા જોઈએ.
સ્ટેપ 7: પાસકોડ સેટ કર્યા બાદ તમારી સામે ત્રણ ઓપ્શન આવશે. તેમાંથી તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે જે તમારી સ્ક્રીન કેટલા સમય બાદ લૉક થઈ જશે.
સ્ટેપ 8: અહીં તમે 1 મિનિટ બાદ, 15 મિનિટ બાદ અને 1 કલાક બાદ લૉક થઈ જાય તેવા ઓપ્શન મળશે.
સ્ટેપ 9: આમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી લો. બસ આટલા સમય બાદ તમારી વ્હોટ્સ એપ વેબ સ્ક્રીન આપોઆપ લૉક થઈ જશે.
હવે જ્યારે જ્યારે તમે વ્હોટ્સ એપ વેબ યુઝ કરશો, કે તેના ટેબ પર જશો, ત્યારે તમારે આ પાસકૉડ એન્ટર કરવો પડશે. જે બાદ જ તમે વ્હોટ્સ એપ યુઝ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications